કોળા ની બરફી (Kora Barfi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કોળા ની છાલ અને બી કાઢી ને છીણી લો/કટકાં કરી મિક્ષચર માં ક્રશ કરી લો.
- 2
પછી પેન ને ચારે બાજુ શુધ્ધ ઘી થી ગ્રીસ કરી ને કોળા નું છીણ/ક્રશ કરેલ કોળું ઉમેરી ને ૨ ચમચી ઘી ઉમેરી ને હલાવી તેમાં દૂધ ઉમેરી હળવાં હાથે હલાવી ને ઢાંકણ ઢાંકી ચડવા દો,વચ્ચે વચ્ચે ઢાંકણ ખોલી ને હલાવી લો ને પાંચ કે સાત મિનિટ પછી તેમાં ૧\૨ કિગ્રા ખાંડ ઉમેરી ને હલાવી લો ને ઢાંકણ ઢાંકી ૩ મિનિટ પકવો.
- 3
- 4
ખાંડ ઓગળી જાય એટલે હલાવતાં રહો જયાં સુધી ખાંડ નું પાણી સૂકાઈ ન જાય.
- 5
મિશ્રણ ઘટ્ટ થવા આવે એટલે માવો/ મિલ્ક પાઉડર ઉમેરી ને સરસ ભેળવી લો પછી ૨ ચમચી શુધ્ધ ઘી ઉમેરી ને સરસ હલાવી લો. પછી તેમાં મનગમતા સૂકામેવા ને ઘી માં સાંતળી ને ઉમેરી લો ને ગેસ બંધ કરી દો ને ઈલાયચી પાઉડર ઉમેરી હલાવીને ઘી થી ગ્રીસ કરેલ ચોકી/થાળી માં ઠાલવી ને લીસુ કરી ઠરવા રાખો.
- 6
- 7
સરસ ઠરી જાય એટલે કોળા ની બરફી ના કાપા પાડી બદામ,કાજુ કે પિસ્તા થી શણગારી ને પીરસો.
- 8
નોંધ -
આ બરફી માં ટોપરા નું છીણ ઉમેરી ને પણ કરી શકાય ઈ પણ સ્વાદ માં સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadશિયાળામાં સરસ મજાના ગાજર મળે છે ત્યારે ગાજરનું અથાણું, સલાડ, પરોઠા , હલવો વગેરે બનાવીએ છીએ. ગાજર એ ખૂબ પૌષ્ટિક છે અને તેનું સેવન કરવું જોઈએ. Neeru Thakkar -
અખરોટ બરફી (Walnuts Barfi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#Walnuts#અખરોટ_બરફી ( Walnuts Barfi Recipe in Gujarati) અખરોટનાં ખૂબ બધા ફાયદા છે. અખરોટનો આકાર મગજ જેવો છે તેના આકારની જેમ તે મગજ માટે ખૂબજ ફાયદા કારક છે. મગજ ઉપરાંત હાડકા,હ્રદય તેમજ લીવર માટે પણ અખરોટ ખૂબ ફાયદાકારક છે. અખરોટમાં બીજા બધા ડ્રાયફ્રુટ કરતા વધારે પ્રમાણમાં વિટામીન્સ અને પોષકતત્વો હોયછે. જેમ કે ..કોપર,મેંગનીસ,મેગ્નેશિયમ,પોટેશિયમ,ફોસ્ફરસ,બાયોટિન,વિટામિન B6,વિટામિન E,વિટામિન C,વિટામિન K,વિટામિન A,ઓમેગા 3,ઓમેગા 6 અને આયર્ન. આ રીતે જોવા જઇએ તો અખરોટને ડ્રાઇફ્રુટનો રાજા કહીએ તો તે યોગ્ય કહેવાય. અખરોટ નો સ્વાદ સ્હેજ કડછો હોવાને લીધે ઘણીવાર એવુ બને કે બાળકો અખરોટ ખાવામાં આનાકાની કરતા હોય છે પણ જો અખરોટની બરફી બાળકોને બનાવીને આપવામાં આવેતો બાળકો હોશે હોશે ખાશે અને આ અખરોટ બરફી એટલી ટેસ્ટી બને છે ને કે નાના મોટા સૌને તેનો સ્વાદ ખૂબજ ભાવશે અને સૌ આંગળા ચાટતા રહી જાસે. Daxa Parmar -
-
ચોકલેટ બરફી (Chocolate Barfi Recipe In Gujarati)
#AA2બાળકો ને ચોકલેટ ખુબ જ પ્રિય હોયછે, એટલે આપણી ટ્રેડશીનલ મીઠાઇ મા ચોકલેટ ફલેવર ઉમેરવાથી એ ચોક્કસ ખાશે જ. Pinal Patel -
-
-
-
-
-
-
-
-
-
કોકો આલમંડ બરફી (Coco Almond Barfi Recipe In Gujarati)
#AA2#SJRઅમેઝિંગ ઓગસ્ટ ની બરફી તૈયાર છે..👍🏻👌😋 Sangita Vyas -
-
બરફી (Barfi Recipe In Gujarati)
#MDCમા નુ સ્થાન ખૂબ ઊંચું છે એની કોઈ લિમિટ નથી એનો કોઈ છેડો નથી એનો કોઇ અંત નથી આપણે મા માટે થોડુંક પણ કરીએ તે આપણું ગૌરવ છે ને આજે મારી મમ્મીને ખૂબ જ પસંદ એવી બરફી બનાવી છે Manisha Hathi -
-
-
-
-
-
-
-
બ્રેડ ની બરફી. (Bread Barfi Recipe in Gujarati.)
#વિકમીલ૨ પોસ્ટ ૨માવા વગર બ્રેડ માં થી ઝટપટ બની જાય છે.મે ઘઉં ના બ્રેડ નો ઉપયોગ કરી બનાવી છે.સાદા બ્રેડ ની પણ બનાવી શકાય. Bhavna Desai -
-
બેસન કેક (Besan Cake Recipe In Gujarati)
#DFT#cookpadguj#cookpad#cookpadindia#Besancake મલાઈદાર બેસન કેકદિવાળી પર મોહનથાળ ,મગસ, બુંદી વગેરે તો બેસનમાંથી આપણે બનાવીએ છીએ પણ આ વખતે મેં બેસન, મલાઈ - ડ્રાયફ્રુટ વાળી કેક બનાવી છે .આમાં ચાસણી કરવાની હોતી નથી. આમાં મલાઈ નાખવાથી લોટ કણીદાર બની જાય છે. એટલે જરા પણ ચીકાસ લાગતી નથી. અને ટેસ્ટ પણ એકદમ અલગ જ આવે છે. Neeru Thakkar -
ચોકલેટ બરફી(Chocolate barfi recipe in gujarati)
#GA4#Week10#chocolate#chocolate barfi#cookpadindia#cookpadgujrati Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
કેળાની બરફી (Banana Barfi Recipe In Gujarati)
#GA4 #Week2મારા ઘરે કેળાંનું વૃક્ષ છે. દવા વિના કુદરતી રીતે પાકતાં કેળાં ખરેખર ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. કેળાંની બરફી ખુબ સરસ બની છે. કેળાંની બરફી ફ્રીઝમાં બે - ત્રણ દિવસ સારી રહે છે. Mamta Pathak -
More Recipes
ટિપ્પણીઓ (7)