ચોખા-બાજરા ના ચટાકેદાર રોટલા (Rice-Millet Rotla recipe Gujarati)

Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858

#goldenapron3 #ચોખા-બાજરા ના ચટાકેદાર રોટલા

ચોખા-બાજરા ના ચટાકેદાર રોટલા (Rice-Millet Rotla recipe Gujarati)

#goldenapron3 #ચોખા-બાજરા ના ચટાકેદાર રોટલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીચોખા નો લોટ
  2. 1 વાટકીબાજરા નો લોટ
  3. સ્વાદાનુસાર મીઠું
  4. ૧/૨ ચમચી મરી પાઉડર
  5. ૧/૨ ચમચી અજમા
  6. ૧/૨ ચમચી મરચું
  7. ૧/૨ ચમચી ચાટ મસાલો
  8. પ્રમાણસર પાણી
  9. ઘી (રોટલા ઉપર લગાડવા માટે)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરો

  2. 2

    ત્યાર બાદ ચોખા અને બાજરા નો લોટ મિક્ષ કરો અને તેમાં અજમા અને મરી પાઉડર ઉમેરો અને પ્રમાણસર પાણી ઉમેરી લોટ બાંધી લો

  3. 3

    ત્યાર બાદ હાથ થી રોટલા ઘડો. જો હાથ થી રોટલા ઘડવા ના ફાવતા હોય તો પાટલા પર પણ ઘડી શકો છો

  4. 4

    ત્યાર બાદ ઘડેલા રોટલા. ને તાવડી પર શેકો

  5. 5

    તૈયાર છે ચોખા અને બાજરા નો રોટલો.

  6. 6

    તૈયાર રોટલા ઉપર ઘી લગાડી તેમાં મરચું અને ચાટ મસાલો છાંટો જેથી રોટલો વધુ સ્વાદિષ્ટ લાગે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858
પર

ટિપ્પણીઓ

Similar Recipes