સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)

Rita Gajjar @cook_27548052
#Rathyatra special
#Cooksnap challenge
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં ની લઈ તેની અંદર સોજી ઉમેરી સોજીને એકદમ ધીમા ગેસ ઉપર ગુલાબી રંગની થાય ત્યાં સુધી શેકવી
- 2
સોજી બરાબર શેકાઈ જાય એટલે એની અંદર હુંફાળું ગરમ દૂધ ઉમેરી દૂધ થોડું બળી જાય ત્યાં સુધી કુક કરી તેની અંદર ખાંડ અને ઈલાયચી પાઉડર ઉમેરી મિક્સ કરીએ ખાંડનું પાણી બળે ત્યાં સુધી કુક કરી પછી તેમાં ડ્રાયફ્રુટ ઉમેરી મિક્સ કરી ગરમ ગરમ સોજીના શીરાને સર્વિંગ પ્લેટમાં લઈ સિલ્વર ફોઇલ થી અને ડ્રાયફ્રુટ થી ગાર્નીશ કરી સર્વ કરવું
- 3
- 4
Similar Recipes
-
-
-
-
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
#ATW2#TheChefStory#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
#sweetRecipe#ATW2#TheChefStoryગણેશ ચતુર્થી રેસીપી#SGC : સોજી નો શીરો ગણપતિ દાદા ને પ્રસાદમાં ધરાવવા માટે આજે મેં ગરમ ગરમ સોજીનો શીરો બનાવ્યો. સત્યનારાયણ ભગવાન ને પ્રસાદ મા સોજી નો શીરો ધરાવવામા આવે છે .જે ટેસ્ટ મા એકદમ સરસ લાગે છે . મને ગરમ ગરમ શીરો બહુ જ ભાવે . Sonal Modha -
-
-
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
#ff1#NoNFriedFaralirecipe Falguni Chauhan ( The 🏡 Chef ) -
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસ#MBR7 : સોજી નો શીરોમારા સન ને ગુરુદ્વારા નો સોજી ના શીરા નો પ્રસાદ બહુ જ ભાવે. ઘરમાં બધાને સોજીનો શીરો બહુ જ ભાવે તો આજે મેં ગુરુદ્વારા મા હોય એવો જ ગરમ ગરમ સોજીનો શીરો બનાવ્યો. Sonal Modha -
સોજી શીરો (Sooji Sheera Recipe In Gujarati)
રવા કે સોજીના શીરાનું ભારતીયોના દિલમાં કંઈક અનોખુ જ સ્થાન છે. દરેક સારા પ્રસંગે આપણા ઘરે રવાનો શીરો બને છે. નવરાત્રિ પૂજન હોય કે સત્યનારાયણની કથા, સોજીના શીરા વિના આ બધી પૂજા અધૂરી છે. #soojisheera#sheera#prasad#satynarayanprasad#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
#DTRસર્વે ને નવા વર્ષ ના નૂતન વર્ષાભિનંદન..🙏નવા વર્ષે ભગવાન ને સોજી નો શીરો ખવડાવી ને પ્રાર્થના કરી કે બધા ના જીવન માં મીઠાશ ભરજો..🙏🙏 Sangita Vyas -
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#sweetrecipe Neeru Thakkar -
શક્કરિયા અને બટાકા નો શીરો (Shakkariya Bataka Sheera Recipe In Gujarati)
#FR#Mahashivratri special recipe Rita Gajjar -
-
સોજી નો શીરો (Sooji Sheera Recipe in Gujarati)
રવા કે સોજીના શીરાનું ભારતીયોના દિલમાં કંઈક અનોખુ જ સ્થાન છે. દરેક સારા પ્રસંગે આપણા ઘરે રવાનો શીરો બને છે. નવરાત્રિ પૂજન હોય કે સત્યનારાયણની કથા, સોજીના શીરા વિના આ બધી પૂજા અધૂરી છે. અને અચાનક જો કોઈ મહેમાન આવી જાય તો સાવ ઓછી સામગ્રી અને ઝડપ થી થી આ પારંપરિક મીઠાઈ તૈયાર થઈ જાય છે Disha Prashant Chavda -
-
-
-
સોજી નો શીરો.(Sooji no Shiro Recipe in Gujarati)
સોજી નો શીરો એક પારંપરિક ભારતીય મીઠાઈ છે.તે ટૂંક સમયમાં ઝડપથી બનાવી શકાય છે. Bhavna Desai -
-
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
#SFRઆજે જન્માષ્ટમીના નિમિતે મેં સોજી નો શીરો બનાવ્યો છે. Bina Samir Telivala -
-
-
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
PRABHU Tero Nam... Jo Dhyaye Fal Paye...Sukh Laye Tero Nam.... આજે સત્યનારાયણ ની કથા વાંચન કર્યું.... પ્રભુજી ને પ્રીય સોજી નો શીરો" પ્રેમે પીરસ્યો થાળ મારાં વ્હાલા " .... Ketki Dave -
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : સોજી નો શીરો ગણપતિ દાદા ને પ્રસાદ માં સોજી નો શીરો ધરાવ્યો. અને લંચ બોક્સ માં પણ એ જ ભરી આપ્યો.મને ગરમ ગરમ શીરો બહું જ ભાવે 😋 બનાવી ને તરત જ એક બાઉલ ભરીને ખાઈ લીધો. I can't wait until lunch time . Sonal Modha -
-
અનાનાસ નો શીરો (Pineapple Sheera Recipe In Gujarati)
શીરો લગભગ બધાને ભાવતો હોય છે.તો શીરા માં એકદમ નવી ફ્લેવર સાથે બનાવો અનાનાસ નો શીરો.#HP Veera patel -
રવા નો શીરો (સોજી નો શીરો) (Semolina Sheera Recipe In Gujarati)
#ફટાફટ#sweetસત્યનારાયણ ની કથા માં બનતો શીરો. Shilpa Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16342088
ટિપ્પણીઓ