ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
Dwarka ,Gujrat -361335

ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનીટ
4 સર્વિંગ્સ
  1. 50 ગ્રામલીલાં મરચાં
  2. 50 ગ્રામશીંગદાણા
  3. 1લીંબુ નો રસ
  4. 4-5પાન મીઠો લીમડો
  5. 1/4 ચમચીહળદર
  6. 1 ચમચીમીઠું

રાંધવાની સૂચનાઓ

10 મિનીટ
  1. 1

    મરચા ને સાફ કરી સમારી લેવા. મિક્સર જાર માં મરચા,શીંગદાણા,હળદર,મીઠું,લીમડોલીંબુ નો રસ બધું ઉમેરવું

  2. 2

    મિક્સર જાર માં ક્રશ કરી લેવું,પાણી બિલકુલ ઉમેરવાનું નથી.બાઉલ માં કાઢી ને સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
પર
Dwarka ,Gujrat -361335
Cooking is a form of self-expression; a way to create something beautiful and nourishing!!😊😍
વધુ વાંચો

Similar Recipes