મંચુરિયન જૈન (Manchurian Jain Recipe In Gujarati)

Nisha Shah @cook_26675679
મંચુરિયન જૈન (Manchurian Jain Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કોબીજને ઝીણી છીની લેવી. કેપ્સીકમ પણ ઝીણા સુધારી લેવા. બંને લોટ ભેગા કરી તેમાં મીઠું,મરી પાઉડર,સુઠ, પાઉડર, સોયા સોસ,કોબીજ, કેપ્સિકમ ૨ ચમચી તેલ નાખી ભજિયા જેવું ખીરું તૈયાર કરવું.
- 2
પછી તેલ મૂકી તેમાં ભજિયા તળી લેવા.બધા થઈ જાય એટલે બીજા પેન માં એક ચમચો તેલ મૂકી તેમાં લાંબી કટ કરેલી કોબીજ અને લાંબા કટ કરેલા કેપ્સીકમ નાખવા સેજ થાય એટલે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, સોયા સોસ,મંચુરિયન નો જૈન મસાલો નાખી ભજિયાં નાખી દેવા. બે ચમચી મેંદામાં પાણી નાખી પેસ્ટબાનાવી નાખવી.બધું ફાસ્ટ ગેસ પર કરવું.થાય એટલે ગેસ બંધ કરવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગોભી મંચુરિયન જૈન (Cauliflower Manchurian Jain Recipe In Gujarati)
#WCR#gobi#manchuriyar#coliflower#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
-
વેજ મંચુરિયન-(Veg Manchurian recipe in Gujarati)
#મોમમારી બેબી ની ફેવરિટ આઈટમ છે વેજ મંચુરિયન માટે મધર્સ ડે સ્પેશિયલ તેના માટે બનાવી છે Nisha -
-
-
-
-
-
-
-
વેજ મંચુરિયન (Veg Manchurian recipe in gujarati)
#વિકમીલ3#steam/fried#માઇઇબુક#Post21 Mitu Makwana (Falguni) -
-
-
-
-
મંચુરિયન (manchurian Recipe in Gujarati)
#GA4#week3#Chinese#manchurianમંચુરિયન એ એક એવી ડિશ છે જે નાના મોટા બધાને ભાવે છે મારા દીકરાને તો ખૂબ ભાવે છે માટે બહારના લાવવા કરતા હું ઘરે જ બનાવવાનું પ્રિફર કરું છું Pooja Jaymin Naik -
-
-
વેજ ડ્રાય મંચુરિયન(Veg dry Manchurian Recipe in Gujarati)
#GA4#week14#cabbage...#cookpadindia#cookpad_guવેજ મંચુરિયન એ મસાલાવાળી, મીઠી અને ટેન્ગી ચટણીમાં ફ્રાઇડ વેજિ બોલમાં સ્વાદિષ્ટ ઇન્ડો ચાઈનીઝ વાનગી છે. વેજ મંચુરિયન બનાવવાના 2 લોકપ્રિય પ્રકાર છે...1)ડ્રાય મંચુરિયન 2)ગ્રેવી મંચુરિયન બંને વાનગીઓ સારા સ્વાદમાં હોય છે .. તમે ચાઇનીઝ માં મુખ્ય કોર્સ માટે , નાસ્તા તરીકે અથવા સ્ટાર્ટર તરીકે તેને ખાવા માં લઈ સકો છો...સો મસ્ત ઠંડી ભર્યા વાતાવરણ માટે બેસ્ટ સ્ટાર્ટર રેડી છે... Twinkal Kalpesh Kabrawala -
-
ગોભી મન્ચુરિયન (જૈન)(Gobhi Manchurian recipe in Gujarati)
#GA4#Week14#CABBAGE#COOKPADGUJRATI#COOKPADINDIA મંચુરિયન ની મૂળ ચાઈનીઝ વાનગી છે જે જુદા જુદા શાક તથા પનીર નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. અહીં મેં કોબીજ માંથી ગોબી મંચુરિયન તૈયાર કરેલ છે આ વાનગી ફટાફટ તો બની જાય છે સાથે સ્વાદમાં પણ એકદમ ચટાકેદાર હોય છે શિયાળાની ઠંડીમાં વરસાદની મોસમમાં આવી ગરમાગરમ ચટાકેદાર વાનગી ખાવાની મજા ખૂબ જ આવે છે. Shweta Shah -
મંચુરિયન (Manchurian Recipe In Gujarati)
#GA4#Week3આજે અહીં મેં ચાઈનીઝ મનચુરીયન બનાવ્યું છે તે ખૂબ જ સ્વાદિષ્ટ છે બાળકોને તે ખૂબ ભાવે છે Neha Suthar -
-
-
ઈડલી મંચુરિયન (Idli Manchurian Recipe In Gujarati)
#ST આ રેસિપીમાં સાઉથ ઇન્ડિયન ની સાથે સાથે ચાઈનીઝ નો પણ ટેસ્ટ આવે છે જેથી બાળકોને પણ ખૂબ પ્રિય લાગે છે. Nidhi Popat -
-
મંચુરિયન(manchurian recipe in gujarati)
મંચુરિયન ચાઈનીઝ વાનગી હોવા છતાં પણ બધા જ લોકો ને ભાવતી વાનગી છે.#ફટાફટ Rajni Sanghavi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15678153
ટિપ્પણીઓ (3)