દાબેલી (Dabeli Recipe In Gujarati)

Nikita Mankad Rindani @nikita90
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને બાફી ને છાલ ઉતારી ને માવો કરવો.હવે એક કડઈમાં તેલ ગરમ કરવા મૂકવું.
- 2
તેલ ગરમ થઈ જાય એટલે બટાકા નો માવો નાખવો ત્યારબાદ દાબેલી નો મસાલો ઉમેરી ને સરખું મિક્સ કરી લેવું.સાથે તેમાં ડુંગળી તથા શીંગ દાણા ઉમેરી દેવા.
- 3
દાબેલી નું મિશ્રણ તૈયાર થઈ જાય ત્યારપછી થોડું ઠંડું થઈ જાય પછી દાબેલી ના પાઉં માં મસાલો ભરી તવી પર તેલ થી બને બાજુ સેકી લેવી.
- 4
દાબેલી સેકાઈ જાય પછી પ્લેટ માં લઈ ઉપર થોડી કોથમીર ભભરાવી લીલી ચટણી તથા સોસ સાથે ગરમ ગરમ સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#SF#cookpadgujrati#cookpadindiaભારતની ખાદ્યસંસ્કૃતિને વ્યાખ્યાયિત કરવામાં street food નો મહત્વનો ફાળો રહેલો છે.આપણે જાણીએ જ છીએ કે દરેક જગ્યાએ અવનવી શૈલીમાં street food ઉપલબ્ધ હોય જ છે અને દરેક નો સ્વાદ પણ એકદમ અલગ જ હોય છે. આવા દરેક સ્વાદની વિશિષ્ટતાઓ નો કોઈ અંત જ નથી . આવી જ એક મોઢામાં પાણી લાવી દે તેવી આઇટમ છે દાબેલી...દાબેલી એક લોકપ્રિય ભારતીય સ્ટ્રીટ ફૂડ છે વાસ્તવમાં તે ગુજરાતના કચ્છમાંથી ઉદ્ભવેલી પ્રાદેશિક વાનગી છે જેને ડબલ રોટી તરીકે પણ ઓળખવામાં છે આ વાનગી ઓછી મહેનતે અને આરોગ્યપ્રદ રીતે ઘરમાં પણ આસાનીથી તૈયાર કરી શકાય છે તો આવો જાણીએ દાબેલી બનાવવાની રીત. Riddhi Dholakia -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1#Week1#chappanbhog challange recipeCookped Gujarati Vaishaliben Rathod -
-
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#Famપરીવાર ના નાના, મોટા સહુને પ્રિય એવી કચ્છની દાબેલી. shivangi antani -
-
-
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli recipe in gujarati)
#Cookpad#Cookpad India#Cookpad gujaratiકચ્છી દાબેલી કચ્છની પ્રખ્યાત વાનગી છે. દાબેલી માં મીઠો અને તીખો એમ બે ટેસ્ટ નું કોમ્બીનેશન હોય છે. પાર્ટી માટે બેસ્ટ ડિશ છે. દાબેલી ગરમ અને ઠંડી બંને રીતે ખાઈ શકાય છે. દાબેલી નાના બાળકો ને બહુજ ભાવે છે. Parul Patel -
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#ATW1#TheChefStory#cookpad#Streetfoodભારત વિવિધ સંસ્કૃતિઓ અને પરંપરા નો દેશ છે. દરેક પ્રદેશની પોતાની બોલી અને રહેણીકરણી અલગ અલગ હોય છે. તેવી જ રીતે દરેક પ્રદેશનો ખોરાક પણ અલગ અલગ હોય છે. દરેક પ્રદેશોના એવા ઘણા સ્ટ્રીટ ફૂડ પણ છે જે ખૂબ જ પ્રખ્યાત છે. આ સ્ટ્રીટ ફૂડ ટ્રાય કરવા માટે દેશ-વિદેશથી પણ ઘણા લોકો આવે છે.દાબેલી કે કચ્છી દાબેલી કે કચ્છી ડબલરોટી એ એક તાજું ફરસાણ છે જેનું ઉદ્ગમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ ક્ષેત્રમાં આવેલું માંડવી શહેરમાં થયું હતું. આ એક મસાલેદાર વાનગી છે. જેમાં પાઉંને વચ્ચેથી કટ કરી ખજૂર આમલીની ચટણી લસણની ચટણી મૂકીને બટેટાનું મસાલો બનાવીને તેનું સ્ટફિંગ ભરવામાં આવે છે તેના પર મસાલા શીંગ, ડુંગળી, સેવ મૂકવામાં આવે છે. Ankita Tank Parmar -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#GA4#Week4આજ હું ગુજરાત - ગુજરાતી ની ઓળખ આવી કચ્છ દાબેલી ની રેસીપી શેર કરું છું.ઘર માં બધા ને પસંદ આવી દાબેલી સાથે મારા બચપણ ની બહુ જ યાદો જોડાયેલી છે. મારા માટે તો નાનપણ માં લારી પાર મળતી દાબેલી રેસ્ટોરન્ટ થી ઓછી નોતી. Vijyeta Gohil -
કચ્ચી દાબેલી (Kacchi Dabeli Recipe In Gujarati)
જ્યારે પણ માતાના મઢ જવાનું થાય એટલે ત્યાંની કચ્છી દાબેલી નો ખાય એવું ના બને.. #ફટાફટ Tejal Rathod Vaja -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15708215
ટિપ્પણીઓ (6)