ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)

Anupa Prajapati
Anupa Prajapati @annu_8623

ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામખજૂર
  2. 100 ગ્રામબદામ કાજુ
  3. 100 ગ્રામકોપરાનું ખમણ
  4. 2 ચમચી ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ખજૂર ના બીય કાઢી, લેવા,કાજુ બદામ કટ કરી લેવા.પેન માં ઘી મૂકી તેમાં કાજુ બદામ સેકી કાઢી લેવા.તેમાં ખજૂર સેકી લેવો.

  2. 2

    તેમાં કોપરાનું છીણ,કાજુ બદામ નાખી સરખું મિક્સ કરી થાળી માં સ્પ્રેડ કરી લેવું.ઉપરથી બદામ કાજુ ના ફાડા મૂકવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anupa Prajapati
Anupa Prajapati @annu_8623
પર

Similar Recipes