આલુ ભજિયા (Aloo Bhujiya Recipe In Gujarati)

Saroj Shah @saroj_shah4
આલુ ભજિયા (Aloo Bhujiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા બેસન,મીઠુ,શેકેલા જીરા પાઉડર નાખી ને પાણી ઉમેરી ને ખીરુ તૈયાર કરી લેવુ. ખીરુ બહુ પાતળા ને ગાઢા નહી કરવાના. સેમી થિક રાખવાના છે. આલુ(બટાકા) ને છોળી ચીપ્સ કરી ને પાણી મા મુકવુ જેથી કાળી ના પડે
- 2
કઢાઈ મા તેલ ગરમ કરવા મુકી દેવુ. બેસન ના ખીરા મા બેકીંગ સોડા મિક્સ કરી લેવુ. તેલ ગરમ થાય પછી આલુ ચીપ્સ ને ખીરા મા ડીપ કરી ને ગરમ તેલ મા તળી લો.
- 3
બધી બાજુ સુનહરી ક્રિસ્પી થાય પ્લેટ મા કાઢી ને ગરમાગરમ આલુ ભજિયા ને સર્વ કરો અને માનસૂન એન્જાય કરો
Similar Recipes
-
આલુ ગોબી મટર ની સબ્જી (Aloo Gobi Matar Sabji Recipe In Gujarati)
# સીજનલ સબ્જી#વિન્ટર સ્પેશીયલ ઠંડી ની મોસમ મા શાક તાજી ,સારી મળે છે ,લીલા વટાણા (મટર),ફલાવર(ફીલ ગોભી) સરસ મળી જાય છે મે તાજા વટાણા ,ફલાવર, બટાકા ની સબ્જી બનાવી છે Saroj Shah -
આલુ મટર સબ્જી (Aloo Matar Sabji Recipe In Gujarati)
ફટાફટ બની જતી ઢાબા સ્ટાઈલ આલુ મટર ની સબ્જી છે ,જે કુકર મા 15 મીનીટ મા બની જાય છે મે આલુ મટર સબ્જી ની સાથે ત્રિકોણ પરાઠા, ડુગંળી આથેલા મરચા લીલી હલ્દર સર્વ કરી છે.. Saroj Shah -
મરચાં ના વડા (Marcha Vada Recipe In Gujarati)
મરચા વડા મોળા મરચા મા બટાકા ની સ્ટફીગં કરી ને બેસન ના ખીરા મા કોટ કરી ,તળી ને બનાવાય છે Saroj Shah -
મિક્સ ભજિયા (Mix Bhajiya Recipe In Gujarati)
#cooksnape#DFT#Diwali(kali chaudas special) શીતલ ભાનુશાલી ની રેસીપી અનુસરી ને મે બટાકા ,મરચા અને વડા બનાયા છે Saroj Shah -
મોળા મરચા ના ભજિયા (Mola Marcha Bahjiya Recipe In Gujarati)
#શરદપુનમ સ્પેશીયલ#cookpad Gujarati Saroj Shah -
બેસન ની ઝીણી સેવ (Besan Jini Sev Recipe In Gujarati)
#દિવાળી સ્પેશીયલ#નાસ્તા રેસીપી#કવીક એન્ડ ઈજી રેસીપી Saroj Shah -
મરચા ના ભજિયા (Marcha Bhajiya Recipe In Gujarati)
#cooksnape#DFT#દીપાવલી (કાળી ચૌદસ સ્પેશીયલ) ફાલ્ગુની શાહ ની રેસીપી મુજબ મરચા ના ભજિયા (ચીલી પકોડા) બનાવયા છે સાથે આજે કાળી ચૌદસ મા ભજિયા બનાવાની પ્રથી ને ફોલો કરયુ છે Saroj Shah -
લચ્છા ઓનિયન પકોડા (Lachha Onion Pakoda Recipe In Gujarati)
#EB#week9#Nasta recipe.#farsan##mansoon specialલછછા ઓનિયન પકોડા Saroj Shah -
સમોસા (Samosa Recipe In Gujarati)
#ફ્રેન્ડશીપ ડે સ્પેશીયલ#ફ્રેન્ડશીપ ડે ચેલેન્જ#ટી ટાઈમ સ્નેકસ સમોસા તો પ્રાય:બધા બનાવે છે પરન્તુ ફ્રેન્ડશીપ ડે ચેલેન્જ મા સમોસા મારી ફ્રેન્ડ. ભારતીબેન જે પટેલ ને ડેલી ગેટ કરુ છુ કારણ મારા બનાયા સમોસા એને બહુ ભાવે છે. હુ સમોસા ની સ્ટફીગ મા કાચા બટાકા કાપી ને વઘારી ને સ્ટફ કરુ છુ..સમોસા ની પડ ક્રિસ્પી હોય છે .ઠંડા થયા પછી પણ સોગી નથી થતા.. Saroj Shah -
બેસન ગટ્ટા સબ્જી (Besan Gatta Sabji Recipe In Gujarati)
#લંચ /ડીનર રેસીપી#વેજીટેબલ ઓપ્સન સબ્જી રેસીપી#રાજસ્થાન,મધ્યપ્રદેશ ની સ્પેશીયલ સબ્જી Saroj Shah -
-
લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)
#FFC3#Week 3#લીલી ડુંગળી ના શાકલીલી ડુંગળી ,પલૂર ,હરી પ્યાજ જેવા નામો થી ઓળખાય છે વિન્ટર મા લીલી ડુંગળી સરસ મળે છે Saroj Shah -
બટાકા ના ભજિયા (Bataka Bhajiya Recipe In Gujarati)
#FDS#mansoon recipe#all favourote bhajiya Saroj Shah -
બટાકા ના ભજિયા (Bataka Bhajiya Recipe In Gujarati)
#ChooseToCook#શરદપુનમ#cookpad Gujarati#cookpad india શરદ ઋતુ ના આગમન અને શરદ પુનમ ને વધાવા દુધ પૌઆ,ખીર ,ભજિયા બટાકા વડા બનાવાના રિવાજ છે આ પરમ્પરા મુજબ ફેમલી ના ફેવરીટ બટાકા ના ભજિયા બનાયા છે.. Saroj Shah -
ઓનિયન ક્રિસ્પ (Onion Crispy Recipe In Gujarati)
#ફટાફટ.#વીકેન્ટ રેસીપી ઓનિયન(ડુગળી )ના ભજિયા લગભગ બધા બનાવતા હોય છે.આખી ડુગળી,ઝીણી કાપેલી ,ગોલ રીગ કાપેલી ડુગળી ના બેસન ના ખીરુ મા બનાવે છે .મારા મમ્મી ઉભી લાબી સ્લાઈસ કરી ને. બેસન મા રગડોરી ને ડ્રાય અનાર દાણા નાખી ને બનાવતા હતા. આજે મે પણ ફટાફટ રેસીપી મા ઓનિયન ના ક્રિસ્પી ભજિયા બનાવી ને રેની સીજન ને એન્જાય કરયુ છે.્ Saroj Shah -
બટાકા ની સુકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
#ફરાળી બટાકા ની શાક#cooksnape recipe Saroj Shah -
લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)
#લીલી ફ્રેશ ડુગંળી સબ્જીલીલી ડુગંળી ,હરી પ્યાજ,સ્પ્રિગં ઓનિયન,પલૂર, જેવા નામો થી જણીતી સબ્જી છે વિન્ટર મા ખેતર મા લીલી ડુગંળી ના પાક થાય છે ત્યારે બાજાર મા સારા પ્રમાણ મા લીલી ડુગંળી મળે છે ,એના ઉપયોગ, શાક મા પણ થાય છે ભજિયા બને છે Saroj Shah -
ઘંઉ ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
#દિવાળી સ્પેશીયલ#નાસ્તા રેસીપી Saroj Shah -
સેવ(sev in Gujarati)
#માઇઇબુક હોમમેડ નાસ્તો,ટી ટાઈમ સ્નેકસ,કીટસ ને ભાવે એવી રેસીપી છે . તેલ,બેસન,મીઠુ થી સરલતા થી બની જતી રેસીપી છે 15,20દિવસ સ્ટોર કરી શકાય છે.. Saroj Shah -
લસણિયા મેથી ના ગોટા (Lasaniya Methi Gota Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ રેસીપી#વિન્ટર સ્પેશીયલ#મેથી ભાજી Saroj Shah -
ફરાળી આલુ ટિક્કી(farali alu tikki recipe in gujarati)
#ઉપવાસ પોસ્ટ 2#માનસૂન સ્પેશીયલ પોસ્ટ 5#વીક3 સુપરશેફ 3માઈ ઈ બુક રેસીપીશ્રાવણ ના મહિના, માનસુન ની બહાર અને ઉપવાસ ની મહીમા. આ ત્રિવેણી સંગમ મા ઉપવાસ મા ખાવાય એવી ફરાળી રેસીપી મે બનાવીયુ છે ફરાળી આલુ ટિક્કી.. Saroj Shah -
નટી આલુ પોહા
#ડીનર રેસીપી આલુ પોહા સમ્રગ ભારત મા વિવિધ તરીકે થી બનાવવા મા આવે છે. પોહા ને પૌઆ,બીટન રાઈજ,ફલેકસ રાઈસ,ચૂડા અનેક નામો થી ઓળખાય છે. પોહા એક એવી વાનગી છે જેને બ્રેકફાસ્ટ,લંચ,ડીનર કોઈ પણ સમય બનાવી શકીયે છે.વન પૉટ મીલ તરીકે ઉપયોગ કરી શકાય છે.. Saroj Shah -
આલુ પીતિકા
આલુ પીતીકા આસામી રેસીપી છે.સિમ્પલ.અને ઈજી છે. ભટપટ બની જાય છે.. આસામી રેસીપી દાળ ભાત સાથે સર્વ થાય છે.#goldenapron2 Saroj Shah -
ફરાળી પનીર પરાઠા (Farali Paneer Paratha Recipe In Gujarati)
#વ્રત ,ઉપવાસ રેસીપી#આઠમ ,જન્માષ્ટમી સ્પેશીયલ#ff3હાફમૂન ફરાળી પનીર પરાઠા(અર્ધચન્દ્રાકાર પનીર પરાઠા) Saroj Shah -
પાલક સવા ભાજી (Palak Sava bhaji Recipe in Gujarati)
#વિન્ટર સ્પેશીયલ.#high soures of minrals and fibers વિન્ટર મા ભાજી સરસ આવે છે.પોષ્ટિક ગુણો થી ભરપૂર પાલક ની ભાજી મા આર્યન,ફાઈબર ની પુષ્કર માત્રા મા હોય છે.સાથે સવા ની ભાજી પાચનશક્તિ સારી રાખે છે.સ્વાસ્થ ની દષ્ટિ ભાજી દરરોજ ખાવી જોઈયે. મે સવા-પાલક ની ભાજી રીગંણ અને બટાકા મિકસ કરી ને બનાવી છે અને રોટલી સાથે સર્વ કરી છે Saroj Shah -
હોમ મેડ સેવ
#ઇબુક૧ બેસન ,મીઠ,તેલથી બનતી નાસ્તા ની રેસીપી ઈજી અને કુક રેસીપી છે.ચૉટ,સેવ ઉસળસેવ મમરા જેવી અનેક વાનગી મા ઉપયોગ કરી શકાય છે. Saroj Shah -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
# સીઝનલ#વિન્ટર ડિમાન્ડ,મેથી ના સ્પેશીયલ ગોટા Saroj Shah -
-
-
મલ્ટીગ્રેઈન અપ્પે (Multigrain Appe Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ રેસીપી#હેલ્ધી ,ઓઈલ લેસ રેસીપી#ઈવનીગ સ્નેકસ, ટી ટાઈમ રેસીપી Saroj Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15279792
ટિપ્પણીઓ