રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાટાને ધોઈને કૂકરમાં પાણી નાખી બાફી લો. બટાકા ઠંડા પડે એટલે તેની છાલ કાઢી લો. હવે તેમાં લીંબુનો રસ મીઠું ખાંડ કોથમીર હળદર મીઠું મરચું ગરમ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી ગોળા વાળી લો.
- 2
હવે એક બાઉલમાં બેસન ઉમેરીને તેમાં ટેસ્ટ મુજબ મીઠું મરચું અને હળદર નાંખી પાણી ઉમેરીને પેસ્ટ બનાવી લો. હવે પેનમાં તેલ મૂકો તેલ ગરમ થાય એટલે બેસનમા ડીપ કરી તળી લો.
- 3
સર્વિંગ ડીશમાં લઈ બટાકા વડાને ગરમા-ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#બટેકાવડા#cookpadindia#cookpadgujarati #ChooseToCook Bharati Lakhataria -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2બટાકા વડા એક ખુબ જ સુંદર વાનગી છે જે લગભગ દરેકને ભાવતા હોય છે અને છપ્પન ભોગમાં પણ આપણે એ ભગવાનને ધરાવીએ છીએ Davda Bhavana -
-
-
-
-
-
-
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
આમ તો બધી જ રસોઈ હું મારી મમ્મી પાસેથી શીખી છું.પણ બટાકા વડા એટલે અમારા ઘરે બનતી અને બધાની ફેવરિટ એવી આઈટમ.જે આજે મધર્સ ડે નિમિત્તે હું મારી મમ્મીને dedicate કરું છું. Urvi Mehta -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15416774
ટિપ્પણીઓ