આલુ મટર સબ્જી (Aloo Matar Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ વટાણા અને બટાકા ને બાફી અને બટાકા ના મોટા કટકા કરી લો.ડુંગળી જીણી સમારી લો.
- 2
હવે ટામેટા, લસણ અને મરચું ની પેસ્ટ કરી લો.
- 3
એક કડાઈ માં તેલ મુકી તેમાં જીરું નાંખીને ડુંગળી સાંતળી લો પછી તેમાં ટામેટા ની પેસ્ટ નાખી ને બરાબર શેકવા દો, તેમાં જ બધો માસલો કરી દો.
- 4
ગ્રેવી બરાબર તેલ છોડે એટલે તેમાં બાફેલાં બટાકા અને વટાણા નાખી ને હલાવી દો પછી તેમાં પાણી નાખી ને થોડી વાર ઉકળવા દો. ઉપર કોથમીર નાખી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મટર આલુ સબ્જી (Matar Aloo Sabji Recipe In Gujarati)
લીલા વટાણાની સીઝન પૂર બહારમાં ખીલી છે તો most awaited recipe બનાવી છે..મમ્મી બનાવતી.. નાનપણથી ખાધેલી સબ્જી.. Dr. Pushpa Dixit -
-
આલુ મટર સબ્જી (Aloo Matar Sabji Recipe In Gujarati)
આ રેસિપી બહુ સાદી અને સરળ છે અને બહુ સ્વાદિષ્ટ હોય છે. અમારા ઘરમાં બધાને બહુ ભાવે છે. આ રેસિપી ઘરમાં બેઝિક વસ્તુઓથી જ બની જશે. Palak Talati -
-
આલુ મટર સબ્જી (Aloo Matar Sabji Recipe In Gujarati)
#MBR5#Week5Post 2#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
-
મટર આલુ સબ્જી (Matar Aloo Sabji Recipe In Gujarati)
પંજાબી શાક તો હવે બધે જ મળે છે અને આપણે ઘરે પણ બનાવીએ છીએ પણ મટર આલુ ની સબ્જી એ પંજાબી સ્ટાઇલમાં એક ગુજરાતી રેસીપી છે. Bhavana Radheshyam sharma -
આલુ મટર સબ્જી (Aloo Matar Sabji Recipe In Gujarati)
#MBR2#Week2Post3#cookpad#cookpadindia#cookpadgujaratiલીલા વટાણા અને બટાકા નું કોમ્બિનેશન હંમેશા બેસ્ટ હોય છે. પછી તે સબ્જી હોય સેન્ડવીચ હોય કે સમોસા હોય. આજે લીલા વટાણા તથા આલુની સબ્જીને બનાવી છે. આ સબ્જીમાં મેં એક ટીસ્પૂન ચણાનો લોટ શેકીને નાખ્યો છે જેનાથી ટેસ્ટ, ફ્લેવર, થીકનેસ આ બધું જ સરસ આવ્યું છે. Neeru Thakkar -
-
મટર આલુ સબ્જી (Matar Aloo Sabji Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા ની સીઝન માં લીલા વટાણા ખુબ આવે છે.તેની વિવિધ વાનગી ઓ બને છે. એમાંની એક વટાણા ની સબ્જી છે. Varsha Dave -
-
આલુ મટર સબજી (Aloo Matar Sabji Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab#Coopadgujrati#CookpadIndiaમેગી મેજીક એ મસાલા નો ઉપયોગ કરીને આલુ મટર સબજી બનાવી છે. ખૂબજ ટેસ્ટી બની છે. Janki K Mer -
-
આલુ મટર રગડા ચાટ (Aloo Matar Ragda Chat Recipe In Gujarati)
#WDઆ વાનગી હું Sudha Banjara Vasaniબેન ને ડેડીકેટ કરું છુંઅને Cookpad ટીમ ના બધા Members ને ડેડીકેટ કરું છુંHappy Women's day Shilpa Shah -
આલુ મટર સબ્જી (Aloo Matar Sabji Recipe In Gujarati)
ફટાફટ બની જતી ઢાબા સ્ટાઈલ આલુ મટર ની સબ્જી છે ,જે કુકર મા 15 મીનીટ મા બની જાય છે મે આલુ મટર સબ્જી ની સાથે ત્રિકોણ પરાઠા, ડુગંળી આથેલા મરચા લીલી હલ્દર સર્વ કરી છે.. Saroj Shah -
-
-
મટર આલુ હરી સબ્જી (Matar Aloo Green Sabji Recipe In Gujarati)
શિયાળા માં લીલા વટાણા ખુબ આવે છે તો એમાંથી વિવિધ વાનગી ઓ બને છે એમાંની એક હરી સબ્જી છે. Varsha Dave -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#SD#summer special dinner recipe@rekhavora inspired me for this recipe. Dr. Pushpa Dixit -
આલુ મટર સબ્જી અને લછ્છા પરાઠા (Aloo Matar Sabji Laccha Paratha Recipe In Gujarati)
#Famમારી આ રેસિપિ આમ તો બધાની જ ઘરે બનતી જ હશે અને બધાને ભાવતી પણ હશે... એ છે વટાણા બટાકાનું શાક.. એ શાક રસાવાળું પણ બને અને સૂકું પણ બને... એ બન્ને શાક નાના હોય કે મોટા બધાને જ ભાવે....અમારા ઘરે પણ સાંજે જમવામાં વટાણા બટાકાનું રસાવાળું શાક બનતું જેમાં ગળપણ અને ખટાશ બન્ને હોય... એનો રસો જાડો હોય છે એટલે ભાખરી સાથે ખાઈ શકાય છે... અને સૂકું શાક સવારે બનતું રોટલી સાથે અને દાળ ભાત સાથે પણ ખવાય...આજે એ જ રેસિપિ મેં ગ્રેવી વાળી અને પંજાબી તડકો લગાવીને બનાવી એટલે dinner માં પરાઠા છે કે તંદુરી રોટી છે કે લચ્છા પરાઠા છે કોઈ પણ સાથે ખાઈ શકાય...મને આશા છે કે તમને આ રેસિપિ ગમશે. Khyati's Kitchen -
-
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#Amazing August#poteto recipe#Mater recipe#alu mater sandwich recipe Krishna Dholakia -
-
-
-
-
-
-
આલુ મટર કી ધુધની(aloo matar ghughni recipe in Gujarati)
#યીસ્ટ આ રેસીપી વેસ્ટ બેંગોલ ની છે. ખુબ જ ફેમસ છે. તો આજે મે આ રેસીપી બનાવી છે. ખુબ જ સરસ લાગે છે. Bijal Preyas Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14277530
ટિપ્પણીઓ (2)