શાહી ટુકડા (Shahi Tukda Recipe In Gujarati)

#week3 #ff3 #festiverecipe #rakshabandhan
શાહી ટુકડા એ ઘીમાં તળેલી બ્રેડ, ઘટ્ટ મધુર દૂધ, કેસર અને બદામથી બનેલી મુઘલાઈ મીઠાઈ છે. શાહી એક ફારસી શબ્દ છે જેનો અર્થ થાય છે રોયલ અને ટુકડા અથવા તુકરા એક હિન્દી અને ઉર્દૂ શબ્દ છે જેનો અર્થ એક ટુકડો છે.
શાહી ટુકડા (Shahi Tukda Recipe In Gujarati)
#week3 #ff3 #festiverecipe #rakshabandhan
શાહી ટુકડા એ ઘીમાં તળેલી બ્રેડ, ઘટ્ટ મધુર દૂધ, કેસર અને બદામથી બનેલી મુઘલાઈ મીઠાઈ છે. શાહી એક ફારસી શબ્દ છે જેનો અર્થ થાય છે રોયલ અને ટુકડા અથવા તુકરા એક હિન્દી અને ઉર્દૂ શબ્દ છે જેનો અર્થ એક ટુકડો છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધને ગરમ કરી ઉકળવા દો. દૂધ ઉકળવા લાગે પછી તેમાં મિલ્ક પાઉડર ઉમેરો અને ધીમા તાપે હલાવતા રહો અને દૂધને ઉકળવા દો જ્યાં સુધી તે ઘટ્ટના થઈ જાય.
- 2
પછી તેમાં પીળો કલર દૂધમાં ઓગાળીને તેમાં નાખો અને ખાન પણ તેમાં ઉમેરો ફરીથી બધું હલાવી નાખો અને ધીમા તાપે પાકવા દો દૂધ ઘટ્ટ થઈ જાય પછી ગેસ બંધ કરી દો.
- 3
- 4
હવે બ્રેડની સ્લાઈસની ચારે બાજુથી કિનારી કાપી લેવી પછી બ્રેડની સ્લાઈસને ત્રિકોણ આકારમાં કાપી લેવી. દૂધને પણ ઠંડું થવા દેવું.
- 5
હવે એક વાસણમાં ઘી ગરમ કરવા મુકો. ઘી ગરમ થઈ જાય પછી તેમાં કાપેલી બ્રેડની સ્લાઈસને તળી લેવી બન્ને બાજુએથી એકદમ ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તેને તળવી.બ્રેડ તળાઈ જાય પછી તેને ઠંડી થવા દેવી.
- 6
- 7
દૂધ ની જે રબડી આપણે બનાવી હતી તે ઠંડી થઈ જાય અને બ્રેડ પણ ઠંડી થઈ જાય પછી તેને એક પ્લેટમાં કાઢીને પીરસો. અને બદામની કતરણ આને પિસ્તાની કતરણથી સજાવો ગુલાબની પાંદડીઓ પણ ઉપર નાખી સજાવો.
- 8
- 9
હવે તૈયાર છે આપણી શહી વાનગી શાહી ટુકડા. જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
શાહી ટુકડા (Shahi Tukda Recipe In Gujarati)
#sn3#Vasantmasala#aaynacookeryclub#cookpad_gujarati#cookpadindiaશાહી ટુકડા જે 'ડબલ કા મીઠા'નામ થી પણ જાણીતું છે (હૈદરાબાદ માં)એ એક બ્રેડ થી બનતી રસીલી મીઠાઈ છે. કહેવાય છે કે સૌથી પહેલા આ વ્યંજન 1600 ની સદી માં મુઘલો દ્વારા ભારત લવાય હતી જે પાછળ થી અવધી શાહી કુટુંબો ના ખાનપાન નો મુખ્ય હિસ્સો બની ગઈ હતી.શાહી ટુકડા ને સામાન્ય રીતે રબડી સાથે પીરસાય છે. Deepa Rupani -
શાહી ટુકડા (Sahi Tukda Recipe In Gujarati)
#RB10 - શાહી ટુકડાશાહી ટુકડા એ એક ટાઈપ ની sweet dish છે જેને ડિઝરટૅ તરીકે સર્વ કરી શકાય છે. નાના મોટા બધા ને ભાવે એવી ડીશ છે. Sonal Modha -
શાહી ટુકડા વિથ રબડી જૈન (Shahi Tukda With Rabdi Jain Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#WEEK3#SHAHITUKDA#RABDI#ROYAL#DRYFRUIT#DESSERT#COOKPADINDIA#COOKPADGUJRATI શાહી ટુકડાએ મૂળ રીતે નવાબોની વાનગી છે. પરંતુ નવાબોના સમયમાં શાહી ટુકડા બનાવવા માટે બ્રેડ નો ઉપયોગ થતો ન હતો. નવાબોના સમયમાં શાહી ટુકડા એટલે, એકદમ જાડી મલાઈના પોપડાને અન્ય સુકામેવા ,ગળપણ ,રબડી વગેરે સાથે ઉમેરીને તૈયાર કરવામાં આવતી હતી. આથી જ તો એ શાહી કહેવાથી હતી પરંતુ સમય જતાં અને સામાન્ય નગરજનો માટે આ રીતે આ વાનગી ખાવી શક્ય ન હતી. આથી જ્યારે બ્રેડ પાઉં વગેરે ભારત દેશમાં અસ્તિત્વમાં આવ્યા ત્યારે તેના ટુકડાને ઘીમાં તળીને મલાઈની જગ્યાએ તેનો ઉપયોગ કરવાનો પ્રચલિત થયો. અને આ રીતે લખનઉના નવાબોની વાનગી શાહી ટુકડા શાહી બ્રેડ ટુકડા અથવા તો શાહી બ્રેડ ટુકડા વીથ રબડી વગેરે નામો સાથે નવા રૂપમાં અસ્તિત્વમાં આવી. પરંતુ સામાન્ય રીતે તે હવે ક્ષય ટુકડા તરીકે જ પ્રચલિત પામેલ છે. Shweta Shah -
શાહી ટુકડા(Shahi Tukda Recipe in Gujarati)
#GA4#Week13હૈદરાબાદ અને અવધિ ભોજન ની સ્વીટ વાનગી છે.રાજા મહારાજા ને જમવા પછી પીરસવા માં આવતી હતી. Alpa Pandya -
ઓરેંજ શાહી ટુકડા લઝાનિયા એન્ડ કેનાપ્સ 🍊🍞(orange shahi tukda recipe in gujarati)
#નોર્થ#શાહીટુકડા#લઝાનિયા#પોસ્ટ1શાહી ટુકડા એ મુગલો ના સમય ની એક સ્વીટ ડીશ છે જે ઉત્તર ભારત માં, ખાસ કરી ને જૂની દિલ્લી માં ખુબ પ્રખ્યાત છે. આ એક શિયાળા માં ખવાતી મીઠાઈ છે. તે નાના બ્રેડના ટુકડા તળી ને બનાવવામાં આવે છે, ઉપર કન્ડેન્સ્ડ મિલ્ક અથવા રબડી રેડવામાં આવે છે અને ડ્રાય ફ્રુટ્સ તથા કેસર થી શણગારવામાં આવે છે। પણ મેં અહીં મારુ ઇનોવેશન કર્યું છે જેમાં મેં ખાંડ ની ચાસણી ને બદલે ફ્રેશ ઓરેન્જ સીરપ ની ફ્લેવર આપી છે અને શાહી ટુકડા ને લાઝાનિયા અને કેનાપ્સ ના રૂપ માં પ્રસ્તુત કર્યા છે. Vaibhavi Boghawala -
શાહી ટુકડા (Shahi Tukda Recipe in Gujarati)
તમારી દિવાળીને શાહી બનાવો આ શાહી ટુકડા ની રેસીપી થી!#કૂકબુક#દિવાળી#દિવાળીસ્પેશિયલ#શાહીટુકડા#Diwali2020#Diwalispecial#cookpad#cookpadindia#cookpadgujarati#Sweets#Festivalvibes#culinaryarts#culinarydelight Pranami Davda -
શાહી ટુકડા મલાઈ ટોસ્ટ સેન્ડવીચ (Shahi Tukda Malai Toast Sandwich Recipe In Gujarati)
#30mins#cookpadindia#cookpadgujarati#bread_malaiઆ રેસિપી શાહી ટુકડા નું જ નવું વર્ઝન છે ..મે આ મીઠાઈ બીજી વખત બનાવી ,ખૂબ જ સરસ અને ઓછા સમય માં બની જાય છે ..તમે પણ એક વખત જરૂર ટ્રાય કરજો . Keshma Raichura -
શાહી ટુકડા
#૨૦૧૯શાહી ટુકડા કે ડબલ કા મીઠા a એક હૈદરાબાદ ની સ્વીટ ડીશ છે અને બન્યા પછી ખૂબજ સરસ લાગે છે ઠંડી કે ગરમ સર્વ કરાય છે Kalpana Parmar -
-
-
ગુલકંદ ડ્રાયફ્રુટ કેસર શાહી ટુકડાં(Gulkand Dry fruit Kesar Shahi Tukda Recipe In Gujarati)
#GA4#Week8#milkશાહી ટુકડાં એના નામથી જ છે થી જ લાગે કે કોઇ રોયલ અને શાહી વાનગી છેશાહી ટુકડાં દેખાવ માં અને ટેસ્ટ મા ખૂબજ સરસ લાગે કોઇ પ્રસંગ કે તહેવાર માં પણ શાહી ટુકડાં બનાવા માં આવે છે Hetal Soni -
શાહી ટુકડા
#Goldenapron#post3#આ મીઠાઈ બ્રેડ અને માવામાંથી બનેલી છે. જે જલ્દીથી બની જાય છે. Harsha Israni -
ઇન્દોરી શાહી શિકંજી (Indori shahi shikanji recipe in Gujarati)
ઇન્દોરી શાહી શિકંજી એ મધ્યપ્રદેશમાં ખૂબ જ જાણીતું પીણું છે. લીંબુની શિકંજી અથવા લીંબૂના શરબત કરતાં એકદમ જ અલગ આ drink રબડી અને દહીં મસ્કા સાથે બનાવવામાં આવે છે. તેમાં ખાંડ, કેસર ઈલાયચી અને સૂકામેવા ઉમેરવામાં આવે છે. સ્વાદમાં ખુબ જ સરસ આ શાહી શિકંજી એક ડિઝર્ટ તરીકે પણ પીરસી શકાય.#વેસ્ટ#પોસ્ટ7#india2020#પોસ્ટ3 spicequeen -
શાહી ટુકડા (Shahi Tukda Recipe In Gujarati)
#કુકબુક#cookpadઆ રેસિપી દિલ્હી ની ફેમસ આઈટમ છે આ રેસિપિ દિવાળી સ્પેશિયલ સ્વીટ ડીશ છે Kirtee Vadgama -
શાહી ટુકડા
#RB17#week17ડીનર પછી સ્વીટ ડીશ માટે એકદમ appropriate..મિડીયમ મીઠાશ સાથે અને શાહી રિચ ડિશ ખાવાની બહુ મજા આવશે.. Sangita Vyas -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
@cook_19537908 આ મોહનથાળ મેં લીનીમા બેન પાસેથી શીખ્યો હતો.આજે મેં રેસીપી પોસ્ટ કરી છે.#DFT Nasim Panjwani -
ડ્રાયફ્રુટ ચીક્કી (Dryfruit Chikki Recipe In Gujarati)
ચીક્કી એક ભારતીય મીઠાઈ છે જે અલગ-અલગ પ્રકારના ડ્રાયફ્રૂટ અને ગોળ અથવા ખાંડ ના ઉપયોગ થી બનાવવામાં આવે છે. ચીક્કી સામાન્ય રીતે ઉત્તરાયણ ના તહેવાર દરમિયાન બનાવવામાં આવે છે. શિયાળામાં ચીક્કી નું સેવન કરવાથી શરીરને તાકાત મળે છે અને શરીરમાં ગરમી જળવાઈ રહે છે કેમકે ચીક્કી બનાવવા માટે ડ્રાયફ્રુટ, ગોળ અને ઘી નો ઉપયોગ કરવામાં આવે છે.અલગ અલગ પ્રાંતમાં ચીક્કી અલગ અલગ નામથી લોકપ્રિય છે. અલગ અલગ પ્રકારની ચીક્કી ના નામ એમાં વપરાતી વસ્તુઓ પરથી આપવામાં આવે છે. ચીક્કી એક ખૂબ જ આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ મીઠાઈ છે.#cookpadindia#cookpad_gu spicequeen -
શાહી ટુકડા
#5 rockstarહય ફ્રેન્ડ્સ મન તો આ વાનગી ખૂબ જ ભાવિ તમે તમે બનાવી ને કેજો કેવી લાગી તમને આ વાનગી Harsha Vimal Tanna -
રજવાડી ફિરની
#ફીરની એક સ્વીટ ડિશ છે, જે ખીર નુ જ એક આગવું સ્વરૂપ છે..મે રેગ્યુલર ફિરની માં થોડો ટ્વીસ્ટ આપ્યો છે, રોયલ - શાહી બનવા માટે.. Radhika Nirav Trivedi -
ભાપા દોઈ / સ્ટીમ્ડ યોગર્ટ પુડિંગ (Bhapa doi recipe in Gujarati)
ભાપા દોઈ એ એક બંગાળી સ્વીટ છે જેનો મતલબ વરાળથી બાફેલા દહીની મીઠાઈ એવો થાય છે. આ મીઠાઈ દૂધ, કન્ડેન્સ્ડ મિલ્ક અને દહીં ના મસ્કા થી બનાવવામાં આવે છે. એમાં ઈલાયચી, કેસર અને સુકામેવા પણ ઉમેરવામાં આવે છે. આ ડેઝર્ટ માં ફ્રૂટ ના પલ્પ પણ ઉમેરી શકાય. ચોકલેટ અને કોફી ઉમેરી ને મોર્ડન ટ્વીટ્સ આપી શકાય. આ એક સરળતાથી બની જતી ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ છે.#ઈસ્ટ#પોસ્ટ4 spicequeen -
-
શાહી ટુકડા(sahi tukada in Gujarati)
દિલ્હી અને ઉત્તર ભારતની પ્રખ્યાત મીઠાઈ છે#માઇઇબુક Bansi Chotaliya Chavda -
સંદેશ (Sandesh Recipe In Gujarati)
#GCR #ganeshchaturthi #bengolisweet (બંગાળી મીઠાઈ) Nasim Panjwani -
શાહી ટુકડા(sahi tukada recipe in Gujarati)
આ સ્વીટ મેં બ્રેડ મા થી બનાવી છૅ, અચાનક કોઈ મેહમાનો નું આવવાનું થાય તો આ સ્વીટ ઝડપથી બને છૅ... અને ખાવા મા ખુબજ સ્વાદિષ્ટ લાગે છૅ... તો જોવો, અને તમો પણ બનાવો,#માઇઇબુક Taru Makhecha -
ડ્રાયફ્રુટ બાસુંદી (Dryfruits Basundi Recipe In Gujarati)
#HRપોસ્ટ1હોળી ના દિવસે અથવા ધુળેટીના દિવસે આ બેમાંથી એક દિવસે અમારે ત્યાં વર્ષોથી ડ્રાય ફુટ બાસુંદી કોમ્બો રબડી સ્ટાઈલ બનાવવામાં આવે છે એ પણ ખુબજ ડ્રાય ફુટ થી ભરપુર અને લચ્છેદાર ઘટ્ટ અને સ્વાદિષ્ટ બજારની ભૂલી જવાય એવો ટેસ્ટ અમારા ઘરની આ વાનગીનો છે આ વાનગી ઘરના બધા આનંદથી અને ઉલ્લાસભેર ખાય છે Varsha Karia I M Crazy About Cooking -
કેસર પનીર બરફી(kesar Paneer barfi recipe in Gujarati)
પનીર ની બરફી બનાવી ખૂબ જ સરળ છે અને ખાવામાં એટલી જ ટેસ્ટી બને છે.#GA4#week6 Amee Shaherawala -
ગુલાબપાક(Gulabpak Recipe In Gujarati)
#CTગુલાબપાક એ કચ્છ ની લોકપ્રિય મીઠાઈ છે.જે માવા,ગુલાબ,ડા્યફુટ નાંખી બનાવામાં આવે છે. Kinjalkeyurshah -
કચ્છી મિનિ પાઈનેપલ સાટા (Kutchi Mini Pineapple Satta Recipe In Gujarati)
#Maમીઠાઈ એક એવી વસ્તુ છે જે દરેક સ્ત્રી એની માઁ અથવા બા પાસે શીખી હોય છે. એક એવી જ કચ્છી મીઠાઈ એટકે કે સાટા જે ખુબ જ સરળ છતાં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ એક એવી મીઠાઈ છે જે કચ્છ પ્રાંત મા ખુબ જ વખણાય છે. દેશી ઘી મા બનેલી આ મીઠાઈ સાતમ આઠમ ના તહેવાર ઉપરાંત દરેક નાના મોટા પ્રસંગે સરસ લાગે છે. Khyati Dhaval Chauhan -
બાસુંદી(Basundi recipe in gujarati)
#વિકમીલ૨#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ11બાસુંદી આપણી પારંપરિક મીઠાઈ છે. જેને બનાવવી સરળ છે અને ખૂબ જ સરસ લાગતી હોઈ છે. જે દૂધ ઘટ્ટ કરીને બનાવવા માં આવે છે. Shraddha Patel -
કચ્છી સાટા (Kutchi sata recipe in Gujarati)
કચ્છી સાટા ટ્રેડિશનલ ગુજરાતી મીઠાઈ છે જે તહેવારો દરમિયાન બનાવવામાં આવે છે. ગુજરાત સિવાયના રાજ્યોમાં પણ આ મીઠાઈ બનાવવામાં આવે છે અને અલગ-અલગ નામે જાણીતી છે.સાટામાં મેંદા ની જાડી અને ક્રિસ્પી ફરસી પુરી ને ચાસણીમાં ડૂબાડવા માં આવે છે. આ એક સરળ રેસિપી છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#DFT#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
ટિપ્પણીઓ (9)