ગાજર ના હલવા (Carrot Halwa Recipe In Guajarati)

Saroj Shah @saroj_shah4
ગાજર ના હલવા (Carrot Halwa Recipe In Guajarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઈ મા ગાજર ની છીણ અને દુધ ને કુક કરવા મુકી દો. એક ઉભરી આવે પછી સ્લો મીડીયમ ગૈસ પર કુક થવા દેવુ
- 2
લગભગ 20મીનીટ મા ગાજર ની છીણ કુક થઈ જાય છે, અને દુધ પણ શોષાઈ જાય છે હવે ખાડં એડ કરી દેવુ ખાડં ના પણ પાણી છુટશે, ખાડં ના પાણી બળી જાય મલાઈ અને ડ્રાયફુટ પાઉડર નાખી દેવુ. મલાઈ થી ઘી છુટટુ પડશે. સરસ કણીદાર ક્રીમી ટેકસચર આવી જાશે, એક ચમચી ઘી એડ કરી ને બધુ બરોબર મિક્સ કરી ને ગૈસ બંદ કરી ને પ્લેટ મા કાઢી ને ગરમાગરમ,સુપર ડીલિશીયસ હલવા ને બદામ થી ગાર્નીશ કરી ને સર્વ કરવુ..તૈયાર છે ગાજર ના હલવા બનાવી ને શિવરાત્રી ના વ્રત ની ઉજવની કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિલ્કી ગાજર ના હલવા (Milky Carrot Halwa Recipe In Gujarati)
#MBR3#Week 3#cookpad Gujaratiધીમે ધીમે ગુલાબી ઠંડ બડતી જાય છે શાક માર્કેટ મા લાલ રંગ ની ગાજર ખુબ સરસ મળે છે , વિન્ટર મા ગાજર ના હલવો,ગાજર ના જૂસ, ગાજર ના સુપ , ગાજર ના આથાણુ જેવી વિવિધ રેસીપી બને છે , મે ગાજ ર ના હલવા બનાયા છે માવા વગર ના ગાજર ના હલવો લજબાબ બને છે મિલ્કી ક્રીમી ટેકસચર હોય છે.. બનાવાની રીત જોઈ લાઈયે Saroj Shah -
કેસર પિસ્તા શ્રીખંડ (Kesar Pista Shrikhand Recipe In Gujarati)
#હોલી સ્પેશીયલ# વેલકમ સમર સ્વીટ#હોમમેડ, ડીલિશીયસ, ડેર્જટ Saroj Shah -
બીટ રુટ હલવો (Beet root halwo Recipe In Gujarati)
# બુધવાર હલવા એક ડીલિશીયસ , પોષ્ટિક ,સ્વાદિષ્ટ રેસીપી છે. વિવિધ જાત ના હલવા મા બીટરુટ ના હલવા બહુ ટેસ્ટી, પ્રોટીન વિટામીન,ફાઈબર થી ભરપુર મિલ્કી ક્રીમી ટેકસચર વાલા કેલશીયમ,આર્યન અને ફાઈબર યુક્ત હીમોગલોબીન ની વૃધ્ધિ કરે છે.. Saroj Shah -
કસ્ટર્ડ પુડીગ(custrd pudding recipe in gujarati)
# સાતમગુજરાત મા છટ ના દિવસે ભોજન(ખાવાનુ)બનાવીયે છે એટલે રાધંણછટ કેહવાય છે ,પછી સાતમ ના દિવસે શીતલા માતા ના પુજા કરી ને ઠંડુ ખાવાની મહિમા છે આ સાતમ ને શીતળા સાતમ કહવાય છે. બાલકો ની સુરક્ષા અને સ્વાસ્થ ની કામના કરી ઢેબરા ,પૂરી ,જાત જાત ની વાનગી બને છે. સાદી,મસાલા પૂરી સાથે મે કસ્ટર્ડ પુડીગ બનાવી છે.જે ઠંડી ખાવા મા સરસ લાગે છે.. Saroj Shah -
-
-
ગાજર નો હલવો(Carrot halwa recipe in Gujarati)
ગાજર નો હલવો મે ઘરમાં જ સરસ રીતે મળી રહે એવી વસ્તુ થી બનાવ્યો છે Dipti Patel -
દુધ પૌંઆ (Doodh Poha Recipe In Gujarati)
#શરદ પુનમ સ્પેશીયલ ભારતીય સંસ્કૃતિ અને પરમ્પરા મુજબ શરદ પૂર્ણીમા મા જયારે આકાશ મા ચન્દ્રમા સોલે કળા ખિલા હોય ત્યારે દુધ પૌઆ કે ચોખા ની ખીર બનાવી ને ચન્દ્રમા ની રોશની મા મુકી ને દુધ પૌઆ ખાવાની પ્રથા છે. Saroj Shah -
-
હર્બલ ચા (Herbal Tea Recipe In Gujarati)
#MRસવાર ના સમય ગરમાગરમ આદુ ,લીલી ચા, તુલસી વાલી ચા મળી જાય તો ફ્રેશનેસ આવી જાય છે. સર્દી ,કપ,થી રાહત આપતી ચા વરસાતી મોસમ મા પીવાની મજા આવી જાય છે આદુ,તુલસી,લેમન ગ્રાસ વાલી ચા Saroj Shah -
સાબુદાણા ની ખીર (Sabudaba Kheer recipe in Gujarati)
#ff1#ફરારીરેસીપીચર્તુરમાસ,શ્રાવણ માસ ચાલી રહયો છે.મે સાબુદાણા ની ખીર બનાઈ છે. કવીક એન્ડ ઈજી રેસીપી છે.વ્રત કે ઉપવાસ મા ખઈ શકાય છે. Saroj Shah -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
દરેક ઘરમાં બને અને બધાને આવડે..સહેલી રીતે કે lenghty રીતે...છેવટે ટેસ્ટ તો એ જ રહેવાનો છે..હું આ હલવો પ્રેશર કુકરમાં બનાવવાની છું એટલે ઝડપી બનશે. Sangita Vyas -
મુંબઇ કરાચી હલવો (Mumbai Karachi Halwa Recipe In Gujarati)
#RC3બહુ જ ટેસ્ટી અને ખાવા માં different લાગે છે..ઘણા આને રબ્બર હલવો પણ કહે છે.. Sangita Vyas -
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
Winter Specialશિયાળા મા ગાજર નો હલવો હેલ્થ માટે ગુણકારી છે. ગરમ ગરમ ગાજર નો હલવો ઠંડી મા ખાવા ની મજા આવે. Himani Vasavada -
-
-
પૂરણ પોલી (puran poli recipe in gujarati)
# સુપરશેફ4# વીક4જુલાઈ દાળ રાઈસબેઢમી,ગળી રોટલી ,પૂરળપોરી,બિઢયી અનેક નામો થી પ્રચલિત વાનગી ગુજરાતીયો ની ફેવરીટ અને મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર,ઉત્તરપ્રદેશ ની વિશેષ રેસીપી છે જુદી જુદી રાજયો મા ચણા ની દાળ ,તુવેર ની દાળ થી બનાવવા મા આવે છે ,ગૌળ અથવા ખાંડ( મોરસ) થી બનાવવા મા આવે છે. મેહમાન આવયા હોય કે ત્યોહાર મા બનતી ટ્રેડીશીનલ વાનગી છે Saroj Shah -
ગાજર મલાઈ હલવા
#શિયાળાદરેક નો મનપસંદ એવો ગાજર નો માવા વગર નો અને મલાઈ નાખી ને હલવો બનાવ્યો છે. આ રીતે બનાવવાથી સરસ કણીદાર હલવો બનેછે. અને કલર પણ સરસ આવે છે. Daxita Shah -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#cooksnape#sweet#winter demond આ હલવો રસોઈ ના કામ કરતા ઓછી સામગ્રી થી ટેસ્ટી , ,જયાકેદાર હલવા બનાવી શકીયે . 30,40મીનીટ મા તૈયાર થઈ જાય છે.. Saroj Shah -
ગાજર હલવા ડૉનટ્સ (Carrot Halwa Doughnuts Recipe In Gujarati)
#XS#MBR8#cookpadindia#cookpadgujaratiગાજર હલવા ડૉનટ્સ Ketki Dave -
-
રાજીગરાની ધાણી ની ખીર (Rajagira Dhani Kheer Recipe In Gujarati)
ઓછી વસ્તુ વાપરી અને ઝડપથી બની જતી કેલ્શિયમ Rich ડીશ... ફરાળમાં યુઝ કરી શકાય છે રાજીગરા માંથી બહુ બધા nutrition મળે છે તેથી તેને વિક માં એકવાર તો જરૂરથી ખાવો જોઈએ Sonal Karia -
ફરાળી કટલેસ (Farali Cutlet Recipe In Gujarati)
#શિવરાત્રી સ્પેશીયલ#ફરાળી (સાબુદાણા -બટાકા ની કટલેસ) Saroj Shah -
બીટ નો હલવો (Beetroot Halwa Recipe in Gujarati)
#RC3#Red recipeબીટ ખુબજ પોષ્ટિક રુટ છે. બીટ ના રસ અને બીટ થી ઘણી બધી વાનગી બને છે સલાદ મા જૂસ કે સૂપ બનાવી ને પણ બીટ ના ઉપયોગ થાય છે. મે બીટ ના હલવો બનાવયા છે.મારી graend daughter માટે સિલ્કી ,મિલ્કી હેલ્ધી ,ટેસ્ટી હલવો બનાવયા છે Saroj Shah -
-
ગાજર હલવા કોકોનટ ડીલાઇટ (Carrot Halwa Coconut Delight Recipe In Gujarati)
#JWC1#Cookpadgujarati ગાજરનો હલવો (કેરટ હલવા) એક શ્રેષ્ઠ ભારતીય મિઠાઈ છે જેને ગાજર, દૂધ, ઘી અને ખાંડથી બનાવવામાં આવે છે. સામાન્ય રીતે ઘરે સ્વાદિષ્ટ મિઠાઈ બનાવવી સરળ નથી હોતી પરંતુ ગાજરનો હલવો એક એવી મિઠાઈ છે જે ન માત્ર બનાવવામાં સરળ અને ઝડપથી બની જાય એવી છે પરંતુ બાળકોથી લઈને વૃધ્ધો સુધી બધાને પસંદ પણ આવે છે. આ રેસીપીમાં હલવાને ક્રીમી બનાવવા માટે ફૂલ ફેટ દૂધનો ઉપયોગ કર્યો છે અને સરસ સ્વાદ માટે ઈલાયચી નો પાઉડર નાખવામાં આવ્યો છે. આ હલવા ને વઘારે સ્વાદિસ્ટ બનાવવા માટે મેં આમાં કોકોનટ પાઉડર ઉમેરી તેને કોકોનટ બિસ્કીટ ના પાઉડર અને વ્હિપડ ક્રીમ નું લેયર કરી ને સર્વ કર્યો છે. જો તમે મહેમાનો માટે સ્વીટ બનાવવા માંગતા હોય અથવા બાળકો માટે - તો આ રેસિપી પ્રમાણે તમે સરળતાથી ઘરે ગાજરનો હલવો બનાવી શકો છો તે પણ માવા વગર. Daxa Parmar -
ફરાળી દહીં વડા (Farali Dahi Vada Recipe In Gujarati)
#cookpadindiaશિવરાત્રી સ્પેશીયલ ફરાળી દહીં વડા Rekha Vora -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16028143
ટિપ્પણીઓ (3)