રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાટકી માં દહીં અને લીંબુનો રસ મીકસ કરી સાઈડમાં રાખી દો. હવે એક પેનમાં દૂધ ગરમ મુકો.એક ઉભરો આવે એટલે દહીં વાળું મીશ્રણ ધીમે ધીમે ઉમેરો. ગેસ ની ફ્લેમ ધીમી જ રાખવી.
- 2
બધું જ દૂધ ફાટી જાય એટલે ગેસ બંધ કરી ચાળણીમાં સફેદ કોટનના કાપડ માં કાઢી ઉપર થી થોડું ઠંડુ પાણી ઉમેરી બધું પાણી નીચોવી 1/2 કલાક માટે આ પોટલી લટકાવી દો. બાદ માં આ મીશ્રણ એક થાળીમાં લઈ લો અને હથેળી વડે ખૂબ જ મસળી લો.
- 3
એકદમ સ્મુથ મીશ્રણ તૈયાર થઈ જાશે બાદ તેના એકસરખા નાના નાના ગોળા વાળી લો.આ પનીર મસળવા નું ચાલુ કરીએ તે પહેલાં જ એક અન્ય પેનમાં ખાંડ લઈ તેમાં પાણી ઉમેરો અને ગરમ થવા દો.
- 4
હવે ચાસણી ઉકળવા લાગે એટલે બધાં જ ગોળા ઉમેરી ઢાંકી ને ૧૦ થી ૧૨ મીનીટ મીડીયમ તાપે થવા દો. હવે ઢાંકણ ખોલી બધા રસગુલ્લા પલટાવી ફરી ૪ થી ૫ મીનીટ ખુલ્લું જ થવા દો.
- 5
બાદ ઠંડા કરી સર્વ કરો. તૈયાર છે રસગુલ્લા.😋😋😋😋
Similar Recipes
-
-
-
-
રસગુલ્લા(Rasgulla recipe in Gujarati)
#Rasgullaકેલ્શિયમથી ભરપૂર એવા સોફ્ટ સોફ્ટ રસગુલ્લા તૈયાર છે Sonal Karia -
રસગુલ્લા(Rasgulla Recipe in Gujarati)
#GA4#week6 રસગુલ્લા એક બંગાળી મીઠાઈ છે જે આખા ઇન્ડિયામાં ખુબ જ વખણાય છે તેને ગાયના દૂધમાંથી પનીર બનાવી ખાંડ ના મિશ્રણમાં ઉકાંડીએ આ મીઠાઈ બનાવવામાં આવે છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે Arti Desai -
-
-
-
-
-
બંગાલી રસગુલ્લા (rasgulla recipe in gujarati)
રસગુલ્લા એક બંગાળી સ્વીટ્સ છે જે દરેક લોકોની પ્રિય હોય છે જે વધારે તો ગાયના દૂધમાંથી બનાવવામાં આવે છે જે ટેસ્ટ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે#માઇઇબુક#ઈસ્ટ Nidhi Jay Vinda -
બંગાલી રસગુલ્લા
રસગુલ્લા જે નાનાથી લઈને મોટા દરેકને ફેવરિટ હોય છે અને આ બંગાળી સ્વીટ્સ ને ઘરે પણ આપણે એટલી જ સરળતાથી બનાવી શકીએ છીએ#cookwellchef#ebook#RB7 Nidhi Jay Vinda -
-
-
-
રસગુલ્લા ચોકલેટ (Rasgulla Chocolate Recipe In Gujarati)
#PCપનીરમાંથી ફુલ ઓફ પ્રોટીન મળે છે ખૂબ અલગ અલગ પનીરમાંથી આપણે રેસીપી બનાવીએ છીએ મીઠાઈ પણ ખુબ જ સરસ બને છે તેમાં પણ રસગુલ્લા ઓલ ટાઈમ ફેવરિટ રેસીપી માં આવે તેમાં આજે મેં રસગુલ્લા બનાવી અને તેને ચોકલેટ માં ડીપ કરી અને ચોકલેટ બોલ બનાવું તો કેવું? મને ખૂબ જ આ વિચાર ગમ્યો અને મેં બનાવી. Manisha Hathi -
-
-
-
-
-
-
-
-
"રસગુલ્લા"(rasgulla recipe in gujarati)
#ઈસ્ટ#સાતમરસગુલ્લા એ આમ તો જલ્દી બની જતી બંગાળી મિઠાઈ છે વળી એકદમ ઠંડા જ ખાઈ શકાય. સાતમમાં દરેક વખતે પૂરણપોળી ,સૂખડી,મોહનથાળ એવું બનાવવા કરતાં રસગુલ્લા વધુ સારા લાગે વળી ફરાળમા પણ ખાઈ શકાય એવું વિચારી મેં આખરે આજે "રસગુલ્લા"બનાવી જ નાખ્યા. તમે પણ બનાવજો.હું રેશીપી આપું છું ને........... Smitaben R dave -
-
રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
#ઈસ્ટ ઈન્ડિયા રેસીપી કોન્ટેસ્ટ #ઈસ્ટ #વેસ્ટ બેંગાલરસગુલ્લા એ મેલ્ટ ઈન માઉથ વેસ્ટબેંગલ ની ડેઝર્ટ રેસીપી છે.. તો ચલો ફ્રેન્ડસ જોઇ લઇએ મિઠાઈ ની દુકાન જેવા સોફ્ટ અને સ્પોન્જી રસગુલ્લા ની રેસીપી.. Foram Vyas -
-
રસગુલ્લા (Rasgulla recipe in Gujarati)
#વિકમીલ2#સ્વીટરેસીપી#પોસ્ટ18#માઇઇબુક#પોસ્ટ19 Sudha Banjara Vasani -
More Recipes
ટિપ્પણીઓ (6)