રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધને ગરમ કરી લો દૂધ ગરમ થઈ જાય અને ઉકળવા લાગે પછી તેમાં લીંબુનો રસ નાખીને તેને ધીમે હલાવતાં રહો.
- 2
લીંબુનો રસ નાખ્યા પછી પાંચથી સાત મિનિટમાં દૂધ ફાટવા લાગશે અને તેનું પનીર અને પાણી છૂટું પડવા લાગશે. ચિત્રમાં જુઓ. હવે પનીરને એક ચાઈણી નાખીને તેનું પાણી ગાળી લેવું.હવે તેને ઠંડા પાણીથી એક વાર ધોઈ લો. જેથી લીંબુ ની ખટાશ નીકળી જાય.
- 3
હવે આ પનીરને એક મિકસરમાં નાખીને પીસી લો. મિક્સર માં પીસીયા પછી પનીર એકદમ સોફ્ટ થઈ જશે.
- 4
હવે પીસેલા પનીર ને એક થાળીમાં નાખી હથેળીની મદદથી થોડું મસળી લો. હવે તેમાંથી ગોળ ગોળા વાળી લો અને ખાંડની ચાસણીમાં નાખી દો.દસ મિનિટ સુધી તેને ચાસણીમાં પાકવા દો.
- 5
- 6
દસ મિનિટ પછી રસગુલ્લા ચાસણીમાં ઉપર તળવા લાગશે એટલે સમજવું કે રસગુલ્લા પાકી ગયા છે રસગુલ્લા બનીને તૈયાર છે તેને પીરસો.
- 7
Similar Recipes
-
-
કેસર રસગુલ્લા (kesar rasgulla recipe in gujarati)
#મોમમારી મમ્મી રસગુલ્લા સોફ્ટ અને સ્પોન્જી બનાવતી હતી. મારા કીડસ ને પણ બહુ ભાવે છે માટે હું પણ બનાવું છું. Parul Patel -
-
-
-
રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
#mrPost 10રસ ગલ્લા એ બંગાળી સ્વીટ છે.દૂધ નું પનીર બનાવી ને ધરે જ બનાવી શકાય છે. Varsha Dave -
-
-
રસગુલ્લા (rasgulla recipe in gujarati)
#ઈસ્ટભારત ના દરેક રાજ્ય ની ખોરાક પદ્ધતિ ખૂબ જ સરસ છે અને દરેક ની એક ખાસિયત છે આજે મેં બંગાળ ની મીઠાઈ રસગુલ્લા બનાવ્યા છે જે ખૂબ સરસ બન્યા છે Dipal Parmar -
રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
#GA4 #Week24આ એક બંગાળી મીઠાઈ છે. જમણવાર માં આ મીઠાઈ બહુ બને છે જો પનીર રેડી હશે તો 7-8 જ મિનિટ માં કુકર માં જ જલ્દી બની જશે.બહુ ઓછી સામગ્રી ની જરૂર પડશે.... Arpita Shah -
કોકોનટ ખીર (Coconut Kheer Recipe In Gujarati)
#mrમેં આજે કોકોનટ ખીર બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને હેલ્ધી બની છે. Ankita Tank Parmar -
શાહી ટુકડા (Shahi Tukda Recipe In Gujarati)
#week3 #ff3 #festiverecipe #rakshabandhan શાહી ટુકડા એ ઘીમાં તળેલી બ્રેડ, ઘટ્ટ મધુર દૂધ, કેસર અને બદામથી બનેલી મુઘલાઈ મીઠાઈ છે. શાહી એક ફારસી શબ્દ છે જેનો અર્થ થાય છે રોયલ અને ટુકડા અથવા તુકરા એક હિન્દી અને ઉર્દૂ શબ્દ છે જેનો અર્થ એક ટુકડો છે. Nasim Panjwani -
-
અવધી કેસર ફીરની (Avadhi Kesar Firni Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclubWeek3#cookpad#cookpadindia#cookpadgujarati Bhavini Kotak -
ડ્રાયફ્રૂટ સેવૈયાં રસગુલ્લા (dry fruit Savaiya rasgulla recipie in Gujarati)
માઇઇબુક આ રેસિપી એક ઇનોવેશન રેસિપી છે,મહેમાન આવે ત્યારે તમે આ આઇટમ નવી જ રીતે પીરસી શકો છો.સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે..... Bhagyashree Yash -
-
શાહી કેસર ફીરની (Shahi Kesar Firni Recipe In Gujarati)
#SN3#vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
-
-
-
રસગુલ્લા(Rasgulla Recipe in Gujarati)
#GA4#week6 રસગુલ્લા એક બંગાળી મીઠાઈ છે જે આખા ઇન્ડિયામાં ખુબ જ વખણાય છે તેને ગાયના દૂધમાંથી પનીર બનાવી ખાંડ ના મિશ્રણમાં ઉકાંડીએ આ મીઠાઈ બનાવવામાં આવે છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે Arti Desai -
રસગુલ્લા (Rasgulla Recipe in Gujarati)
#Famરસગુલ્લા અમારા બધા ફેમિલી મેમ્બર્સ ને પસંદ છે. તો હું મલાઈ માથી ઘી બનાવું ત્યારે જે દૂધ નીકળે છે તેમાં થી પનીર બનાવી રસગુલ્લા બનાવું છું. ખૂબ જ સરસ બને છે તમે પણ ચોક્કસ ટ્રાય કરજો. Ankita Tank Parmar -
-
-
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#WEEK14બદામ શેક નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તેથી મેં બદામ શેક માં કસ્ટર્ડ પાઉડર ની જગ્યાએ પેંડા નો ઉપયોગ કરી અને હેલ્થી અને ફરાળી એવો બદામ શેક બનાવ્યું છે જે બજાર જેવો જ ટેસ્ટી બન્યો છે Ankita Tank Parmar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15588643
ટિપ્પણીઓ (20)