સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)

Bina Samir Telivala @Bina_Samir
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં રવો લઈ,બીજી બધી વસ્તુ મીકસ કરી, ખીરુ બનાવવું. 10 મીનીટ ઢાંકી ને રાખવું.
- 2
ખીરું ઘટ્ટ થશે.અંદર 3-4 ટી સ્પૂન પાણી નાંખી મીકસ કરવું.
- 3
સ્ટીમર ને ગરમ મુકવું.તેલ લગાડી ને થાળી ગ્રીસ કરવી.
- 4
ખીરા માં 1 નાનું પેકેટ ઈનો અને એની ઉપર 2 ટી સ્પૂન પાણી નાંખી મીકસ કરવું.ખીરા માં 1 ટે સ્પૂન તેલ નાંખી ને મિક્સ કરવું.
- 5
ખીરા ને થાળી માં રેડી ઉપર લાલ મરચું અને મરી નો પાઉડર નાંખી,15 મીનીટ થાળી ને સ્ટીમ કરવી.
- 6
ઢોકળા થઈ જાય પછી, થાળી ને સ્ટીમર માં થી બહાર કાઢી 5 મીનીટ માટે ઠંડી કરી, કટકા કરવા.
- 7
વઘાર : વઘારીયા માં તેલ ગરમ કરી અંદર રાઈ,જીરુ,તલ, લીલા મરચાં ના ટુકડા અને લીમડાનાં પાન નાંખી સોતે કરવા. વઘાર ઢોકળા ઉપર રેડવો. કોથમીર છાંટી ને ઢોકળા ને ગરમાગરમ પીરસવા.
Similar Recipes
-
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ#સોજી ઢોકળા#CB2#Week2 Sunita Vaghela -
સોજી ના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જ#Week2#CB2સોજી ના ઢોકળાસોજી ના ઢોકળા ખાવા માએકદમ સોફ્ટ અને ટેસ્ટ માં સારા લાગે છે. Sonal Modha -
-
-
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
ઢોકળા તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે સોજી ઢોકળા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB2#week2 chef Nidhi Bole -
ચકરી (Chakri Recipe In Gujarati)
આ મારી મમ્મી ની અવિસ્મરણીય રેસીપી છે જે તમને ચોક્કસ ગમશે.#CB4 Bina Samir Telivala -
-
-
સોજી ઢોકળા કેક (Sooji Dhokla Cake Recipe In Gujarati)
#CB2#week2આજે મે વીક 2 માં સોજી ઢોકળા કેક બનાવી બહુજ ટેસ્ટી બને છે તો તમે પણ ટ્રાય કરજો hetal shah -
-
સોજી ના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#CB2સોજીનાં ઢોકળા એ એક ઇન્સ્ટન્ટ બની જાય એવા ઢોકળા છે અને ગરમગરમ ચા સાથે ખૂબજ ટેસ્ટી લાગે છે. Vaishakhi Vyas -
-
-
-
સોજી ના ઢોકળાં (Sooji Dhokla Recipe In Gujarati)
#CB2#Week 2#Theme : છપ્પન ભોગ રેસીપી છપ્પન ભોગ રેસીપી માં સોજી ના ઢોકળાં બનાવવા ની થીમ આપી છે....ઢોકળાં આમ તો દરેક ગુજરાતી ને ત્યાં દાળ- ચોખા પલાળીને આથો લાવી ને બનાવતાં જ હોય છે....પણ અચાનક જ ઢોકળાં નું મન થાય અને બનાવવાં હોય તો સોજી ઢોકળાં' बेस्ट 'સોજી ઢોકળાં માં પણ ઘણી બધી રીતે બનાવી શકાય અગાઉ મેં કૂકપેડ માં ચીઝ કોર્ન કેપ્સીકમ ઢોકળાં મુક્યાં છે....પણ આજે સાદા સોજી ઢોકળાં બનાવી ને રેસીપી મુકી રહી છું આશા રાખું છુ કે તમને બધા ને મારી આ રેસીપી ચોકકસ ગમશે. Krishna Dholakia -
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#CB2 Week 2 છપ્પન ભોગ ખુબજ ટેસ્ટી ઇન્સ્ટન્ટલી બની જતા રવાના ઢોકળા. સરળતાથી ઝટપટ બનતા જાળીદાર રવા ના ઢોકળા. ઓછા તેલ માં બનતા રૂ જેવા સ્પોંજી ઢોકળા. સવારના નાસ્તામાં, અથવા સાંજની ચ્હા સાથે કે અચાનક મહેમાન આવવાના હોય ત્યારે ઓછા સમયમાં બનતો નાસ્તો. Dipika Bhalla -
-
-
-
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ સોજી ઢોકળા (Instant Sooji Dhokla Recipe In Gujarati)
#CB2#week2#cookpadindia#cookpadgujarati#DFT Sneha Patel -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15657807
ટિપ્પણીઓ (2)