અદડિયા (Adadiya recipe in Gujarati)

#GA શિયાળા ની સ્પેશિયલ વેરાયટી, શુધ્ધ દેશી ઘી તેમજ વિવિધા સભર તેજાના સાથે નાં શક્તિ અને બળ વર્ધક, બાળકો થી લઈ ને વૃદ્ધો નાં સહુ નાં ફેવરિટ અડદિયા...
અદડિયા (Adadiya recipe in Gujarati)
#GA શિયાળા ની સ્પેશિયલ વેરાયટી, શુધ્ધ દેશી ઘી તેમજ વિવિધા સભર તેજાના સાથે નાં શક્તિ અને બળ વર્ધક, બાળકો થી લઈ ને વૃદ્ધો નાં સહુ નાં ફેવરિટ અડદિયા...
રાંધવાની સૂચનાઓ
- 1
૧. સૌ પ્રથમ એક મોટા વાસણ માં દૂધ અને એક ચમચો ઘી ને ગરમ કરો.
- 2
૨. ત્યારબાદ તેને ગેસ પર થી ઉતારી અડદ નો લોટ ઉમેરી મિક્સ કરી તેમજ હાથ થી લોટ ને મસળી નાખો.
- 3
૩. ત્યારબાદ એક જાડો લોટ ચળવા નાં ચારણા થી ચાળી લો. આ પ્રક્રિયા ને ધ્રાબો આપ્યો કહેવાય.
- 4
૪. હવે એક મોટા વાસણ માં ઘી ને ગરમ કરવા મૂકો.
- 5
૫. ત્યારબાદ ગરમ ઘી માં તૈયાર કરેલ અડદના લોટ ને ઉમેરો અને ધીમી આંચ પર ગરમ કરતા જાવ અને સતત હલાવતા રહો. એ દરમ્યાન બીજા સ્ટવ પર ગુંદ ને ઘી માં શેકી લો (ફોડી લો).
- 6
૬. જ્યારે અડદનો રંગ બદામી થાય ત્યાં સુધી હલાવતા રહો અને ધીમી આચ પર ગરમ કરતા રહો.
ત્યાર બાદ તેને ગેસ પર થી ઉતારી લો. - 7
૭. તૈયાર કરેલ સમગ્ર મસાલો/તેજાનો જેવો કે, ગુન્દ્, કાજુ, બદામ, સૂંઠ પાઉડર, વાકુંભા,સુવા વાલિયારી, વાવડીંગ, પીપળી મૂળ, હળદર, વેકર્વો, અશ્વગંધા, ચીમેટ આ બધું ઉમેરી ખૂબ હલાવો.
- 8
૮. મિશ્રણ થોડુ ઠંડુ થાય પછી તેમાં બૂરું (દળેલી ખાંડ) ઉમેરી ખૂબ હલાવી બરાબર મિશ્રિત કરો.
- 9
૯. ત્યારબાદ થાળી માં ઘી વડે ગ્રિશિંગ કરી તેમાં ઢાળી દો તેમજ તેના પર કાજુ બદામ છાંટી ને ગારનીશિંગ કરો.
- 10
૧૧. થોડીવાર પછી જામી જશે. ત્યારબાદ મન પસંદ આકાર વાળા આંકા (શે ઇ પ) પાડો. અને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#CB7#week7#શિયાળા સ્પેશિયલ શિયાળો આવે એટલે વસાણાં ની શરૂઆત અડદિયા થી થાય. અમે અડદિયા ઘરે જ બનાવીએ.જેથી આપણા સ્વાદ મુજબ નાં અને હેલ્ધી બને.અહીંયા રેસીપી શેયર કરું છું. Varsha Dave -
-
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#VR#MBR8#cookpadgujaratiઅડદિયાએ શિયાળાનો રાજા છે, આમ તો શિયાળામાં આપણે અનેક વાનગીઓ બનાવીએ છીએ, તેમાં અડદિયાએ (કચ્છ સ્પેશિયલ )ગુજરાતીઓનું લોકપ્રિય શિયાળુ વાનગી છે. શિયાળામા અડદિયા ખાવાના ઘણા ફાયદા છે, જે શરીરને આખા વર્ષ માટેની તાકાત પૂરી પાડે છે.અડદિયા બનાવવા માટે અડદનો લોટ, ખાંડ, દેશી ઘી, ગુંદ, દૂધ,માવો, કાજુ, બદામ, પિસ્તા, કીસમીસ, ઇલાયચી, લવિંગ, તજ, અડદિયા નો મસાલો વગેરે જેવા મસલાઓનો ઉપયોગ થતો હોય છે. અડદિયા ગરમ મસાલાથી ભરપૂર હોય છે જેથી કરીને શિયાળાની ઠંડીમાં ખાસ કરીને શરીરને ગરમાહટ આપે છે.કોરોના વચ્ચે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ અડદીયા ઉપયોગી છે. Ankita Tank Parmar -
-
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#US#ઉતરાયણ સ્પેશિયલ રેસીપી. ઉતરાયણ શિયાળા માં જ આવે છે. તો તલ,દાળિયા, મમરા ની ચીકી સાથે તમે અડદિયા પાક પણ બનાવી શકો છો.વસાણાં તરીકે અડદિયા પાક બધા નાં ઘરે બનતો હોય છે.જે શરીર માટે શક્તિ દાયક અને ગરમી આપનાર છે. Varsha Dave -
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#CB7અડદિયા શિયાળામાં બનતો વસાણું છે અને મીઠાઈ પણ છે વસાણા ન નાખો તો મીઠાઈ બની જાય અને શિયાળામાં લગ્ન પ્રસંગમાં અડદિયા ભોજન સમારંભમાં પણ હોય છે બે આજે બધા મસાલા નાખીને વસાણું બનાવ્યું છે જે શિયાળા માટે ખુબ જ healty છે Kalpana Mavani -
અડદિયા (Adadiya Recipe In Gujarati)
ટ્રેન્ડિંગ માં અને શિયાળા માં ઘર ઘર માં ખવાતા અડદિયા એ સ્વાસ્થય માટે ખાવા એ સારા છે. શરીર ઠંડી સામે રક્ષણ મળેછે. તથા અડદ માં શક્તિ Krishna Kholiya -
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#Trendingઅડદિયા પાકઅડદિયા શિયાળા નું ટોનિક છે. અડદિયા શરીર માટે ખૂબ જ હેલ્થી અને પૌષ્ટિક પાક છે.આજે મેં કાચી ખાંડ ના અડદિયા બનાવ્યા છે.જે ઈઝીલી બની જાય છે. Jigna Shukla -
અડદિયા(Adadiya Recipe in Gujarati)
#GA4#week15#jaggery#jaggeryadadiya શિયાળો આવે કે અડદિયા બનવા નું શરૂ. અને સાથે સાથે ગોળ નો ઉપયોગ પણ પાક બનાવવા માં વધુ થાય છે આમ તો અડદિયા એ ખાંડ ની ચાસણી કરી ને બનાવવા માં આવે છે પણ મે ગોળ નો ઉપયોગ કરી ને બનાવ્યા છે જે ટેસ્ટ માં ખાંડ ના અડદિયા જેવા જ બને છે અને હેલથી પણ ખરા જ. Darshna Mavadiya -
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#LSR#cookpadindia#cookpadgujarati શિયાળા માં લગ્ન સરા ની સીઝન માં અડદિયા એ એવરગ્રીન મીઠાઈ છે પછી એ લચકો હોય કે જમાવેલા .આમ ,અડદિયા પાક એ જૂના જમાના થી પ્રસંગો માં બનતી પ્રચલિત અને પારંપારિક મીઠાઈ છે . Keshma Raichura -
અડદિયા (Adadiya Recipe In Gujarati)
આ રીતે બનાવવાં થી અને એક સિક્રેટ સામગ્રી ઉમેરવાથી આ અડદિયા એકદમ પોચા જ રહે છે 👌👌👌 Buddhadev Reena -
અડદિયા (Adadiya recipe in Gujarati)
#ટ્રેડિંગશિયાળા ની લોકપ્રીય વાનગી એટલે અડદિયા.ખાસ કરી ને પહેલા ઘરે કંદોઈ ને બોલાવી ને ખાસ અડદિયા બનાવામાં આવતા....👩🍳👍 Binita Makwana -
અડદિયા (Adadiya Recipe In Gujarati)
દર વર્ષે આપણા સૌના ઘરમાં શિયાળો જાણે અવનવાં સ્વાદિષ્ટ વ્યંજનોનો તહેવાર લઈને આવતો હોય એવું લાગે છે. આ તહેવારના મુખ્ય અતિથિ અડદિયાને કેમ ભૂલી શકાય? શિયાળો અને અડદિયા આમતો એકબીજા સાથે ખાસ રીતે જોડાયેલા છે નૈ! આવો આ શિયાળાને સાથે મળીને સરળ રેસીપી દ્વારા અડદિયા બનાવી ખાસ બનાવીએ… Riddhi Dholakia -
-
-
-
ધાણાજીરૂ.(Dhaniya Jeera Powder Recipe in Gujarati)
#Cookpadindia#Cookpagujarati ભારતીય ઘરમાં રસોડામાં મસાલા તરીકે વપરાતું ધાણાજીરૂ ખૂબ જ જાણીતું છે. રોજીંદા રસોઈ માં વપરાતા ધાણાજીરૂ થી રસોઈ ના સ્વાદ અને સુગંધ વધી જાય છે. આ ઘરે ચોખ્ખું, તાજું અને સુગંધિત ધાણાજીરૂ બનાવવા ની રીત.આ રીતે વરસ સુધી સ્ટોર કરી શકાય છે. Bhavna Desai -
અડદિયા(Adadiya recipe in Gujarati)
#MW1 બધા લોકો અડદિયા ધાબો આપી ને કરતા હોય છે પણ મારા સાસુ વર્ષો થી આમ જ કરે છે.સરસ થાય છે . Shailee Priyank Bhatt -
અડદિયા પાક(Adadiya pak recipe in Gujarati)
#MW1આ અડદિયા મા વસાણા અને ખારેક અને ગુંદર નાખવામાં આવે છે જે હેલ્થ માટે ખૂબ જ સારા છે Kalpana Mavani -
અડદિયા (adadiya recipe in gujarati)
#MW1આજે મેં વસાણા માં મેં અડદિયા બનાવ્યા છે જે શિયાળા માટે એક ખૂબ પોષ્ટિક પાક છે Dipal Parmar -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
દેશી વાનગી ખૂબ જ શક્તિ વર્ધક મોં પાણી આવી જાય તેવી સુખડી.કાલે શીતળા સાતમ છે. માટે આજે ચૂલો ઠારવા ખાસ બનાવવામાં આવે છે. Nayana Bhut -
સાલમ પાક (Salam Paak Recipe In Gujarati)
#LCM2 પરફેક્ટ માપ સાથે સુરતનો ફેમસ સાલમ પાક વસાણા થી ભરપુર પહેલી વાર બનાવી યો છે પણ ફુલ કોન્ફીડન્સ છે સરસ બન્યો છે Jigna Patel -
-
-
-
-
બાજરી નો ખીચડો(Bajri Khichdo Recipe in Gujarati)
આ એક શિયાળા ની સ્પેશિયલ વાનગી છે. એમાં વાપરતા તેજાના આ ઋતું માં બહુ ફાયદાકારક હોય છે Kinjal Shah -
-
અડદીયા (Adadiya Recipe In Gujarati)
#CB7કચ્છ ના સ્પેશ્યિલ મસાલા વાળા અડદીયા ખૂબ જ પ્રખ્યાત છે. અહીં સ્પેશ્યલ એનો મસાલો પણ મળે છે. શિયાળા ની કડકડતી ઠન્ડી મા આ એક અડદીયો ખાઈ લો કે આખા દિવસ ની એનર્જી તમને મળી જાય છે. તો ચાલો બનાવીએ.... Noopur Alok Vaishnav -
અડદિયા (Adadiya Recipe In Gujarati)
શિયાળો આવે એટલે અડદિયા તો બનેજ , તો આજે મેં ઠાકોરજી ને ધરવા માટે બનાવ્યા છે. Brinda Padia
More Recipes
ટિપ્પણીઓ (5)