ચંદન ચકોરી (રોટલીનું શાક)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250મીલી છાસ
  2. 3-4રોટલી
  3. મીઠું સ્વાદનુસાર
  4. ખાંડ સ્વાદનુસાર
  5. 1/2 ચમચીહળદર
  6. 1/2 ચમચીધાણા જીરું
  7. 1 ચમચીલાલ મરચું પાઉડર
  8. 1/2 ચમચીલસણ પેસ્ટ
  9. 1 ચમચીરાઈ-જીરું
  10. 1/4 ચમચીહિંગ
  11. 1 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સોપ્રથમ ગેસ પર કડાય મૂકી તેલ ગરમ થવા દો.તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું નાખી દો.

  2. 2

    ત્યારબાદ તેમાં છાસ અને ખાંડ મીઠું, હળદર, મરચું, ધાણા જીરું બધા મસાલા ઉમેરી દો.

  3. 3

    અને તેને ગરમ થવા દો. ત્યારબાદ તેમાં રોટલી ના કટકા કરી મીડયમ સાઈઝ ના અને ઉમેરી દો અને રોટલી ને 7-8 મિનિટ ચડવા દો.

  4. 4

    તો ત્યાર છે ખુબ જ ટેસ્ટી અને ઝડપથી બની જતી ચંદન ચકોરી જેને આપણે રોટલી નું શાક પણ કહીયે છીએ.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Komal Vasani
Komal Vasani @komal_vasani21193
પર
Dhari(Gujarat)
I Love Cooking bcz It is a continuous learning process....
વધુ વાંચો

Similar Recipes