વેજ. ઉપમા (Veg. Upma Recipe In Gujarati)

Bindi Vora Majmudar @Bgv8686
#Fam
#Breakfastreceipe
#weekendreceipe
#cookpadindia
વેજ. રવા ઉપમા
વેજ. ઉપમા (Veg. Upma Recipe In Gujarati)
#Fam
#Breakfastreceipe
#weekendreceipe
#cookpadindia
વેજ. રવા ઉપમા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેનમા તેલ લઈ તેમા રાઈ નાખો. રાઈ તતડે એટલે અડદની દાળ, દાળીયાની દાળ નાખો. હવે લીમડો ને શીંગદાણા નાખી હલાવો. હવે તેમા બટાકા અને મીઠુ નાખો તે થોડા ચડી જાય એટલે ડુંગળી, મરચા ગાજર મકાઈ બધુ જ નાખીને ચડાવો.
- 2
હવે તેમા શેકેલો રવો નાખો સરસ મીકસ થઈ જાય એટલે તેમા છાશ નાખતા જાવ ને હલાવતા રહો. ગઠ્ઠાના પડે તેનુ ધ્યાન રાખો. જરુર લાગે તો થોડુ પાણી ઉમેરો. છેલ્લે કોથમીર નાખી હલાવી લો.
- 3
બસ તો તૈયાર છે ગરમ ને ટેસ્ટી વેજ. રવા ઉપમા.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ ઉપમા Veg Upma recipe in Gujarati
#trend3 #ટૈન્ડ3 ઉપમા એ સૌ કોઈ ની પ્રિય અને હેલ્ધી વાનગી છે, નાના બાળકો થી લઈને વૃધ્ધ સુધીના દરેક લોકો ને આપી શકાય એવી હેલ્ધી વાનગી એટલે ઉપમા એમાં વેજ ઉમેરી વધારે હેલ્ધી ફૂડ બનાવી શકાય તો મારી આજની વાનગી વેજ ઉપમા Nidhi Desai -
મિક્સ વેજ રવા ઉપમા (Mix Veg Rava Upma Recipe In Gujarati)
#Fam# breakfastવર્ષોથી આ ઉપમા બધા જ ના ઘરે બનાવતા હતા. મેં તેમાં મિક્સ વેજ નાખી ઉપમા બનાવ્યો છે. જેથી બ્રેકફાસ્ટ કરો તો તમારું પેટ ભરેલું લાગે અને વેઇટ પણ વધે નહીં. Jayshree Doshi -
વેજ.ઉપમા (Veg. Upma recipe in Gujarati)
#trend3#week3#Upmaગુજરાતી ઘરોમાં ઉપમા મોર્નિંગ બ્રેકફાસ્ટ મા બનાવવામાં આવે છે. રવા માંથી, બ્રેડ માંથી દલીયા માંથી એમ અલગ અલગ ઘણી રીતે ઉપમા બનાવી શકાય છે. ઘણા લોકો પાણીમાં ઉપમા બનાવે છે તો ઘણા છાશમાં બનાવે છે. ઉપમા છુટ્ટો અને કણીદાર બને તો તેને ખાવાની મજા કંઇક અલગ જ હોય છે. ઉપમા પચવામાં થોડો સરળ હોય છે તેથી બીમાર વ્યક્તિને પણ ઉપમા પીરસી શકાય. બાળકોના લંચબોક્સમાં પણ ઉપમા અલગ અલગ વેરાઇટી મા આપી શકાય. મેં આજે રવામા વેજિટેબલ્સ ઉમેરીને ઉપમા બનાવ્યો છે તેથી તે પચવામાં પણ સરળ છે અને વેજિટેબલ્સને લીધે હેલ્ધી પણ ઘણો છે. તો ચાલો સવારની ચા સાથે ઉપમા ના નાસ્તાનો આનંદ માણીએ. Asmita Rupani -
ઉપમા(upma recipe in gujarati)
નાસ્તામાં બનતી એક પ્રખ્યાત વાનગી એટલે ઉપમા. આમ તો ઉપમા દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી છે, પરંતુ ગુજરાતમાં પણ લોકો નાસ્તામાં ઉપમા શોખથી બનાવતા હોય છે. Vidhi V Popat -
ઉપમા (Upma Recipe in Gujarati)
#trend3નાસ્તામાં બનતી એક પ્રખ્યાત વાનગી એટલે ઉપમા. આમ તો ઉપમા દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી છે, પરંતુ ગુજરાતમાં પણ લોકો નાસ્તામાં ઉપમા શોખથી બનાવતા હોય છે. Sheetal Chovatiya -
વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#GA4#Week5#upma#ઉપમાવેજીટેબલ ઉપમા એ દક્ષિણ ભારતીય નાસ્તામાં સૌથી સામાન્ય વાનગીઓમાંની એક છે, જે હવે આખા ભારતમાં લોકપ્રિય છે. વેજ ઉપમા સૂજી, મિશ્રિત શાકભાજી, ડુંગળી, અળદ ની દાળ, ચણા ની દાળ જેવા સામાન્ય ઘટકોનો ઉપયોગ કરીને ખૂબ ઝડપ થી બની જતી વાનગી છે. ઉપમા વિવિધ પ્રકાર ના બની શકે છે, જેમકે વેર્મીસેલી, ઓટ્સ, રવો, વગેરે. ઉપમા આમ તો ઘટ હોઈ છે પણ મારા ઘર માં બધા ને ઢીલો લચકેદાર ઉપમા વધારે પસંદ છે જે મેં અહીં પ્રસ્તુત કર્યો છે. Vaibhavi Boghawala -
-
વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#GA4#week5#ઉપમા ઉપમા એ દરેક પ્રકારના નાસ્તાનો ઓપ્સન કહી શકાય. દરેક વ્યક્તિને કંઈને કંઈ વાનગી ભાવે કે નભાવે પણ ઉપમા નાના-મોટા સૌને ભાવે.તેમજ હેલ્થ માટે ,ડાયેટ માટે પણ ઉત્તમ બિમાર વ્યક્તિ ને કંઈ ભાવતું ન હોય ત્યારે ઉપમા આપો તો અચુક ભાવશે. Smitaben R dave -
-
ચોખાનો લોટ અને પૌઆનુ ખીચું (Chokha Flour Pauva Khichu Recipe In Gujarati)
#Fam#breakfastreceipe#weekendreceipe#cookpadindia Bindi Vora Majmudar -
વેજ ઉપમા પેટીસ (veg upma patis recipe in gujarati)
આ એક એવી પેટીસ છે જેને બાફવામાં આવી છે.. સ્વાદ મા સ્વાદિષ્ટ, દેખાવ મા રંગબેરંગી અને સ્વાસ્થ્ય વર્ધક વાનગી છે. જેમાં ઉપમા અને પેટીસ નું કોમ્બિનેશન કરવામાં આવ્યું છે.. ખૂબ જ ઓછા તેલ મા બનતી વાનગી છે આ ઉપમા પેટીસ.#વિકમીલ૩ Dhara Panchamia -
-
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#homemade#yummyબ્રેકફાસ્ટ માં હેલધિ નાસ્તો એટલે ઉપમા .બધા વેજિટેબલ ઉમેરી ને સવાર અથવા સાંજે અથવા ડિનર માં પણ બનાવી શકાય . Keshma Raichura -
વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#ફટાફટ આ ઉપમા ઇન્સ્ટન્ટ બની જાય છે અને ખાવામાં પણ ખૂબ હેલ્દી છે Kala Ramoliya -
મિક્સ વેજ રવા ઉપમા (mix veg rava upma recipe in gujarati)
ઉપમા વિવિધ પ્રકાર ના બને છે. જેમ કે વેજ ઉપમા, વેર્મીસેલી ઉપમા..ઉપમા એક સાઉથ નો ખૂબ જ પ્રખ્યાત નાસ્તો છે જેને ચટણી, સાંભર અથવા એમનેમ જ પીરસવા મા આવે છે.. મે ઓછા તેલ મા હેલ્ધી રીતે બનાવ્યા છે...#સાઉથ Dhara Panchamia -
વર્મીસેલી ઉપમા (Vermicelli Upma Recipe in Gujarati)
#SD#cookpadindia#cookpadgujarati#veg_upma#dinner#breakfastરવા ,ઓટ્સ,દલિયા ની ઉપમા ની જેમ આ વર્મીસીલી ઉપમા પણ ખૂબ જ હેલ્થી છે .જે ડિનર માં મે બનાવ્યા છે . બ્રેકફાસ્ટ માં પણ લઈ શકાય . Keshma Raichura -
વેજ. ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#GA4#Week5#ઉપમા (keyword)હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ ખૂબ જ જલ્દી બની જતા ઉપમા ની રેસીપી..જે વેજીટેબલ અને પ્રોટીનથી ભરપૂર હોય છે હેલ્ધી નાસ્તા તરીકે પણ ખાઈ શકાય છે અને બાળકોને ખૂબ જ ભાવે તેવી વાનગી છે તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ... Mayuri Unadkat -
-
વેજ. રવા ઉપમા (Veg Rava Upama Recipe in Gujarati)
#trend3#week3વેજીટેબલ રવા ઉપમા એ જલ્દી બની જતી અને હેલ્ધી વાનગી છે. સવારે નાસ્તામાં અને ડિનરમાં ઉપમા સર્વ કરી શકાય એવી વાનગી છે. ઉપમા માં બધા વેજીટેબલસ એડ કરી એ એટલે ઉપમા વધારે હેલ્ધી બની જાય છે. Parul Patel -
વેજ ઉપમા (Veg. Upma Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadઉપમા એટલે હળવો ,હેલ્ધી ,પૌષ્ટિક, લો કેલેરી નાસ્તો. વડી પેટ પણ ભરાઈ જાય ,જલ્દી ભૂખ ન લાગે. જેથી વજન પણ ન વધે. Neeru Thakkar -
વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન..ઓટ્સ ની અને રવાની ઉપમા બનાવી શકાય છે..આજે મર રવા અને વેજિસ ની ઉપમા બનાવી છે. Sangita Vyas -
-
ઉપમા (Upma Recipe In Gujarati)
આ ઉપમા પહેલા થઈ શેકેલા રવા નો ઉપયોગ કરી ને બનાવ્યો છે. રવો શેકીને સ્ટોર કેવી રીતે કરી શકાય તે ટીપ્સ મા બતાવ્યું છેઉપમા (સંભાર, સૂકી ચટણી સાથે) Buddhadev Reena -
-
-
વેજ. ઉપમા (veg. Upma Recipe In Gujarati)
પચવામાં ખૂબ જ હળવી એવી આ ઉપમાને તમે નાસ્તામાં કે રાતના જમવામાં લઈ શકો છો Sonal Karia -
રવા ઉપમા (Rava Upma Recipe In Gujarati)
#ravaupma#upma#soojiupma#breakfast#cookpadgujarti#cookpadindiaઆજકાલ મોટાભાગના લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધારે ધ્યાન આપે છે. એવામાં બધા લોકો નાસ્તામાં હળવો અને ટેસ્ટી વાનગી ખાવાની ઈચ્છા રાખતા હોય છે. આજે હું તમારા માટે લઈને આવી છું સાઉથ ઈન્ડિયન સ્ટાઈલમાં બનાવવામાં આવતી સોજીની ઉપમા (રવા ઉપમા). Mamta Pandya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15133609
ટિપ્પણીઓ