રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘી ગરમ કરી 3 થી 4 ચમચા ઘી મોણ માટે લોટ માં નાખી બરાબર મિક્સ કરી કઠણ લોટ બાંધવો
- 2
ત્યારબાદ નાની જાડી પૂરી જેવા ઠોર વણી તેમાં ચમચી થી ખાડા પાડી ઘી માં ધીમે તાપે તળી લેવા
- 3
ત્યારબાદ ખાંડ ડૂબે એટલું પાણી નાખી એકદમ આકરી ચાસણી કરવી સફેદ ખાંડ જેવું દેખાય તેવી ચાસણી કરવી
- 4
એક પછી એક ઠોર ને ચાસણીમાં ડુબાડી નીતરવા રાખી દેવા ઉપર ગુલાબ ની પાંદડી થી સજાવટ કરવી ઠોર ખૂબ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલ આ વાનગી સાતમ આઠમ માં બધાં જ બનાવે છે.આ વાનગી ના નામ માં જ કૃષ્ણ ભગવાન નું નામ હોવાથી મેં મોહન થાળ ને કૃષ્ણ ભગવાન ના પ્રસાદ તરીકે સર્વ કયો છે. Nita Dave -
-
જલેબી(Jalebi Recipe in Gujarati)
#trendજલેબી એ ગુજરાતીઓ નું મનપસંદ ડીશ છે. ફાફડા જોડે જલેબી દરેક ગુજરાતી નાશ્તા માં હોય જ છે. Kinjalkeyurshah -
-
દુધીયો બાજરો (Dudhiyo Bajro Recipe In Gujarati)
#GA4#Week24 આજે હુ જે તમારી સાથે શેર કરૂ છું એ એવી વિસરાતી વાનગી છે જે પહેલે નાં જમાના માં બાળક નું નામ પાડવાનું હોય તયારે બનાવવામાં આવતી આ એક ખૂબ જ હેલ્ધી રેસિપી છે. તો ચાલો માણીએ.... Hemali Rindani -
-
-
-
કાજુ ગુલકંદ ઉકડેચી મોદક (Kaju Gulkand Ukdiche Modak Recipe In Gujarati)
#SGCઉકડેચિ મોદક મહારાષ્ટ્રના ફેમસ છે જેમાં સ્ટફિંગમાં ગોળ અને ટોપરાના ખમણનો ઉપયોગ થાય છે અહીં આ મોદકને મે મારી રીતે બનાવવાની ટ્રાય કરી છે. બનાવવાની રીત સરખી છે પણ એમાં સ્ટફિંગ માં ચેન્જ કર્યો છે Hetal Chirag Buch -
ગુલાબજાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#ટ્રેન્ડગુલાબજાંબુ એ સૌ ના પ્રિય હોય છે. મેં અહીં માવા ના જાંબુ બનવ્યા છે જે ફરાળ માં પણ લઇ શક્ય છે. Kinjalkeyurshah -
-
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
#ff3#શ્રાવણ#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
કંસાર (Kansar Recipe In Gujarati)
#MAકંસાર એ એક ગુજરાતી પારંપરિક મિષ્ટાન છે જે લગભગ દરેક લગ્ન મા વિધિ માટે ઉપરાંત સારા પ્રસંગો એ પ્રસાદ માટે બનાવવમાં આવે છે. માં પાસે શીખેલી પારંપરિક વાનગીઓ માણી એક વાનગી.. Khyati Dhaval Chauhan -
-
-
શાહી ટુકડા (Shahi Tukda Recipe In Gujarati)
#week3 #ff3 #festiverecipe #rakshabandhan શાહી ટુકડા એ ઘીમાં તળેલી બ્રેડ, ઘટ્ટ મધુર દૂધ, કેસર અને બદામથી બનેલી મુઘલાઈ મીઠાઈ છે. શાહી એક ફારસી શબ્દ છે જેનો અર્થ થાય છે રોયલ અને ટુકડા અથવા તુકરા એક હિન્દી અને ઉર્દૂ શબ્દ છે જેનો અર્થ એક ટુકડો છે. Nasim Panjwani -
રોઝ બાસુંદી (Rose Basundi Recipe In Gujarati)
#mrPost 1 બાસુંદી એ દૂધ માંથી બનતી સ્વાદિષ્ટ વાનગી છે જે મિષ્ઠાન તરીકે બનાવાય છે .ઘરે આસાની થી બની જાય છે. Varsha Dave -
-
-
-
ગળ્યા દહીંથરા (Sweet Dahithara Recipe In Gujarati)
#TRO#ChooseToCook#diwali_special#cookpadindia#cookpadgujaratiસ્વીટ દહીંથરા એ ગુજરાત ની જેમ રાજસ્થાન ની પણ ટ્રેડિશનલ ડીશ છે .ત્યાં દહિત્રે એવું બોલે છે .અમારે ત્યાં દ્વારકા માં ઠાકોર જી (દ્વારકાધીશજી) ને કાયમ માટે રાજભોગ માં અને 56 ભોગ જેવા મોટા ભોગ માં દહીંથરા ધરવા માં આવે છે .એમાં ઘઉં ના લોટ ના બનેલા આછા નાની સાઇઝ ના મીઠા અને સાદા બન્ને દહીંથરા ધરાવાય છે .જે નિજ મંદિર માંથી પ્રસાદ ના પેકેટ વેચાય એમાં પણ અચૂક આવે જ છે . Keshma Raichura -
-
-
ખરવસ
#દૂધ#જૂનસ્ટારખરવસ ગાય ના ચીક માથી બને છે, જેને ગુજરાતી મા બળી પણ કહેવાય છે, કોઇ લોકો મિલ્ક હલવો પણ કહે છે. એ સ્વાદમા એટલો સરસ અને સોફ્ટ હોય છે કે મોઢા માં મુકતા જ ઓગળી જાય એવુ લાગે છે. અહીં મેં ઈન્સ્ટન્ટ સામગ્રી થી બનાવ્યું છે. Bijal Thaker -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15664403
ટિપ્પણીઓ (5)