મહા પ્રસાદ સોજી નો શીરો (Maha Prasad Sooji Sheera Recipe In Gujarati)

daksha a Vaghela
daksha a Vaghela @cook_30956271
Kuwait

#RC2
Wee 2

મહા પ્રસાદ સોજી નો શીરો (Maha Prasad Sooji Sheera Recipe In Gujarati)

#RC2
Wee 2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધી કલાક
ત્રણ લોકો
  1. 150 ગ્રામ સોજી
  2. 150 ગ્રામ દૂધ
  3. 1 વાટકીખાંડ
  4. 1 નાની વાટકીબદામ
  5. 1 નાની વાટકીકાજૂ
  6. 1પાકેલૂ કેળું
  7. 1 ચમચીઈલાયચી પાઉડર
  8. 5 ચમચો ઘી

રાંધવાની સૂચનાઓ

અડધી કલાક
  1. 1

    હવે પેલા સૂઝી ને સાફ કરી લો પછી એક કડાઇ મા ઘી નાખી તેની અંદર સૂઝી નાખો

  2. 2

    પછી ધીમા હલાવતાં રહેવું સૂઝી સેકાય ત્યા સુધી પછી તેની અંદર દૂધ નાખી હલાવો પછી ખાંડ નાખો ઈલાયચી પાઉડર નાખો

  3. 3

    હવે કાજૂ બદામ ને જીણા સમારી લો સીરા ની અંદર નાખી હલાવો પછી એક બાઉલમાં કાઢો

  4. 4

    હવે સમારેલા કેળા નાસપતી દ્વારાક્ષ થી ડીશ સજાવો તો તૈયાર છે એકદમ ટેસ્ટી મહા પ્રસાદ સૂઝી નો શીરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
daksha a Vaghela
daksha a Vaghela @cook_30956271
પર
Kuwait

Similar Recipes