રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ખાંડમાં પાણી ઉમેરી ગરમ કરો
- 2
ત્યાર બાદ એક પેનમાં ઘી લઈ તેમાં સોજી લઈ ગુલાબી થાય ત્યાં સુધી શેકો
- 3
બરાબર શેકાઈ જાય પછી તેમાં ખાંડ નું પાણી ઉમેરો
- 4
પછી તેમાં એક પાકેલું કેળું મેશ કરી ઉમેરોv
- 5
છેલ્લે ડ્રાયફ્રૂટ ભભરાવવા
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15591775
ટિપ્પણીઓ (2)