શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ (૧/૨ કપ)ઘઉં નો જાડો લોટ
  2. ૧/૨છીણેલી દૂધી
  3. ૧/૨છીણેલું બીટ
  4. ૧/૨છીણેલું ગાજર
  5. ૧ વાટકીસમારેલી પાલક
  6. ૧/૨ tspહળદર
  7. ૧ tspલાલ મરચું
  8. મીઠું સ્વાદાનુસાર
  9. ૨ tspઆદુ લસણ મરચા ની પેસ્ટ
  10. ૨ tbspતેલ (મોણ માટે)
  11. ૧/૨પેકેટ ઇનો ફ્રુટ સો
  12. ૧/૨ tspગરમ મસાલો
  13. લીંબુ
  14. ૨ TSPખાંડ
  15. વઘાર માટે:
  16. ૧ tspરાઈ
  17. ૧/૨ tspજીરું
  18. ૧/૨ tspઅજમો
  19. ૨ tspતલ
  20. ૬-૭ મીઠા લીમડા ના પાન
  21. લીલું મરચું સમારેલું

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ, બધીજ સામગ્રી ને ભેગી કરી થોડો ઢીલો લોટ બાંધી લો. જરૂર પડે તોજ પાણી નાખવું. કારણ કે સુધી માંથી પાણી છૂટે એટલે ઢીલો થાઇજ જશે.

  2. 2

    ત્યાર બાદ, ઢોકરિયા માં નીચે પાણી મૂકી વાટકી મા અને ડીશ મા તેલ લગાવી ૫ મિનિટ ગરમ મૂકી. પછી વાટકી મા લોટ ભરી મૂકી દો. અને બીજા લોટ ના લાંબા મુઠીયા બનાવી ડીશ ઉપર ગોઠવી દો. બંધ કરી ૧૫-૨૦ મિનિટ ચઢવા દો.

  3. 3

    ૨૦ મિનિટ પછી ઢાંકણ ખોલી છરી ભરાવી જોઈ લેવું. જો લોટ છરી મા ના ચોંટે તો મુઠીયા તૈયાર છે.

  4. 4

    વઘાર માટે:
    મુઠીયા થોડા ઠંડા થાય પછી તેના નાના પીસ કરી લેવા. પછી ૧ કડાઈ માં ૨ ચમચી તેલ મૂકી તેમાં રાઈ, જીરું, અજમો, તલ, મીઠો લીમડો, લીલા મરચા નાખવા. આ બધું કાકડી જાય પછી તેમાં હિંગ નાખવી અને મુઠીયા ના ટુકડા નાખી દેવા. ૫ મિનિટ ચઢવા દો પછી ગેસ બંધ કરી દો.

  5. 5

    તૈયાર છે ગરમા ગરમ પાલક વજી મુઠીયા. સમારેલી કોથમીર અને પાલક થી ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mitali Chavda (Mitali Darshan Vala)
પર

Similar Recipes