અડદીયા(Adadiya recipe in Gujarati)

Bhavna Odedra
Bhavna Odedra @bko1775
Jamnagar(Sikka)

#winterspecial
#adadiya

શિયાળામાં સૌરાષ્ટ્ર મા કોઈ ઘર એવુ નહી હોય કે અડદીયા ના બનાવ્યા હોય મે ચાસણી લઈને અને કાચી ખાંડ ના મગસ બનાવી એ એવી રીતે બંને બનાવ્યા છે

અડદીયા(Adadiya recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#winterspecial
#adadiya

શિયાળામાં સૌરાષ્ટ્ર મા કોઈ ઘર એવુ નહી હોય કે અડદીયા ના બનાવ્યા હોય મે ચાસણી લઈને અને કાચી ખાંડ ના મગસ બનાવી એ એવી રીતે બંને બનાવ્યા છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક ૧૫ મીનીટ
  1. કીલો અડદીયાનો લોટ
  2. ૭પ૦ ગ્રામ ખાંડ
  3. ૮૦૦ ગ્રામ ઘી
  4. ૧+૧/૨ કપ દુધ
  5. ૨ ચમચીસુઠ પાઉડર
  6. ૫૦ ગ્રામ ગુંદ
  7. કાજુ, બદામ, કીસમીસ ૧ નાનુ બાઉલ
  8. ૧/૨ ચમચીઈલાયચી પાઉડર
  9. પાણી

રાંધવાની સૂચનાઓ

૧ કલાક ૧૫ મીનીટ
  1. 1

    લોટમાં ૧ કપ દુધ અને ૧ કપ ઘી ગરમ કરી ને નાખવા બરાબર મીક્સ કરી ૧ કલાક માટે ધાબો દેવાનો એટલે લોટમાં સરસ કણી પડ઼શે

  2. 2

    પહેલા કાચી ખાંડ ના અડદીયા બનાવશુ, બધો લોટ સાથે જ શેકી લેશું,લોટ શેકાવા આવે ત્યારે અડધો કપ દુધ નાખવુ એટલે કલર પણ સરસ આવશે અને લેટની કણી નરમ પડશે તેમાંથી અડધો લોટ કાઢીલઈ તેમા દળેલી ખાંડ, સુઠ પાઉડર, ઈલાયચી પાઉડર કાજુ, બદામ, નાખી બરાબર મીકસ કરી થાળીમાં પાથરી દેવું(૩૫૦ ગ્રામ જેટલી ખાંડ નાખી છે)

  3. 3

    ચાસણી વાળા અડદીયા મા ઘી મા પહેલા ગુંદ તળી લીધો છે વાટકી થી અધકચરો કરી લેવાનો, ૩૫૦ ગ્રામ જેટલી ખાંડ મા ખાંડ ડુબે તેટલુ પાણી નાખી ધીમી ફ્લેમ પર ચાસણી લેવાની, એકતાર થી પણ ઓછી ચાસણી લેવાની, બહુ જ ઠંડી મા ઘી જલદી જામી જતુ હોય અાટલી ચાસણી લેવાની ની

  4. 4

    ચાસણી વધુ થઈ જાય તો ૨ ચમચી દુધ નાખી દેવાનું, લોટ મા ગુંદ ને બધુ મીક્સ કરી ચાસણી નાખી બરાબર મીક્સ કરી ૫ મીનીટ પછી અડદીયા વાળી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Odedra
Bhavna Odedra @bko1775
પર
Jamnagar(Sikka)

Similar Recipes