ભરેલા રીંગણ નું લસણિયું શાક (Bharela Ringan Lasaniya Shak Recipe In Gujarati)

 Hina Naimish Parmar
Hina Naimish Parmar @hinanaimish
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦મિનિટ
૩વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ રીંગણા
  2. ૧ મોટો ચમચોચણાનો લોટ
  3. ૧ ચમચો શીંગદાણા નો ભૂકો
  4. ૨ મોટી ચમચીલસણ ખાદેલું
  5. ૨ ચમચી ખાંડ
  6. ૩ ચમચી ધાણા જીરું
  7. મીઠું સ્વાદ પ્રમાણે
  8. 1/2 ચમચી હળદર પાઉડર
  9. ૨ ચમચી મરચું પાઉડર
  10. ચપટીહિંગ
  11. પોની વાટકી તેલ
  12. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૩૦મિનિટ
  1. 1

    સૌપ્રથમ રીંગણાને ધોઇ ને ડીટીયા કાઢી લો હવે બે ઊભા કાપા કરો

  2. 2

    હવે એક બાઉલમાં ચણાના લોટ અને સીંગદાણાનો ભૂકો લસણની પેસ્ટ હળદર મરચું મીઠું ખાંડ અને કોથમીર નાખી દો હવે તેમાં એક ચમચો તેલ નાખી નાખી દો હવે તેને મિક્સ કરો તેનું બેસન બની જાય પછી કાપા કરેલા રીંગણા ભરી લ્યો

  3. 3

    એક કુકર મા વઘાર માટે ૨ ચમચા તેલ નાખી ને રાઈ નાખી વઘાર થયજાય પછી હિંગ નાખો પછી તેમાં ભરેલા રીંગણા નાખો બે મિનિટ સાંતળો પછી તેમાં એક ગ્લાસ પાણી ઉમેરો હવે તેમાં સ્વાદ પ્રમાણે હળદર મરચું મીઠું નાખો પછી ધીમેથી હલાવો અને કુકર નું ઢાંકણું બંધ કરી ૩ શિટી કરો

  4. 4

    3 સીટી થઈ ગયા બાદકુકર ખોલી એક બાઉલમાં પીરસવા માટે રેડી છે ભરેલા રીંગણાનુ લસણીયુ શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
 Hina Naimish Parmar
Hina Naimish Parmar @hinanaimish
પર
I love cooking 😍🥰❤️
વધુ વાંચો

Similar Recipes