દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)

ડીનર મા કંઈક હળવુ ખાવાની ઇચ્છા હોય ત્યારે ઝટપટ બની જતા, દુધી ના પોષ્ટીક, સ્વાદિષ્ટ મુઠીયા દરેક ગુજરાતી ની પહેલી પસંદ છે
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
ડીનર મા કંઈક હળવુ ખાવાની ઇચ્છા હોય ત્યારે ઝટપટ બની જતા, દુધી ના પોષ્ટીક, સ્વાદિષ્ટ મુઠીયા દરેક ગુજરાતી ની પહેલી પસંદ છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં ઘઉં નો અને ચણા નો લોટ મિક્સ કરી તેલ નું મોણ નાખી બરાબર મિક્સ કરો, તેમાં દુધી ની છાલ ઉતારી ખમણી લો, ત્યાર બાદ તેમાં મીઠું,હળદર,મરચું, ખાંડ, દહીં, આદું મરચાં ની પેસ્ટ અજમો એમ મુઠીયા માટે ના તમામ મસાલા ઉમેરી ઢીલો લોટ બાંધવો
- 2
ત્યાર બાદ ૫ મિનિટ સુધી રહેવા દો એટલે સારો એવો મસાલો ચઢી જશે, એક ઢોકળીયા માં મુઠીયા બાફવા માટે પાણી ગરમ કરો, મુઠીયા ના રોલ વાળી ઢોકળીયા ની જારી પર ગોઠવી બરાબર ૩૦ થી ૩૫ મિનિટ સુધી બફાવા દો થોડા ઠંડા પડે એટલે ગોળ સમારી લો, એક કઢાઈમાં તેલ નો વઘાર મુકો તેમાં રાઈ, હીંગ, સુકું મરચું, લસણની સમારેલી કળી, તલ, મીઠો લીમડો નાખી મુઠીયા વઘારી લો, ઉપર થી લીલા ધાણા ભભરાવી સર્વ કરો
- 3
આ મુઠીયા ખાવાની ખૂબ મજા આવે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ#દુધી નાં મુઠીયા# CB2#Week2દુધી હ્દય માટે ખૂબ જ ગુણકારી હોય છે..અને શરીર માં ઠંડક આપે છે.. એટલે દુધી ના મુઠીયા, હાંડવો ,અને હલવો, ઢેબરા આ બધું દરેક ગૃહિણીની પસંદ હોય છે..મેં આજે ખીરુ બનાવી ને ખમણ ની જેમ .. મુઠીયા બનાવેલ છે.. Sunita Vaghela -
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2મુઠીયા અલગ અલગ રીતે બનાવતા હોય છે મે અહીંયા દુધી ના મુઠીયા બનાવ્યા છે Dipti Patel -
મિક્સ લોટ ના મુઠીયા (Mix Flour Muthia Recipe In Gujarati)
દરેક ગુજરાતી નુ ભાવતું , હેલ્ધી ફરસાણ એટલે મુઠીયા જે નાસ્તામાં કે ડીનર મા ખાઈ શકાય છે Pinal Patel -
દૂધી ના મૂઠિયાં (Dudhi Muthiya Recipe In Gujarati)
દુધી ની ગુજરાતી ઓથેન્ટીક કહેવાય એવી વાનગી એટલે મુઠીયા ,દુધી માં ફાઇબર સારી માત્રા મા હોય છે જે શરીર ની સ્વસ્થતા જાળવે છે sonal hitesh panchal -
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
દુધી ગરમી મા ઠંડક આપે અને વરાળ થી બાફેલા હોય એટલે ખાવા માટે પણ સારા તો ચલો નાસ્તા મા દુધી ના મુઠીયા બનાવીએ #ST Jayshree Soni -
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#ગુજરાતી ફરસાણ#ગુજરાતી સ્પેશીયલ ફૂડ રેસીપી# મલ્ટીગ્રેઈન દુધી મુઠીયા# ફેમીલી ફેવરીટ #Fam Saroj Shah -
દુધી ના મુઠીયા (Dudhi Na Muthiya Recipe In Gujarati)
#trend3#week3#Gujarati# વાનગી નંબર 3# દુધી ના મુઠીયા Pina Chokshi -
દુધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
મુઠીયા તો દરેક ઘરમાં બનતા જ હોય છેસાંજે ક્યારેક આપણને એવું થાય કે આજે શું બનાવવું ત્યારે દુધી તો બધાના ઘરમાં હોય જ છે અને વળી ખૂબ જ ઝડપથી બની જતી વાનગી છે ચા સાથે તો ખૂબ જ મજા આવે છે Rita Gajjar -
-
-
-
દુધી નાં મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
.દુધીનાં મુઠીયા એક ભારતીય.ચરોતર સાઈડની -ગુજરાતની પરંપરાગત વાનગી છે.આ વાનગી ફાઇબરથી ભરપૂર અને ઓછા તેલમાંબનતી હોવાથી ખૂબ હેલ્ધી પણ છે અને ડાયટમાં પણ ઉપયોગી છે આ રેસિપી મેં ફૂકપેડમાં જોઈતી અને એમાં થોડા સુધારા વધારા કરી અને મેં આ વાનગી બનાવી છે તો તમે પણ એનો સ્વાદ માણો તમને .બધાનેખૂબ જ પસંદ પડશે Kunjal Sompura -
વધેલા ભાતના મુઠીયા (Leftover Rice Muthia Recipe In Gujarati)
#LOભાત ના મુઠીયા એકદમ પોચા અને સ્વાદિષ્ટ લાગે છે, રાત્રે દાળ ભાત બનાવ્યા હતા, થોડોક ભાત વધ્યો હતો તો સવારે નાસ્તામાં મુઠીયા બનાવ્યા Pinal Patel -
દુધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#સ્નેકસ#માઇઇબુક#પોસ્ટ:-5આજે દુધી ના મુઠીયા મેં ઢોકળા સ્ટાઈલ માં બનાવી ને પીરસ્યા છે..પહેલીવાર આ રીતે બનાવી લીધા બહુ જ સરસ બન્યા છે.. Sunita Vaghela -
દુધી ના મુઠિયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2Week 2Post 1દુધી ના મુઠિયા એક ગુજરાતી ફરસાણ છે વિવિધ જાત ના લોટ અને દુધી ની છીણ મિક્સ કરી ને બાફી ને બનાવાય છે . સ્ટીમ્ડ રેસીપી છે તેલ ઓછુ હોય છે માટે હેલ્ધી રેસીપી છે..મે હાડંવા ના લોટ ની સાથે ઘંઉ અને રાગી ના ઉપયોગ કરયા છે Saroj Shah -
-
દુધી ના ઢેબરા (Dudhi Dhebra Recipe In Gujarati)
#CWT#MBR1# cookpad Gujarati દરેક ગુજરાતી ઘરો ના બનતી મોસ્ટ ફેવરીટ ઢેબરા ની રેસીપી ..લંચ ,ડીનર, બ્રેક ફાસ્ટ મા બનતી કિવક એન્ડ ઈજી ,હેલ્ધી,સ્વાદિષ્ટ રેસીપી . જેમા વિવિધ પ્રકાર ના લોટ અને શાક ભાજી ઉપયોગ મા લેવાય છે Saroj Shah -
-
દૂધી ના મુઠીયા (dudhi na muthiya recipe in Gujarati)
#goldenapron3#week 24#gourd# સ્ટીમ# દુધી ના મુઠીયા# માઇઇબુક# પોસ્ટ ૮ Kalika Raval -
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જ#CB2 દૂધી ના મુઠીયા#week2દૂધી ના મુઠીયા એકદમ સોફ્ટ અને ટેસ્ટ માં પણ સરસ લાગે છે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે . Sonal Modha -
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
સોફ્ટ અને ટેસ્ટી દૂધીના મુઠીયા ડીનર અને બ્રેકફાસ્ટ માં ખાઈ શકાય છે . Sangita Vyas -
-
દુધી ના મુઠીયા સ્ટીમ(dudhi na muthiya in Gujarati)
#માઇઇબુક #વીક મીલ ૩ દુધી ના ભાવતી હોય તો મુઠીયા બનાવી શકાય છે Smita Barot -
દુધી ના મુઠીયા(dudhi na muthiya recipe in gujarati)
#સુપરશેફ#ગુરુવારપૌષ્ટિક , બનાવવામાં સરળ, દુધી ના મુઠીયા એ ગુજરાતી વાનગી માં શિરમોર છે. Neeru Thakkar -
-
-
પંચફોરમ દુધી ના મુઠિયા
#સ્નેકસ #પોસ્ટ4#માઇઇબુક રેસીપી#પોસ્ટ.4મુઠીયા ગુજરાતી સ્પેશીયલ વાનગી છે. પાચ લોટ,,દાળ મીકસ કરી ને મીકસ લોટ ના દુધી નાખી ને સ્વાદિષ્ટ,પોષ્ટિક .મુઠીયા બનાવયા છે. લંચ,ડીનર ,બ્રેકફાસ્ટ ,ઇવનીગ સ્નેકસ તરીકે ખઈ શકાય છે.આમ તો દરેક ઘરો મા મુઠીયા બનતાજ હોય છે .મે વેરીયેશન કરી ને બનાવયા છે Saroj Shah -
મેથી ના મુઠીયા (Methi Muthia Recipe In Gujarati)
#BW મેથી ના મુઠીયા ઉંધિયા માં નંખાય છે. આ મુઠીયા વગર ઉંધિયું ફિક્કુ લાગે. મેથી ના મુઠીયા નાસ્તા માં ચા કે કોફી સાથે લઈ શકાય છે.મેથી ના મુઠીયા ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. Rekha Ramchandani -
દુધી ના મુઠીયા(Dudhi na muthiya recipe in Gujarati)
મુઠીયા ગુજરાતી ટ્રેડીશનલ વાનગી છે વિવિધ શાક ભાજી અને લોટ ના ઉપયોગ કરી ને બનાવાય છે. સ્ટીમ રેસીપી હોવાને લીધે હેલ્ધી છે.મે હાન્ડવા ના લોટ,જુવાર ના લોટ,રાગી ના લોટ ,ઘંઉ ના કકરા લોટ ને ઉપયોગ કરી ને સપ્તરંગી દુધી ના મુઠીયા બનાવયા છે સાથે ઘી બનાવતા જો બગરુ (માવા) નિકળે છે એ નાખયા છે Saroj Shah -
દૂધીના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#india2020#વેસ્ટઅમે વધારે પડતા મેથીના મુઠીયા બનાવીએ છે પણ અત્યારે મેથી મળવી મુશ્કેલ હોવાથી દુધી ના મુઠીયા બનાવવા ની ટ્રાય કરી છે પણ ખરેખર ખુબ સરસ બન્યા છે તમે પણ ટ્રાય કરજો Davda Bhavana
More Recipes
ટિપ્પણીઓ (5)