લીલી ડુંગળી-ટામેટાં નું શાક(Lili dungli-tameta nu shak recipe in Gujarati)

#GA4
#Week11
#greenonion
#post1
શિયાળો આવ્યો છે તો માર્કેટ માં મસ્ત લીલા શાક મળે છે એટલે લીલી ડુંગળી તથા લીલા લસણ ની રેલમ છેલ થઈ જાય રસોઈ માં. આજ લીલી ડુંગળી તથા ટામેટાં નું શાક બનાવીયે.
લીલી ડુંગળી-ટામેટાં નું શાક(Lili dungli-tameta nu shak recipe in Gujarati)
#GA4
#Week11
#greenonion
#post1
શિયાળો આવ્યો છે તો માર્કેટ માં મસ્ત લીલા શાક મળે છે એટલે લીલી ડુંગળી તથા લીલા લસણ ની રેલમ છેલ થઈ જાય રસોઈ માં. આજ લીલી ડુંગળી તથા ટામેટાં નું શાક બનાવીયે.
રાંધવાની સૂચનાઓ
- 1
લીલી ડુંગળી ને એના લીલા ભાગ સાથે જ સમારી લેવાના અને ૩ મોટા ટામેટા ને અલગ થી જીના સમારી લેવાના છે
- 2
એક તપેલી માં તેલ ગરમ મૂકી તેમાં રાઈ જીરુ અને હિંગ નો વઘાર કરી તેમાં ટામેટા નાખી ૫-૭ મીનીટ ચડવા દો.
- 3
ટામેટા ચડી જાય એટલે તેમાં લીલી ડુંગળી નાખી ને મીઠું નાખી થોડી વાર ચડવા દો.
- 4
હવે તેમાં 1/2 ચમચી હળદર, મરચું પાઉડર,ધાણાજીરું નાખી બે મિનિટ સુધી સાંતળો. હવે ગેસ બંધ કરી તેમાં લીંબુ ખાંડ અને લીલા ધાણા નાખી બરાબર મિક્સ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલી ડુંગળી ટામેટાંનું શાક(Lili dungli-tameta nu shak recipe in Gujarati)
#GA4#Week11શિયાળા ની ઋતુ સાથેજ સરસ મજાના અનેક લીલા શાક થીશાકભાજી માર્કેટ ઉભરાય પડે છે.આ ઋતુ માં લીલી ડુંગળી પણ ખુબજ સરસ તાજી મળે છે.ને લીલી ડુંગળી દ્વારા અનેક ચીજો બનાવી શકાય છે.જેમાં મારુ મનગમતું ઝટપટ બની જતું તેમજ ચટાકેદાર શાક એટલેલીલી ડુંગળી ને ટામેટા નું શાક.જે રોટલી, રોટલા, ભાખરી, થેપલા, પૂરી વગેરે સાથે ખાય શકાય છે.તો આજે તેને બનાવવાની રીત જોઈશું... NIRAV CHOTALIA -
-
-
લીલીડુંગળી પનીર ટામેટાં નું શાક(Lili dungli-paneer-tameta nu shak recipe in Gujarati)
#GJ4#Week11આપણે ડુંગળી ટામેટાં નુ શાક તો બનાવતા જ હોયે મે અહી પનીર અને કિચન કિંગ મસાલો મસાલો નાખી બનાવ્યુ છે જે ટેસ્ટ મા ખૂબજ સુંદર બન્યુ છે.આ શાક ખૂબ જ ઝડપ થી બની જાય છે parita ganatra -
લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)
#FFC3#Week 3#cookpadindia#લીલી ડુંગળી ગાંઠિયા નું શાક Ekta Vyas -
લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)
#FFC3#Week 3#લીલી ડુંગળી ના શાકલીલી ડુંગળી ,પલૂર ,હરી પ્યાજ જેવા નામો થી ઓળખાય છે વિન્ટર મા લીલી ડુંગળી સરસ મળે છે Saroj Shah -
લીલી ડુંગળીનું શાક(Lili dungli nu shak recipe in Gujarati)
#GA4#Week11#Greenonion શિયાળામાં તો ઘણા બધા શાકભાજી આવતા હોય છે તેમ છતાં પણ લીલી ડુંગળી નું શાક ખાવાની મજા જ કંઈક ઓર હોય છે Khushbu Japankumar Vyas -
-
લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)
#FFC3#Cookpadguj#Cookpadind#લીલી ડુંગળી નું શાક Rashmi Adhvaryu -
લીલી ડુંગળી નું શાક (Lili dugari nu shaak recipe in Gujarati)
#FFC3 લીલી ડુંગળી માં વિટામીન સી ભરપૂર પ્રમાણ માં હોય છે.કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.તેનાં સેવન થી શરદી -ફ્લુ સામે રક્ષણ મળે છે.અહીં લીલી ડુંગળી નું શાક હેલ્ધી અને ઝટપટ બની જાય તેવું મારી મેળે બનાવ્યું છે. Bina Mithani -
લીલી ડુંગળી નું શાક (Lili Dungri Shak Recipe In Gujarati)
ઠંડી ની સીઝન માં લીલી ડુંગળી કે લીલા લસણ નું શાક હેલ્થ માટે ઘણું સારું છે . Sangita Vyas -
લીલી ડુંગળી, ટામેટાં અને સેવ નું શાક(Lili dungli,tameta,sev nu shak recipe in Gujarati)
#GA4#Week11 Kiran Solanki -
લીલી ડુંગળીનું વઘારીયું(Lili dungli nu vaghariyu recipe in Gujarati)
અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે ઠંડીની સીઝનમાં અમે અવારનવાર બનાવીએ છીએ#GA4#Week11 Sangita kumbhani -
લીલી ડુંગળી અને સેવનું શાક(Lili dungli-sev nu shak recipe in Gujarati)
#GA4#week11#green onionશીયાળામાં લીલી ડુંગળી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે... Ekta Pinkesh Patel -
લીલી ડુંગળી નું શાક(Lili dungli nu shak recipe in Gujarati)
#GA4#Week11આ શાક શિયાળા માં કે ઠંડી માં ખાવા ની મજા પડે છે. Deepika Yash Antani -
ગાંઠીયા લીલી ડુંગળી બટેટાનું શાક(Ganthiya-lili dungli-bataka nu shak recipe in Gujarati)
#GA4#Week11#Greenonion Arya -
લીલી ડુંગળી અને મગનું રસાવાળું શાક(Lili dungli-mag nu shak recipe in Gujarati)
#GA4#week11#post2 Shruti Hinsu Chaniyara -
લીલી હળદર નુ શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
આ શાક માં લીલા વટાના લસણ અને ડુંગળી ઉપીયોગમાંલઇ શકાય પણ મે સાદો વઘાર કરેલ છે...#CB9 kruti buch -
લીલી ડુંગળી ગાંઠિયા નું શાક
લીલી ડુંગળી ગાંઠિયા નું શાક નાના-મોટા સૌને ભાવે છે#GA4#Week11 himanshukiran joshi -
લસણ ડુંગળી, ટામેટાં નુ શાક (Lasan Dungli Tomato Shak Recipe In Gujarati)
#GA4#Week24#લસણ#બાજરો#cookpadindia#cookpadgujrati આજે મેં લીલુ લસણ ડુંગળી ટામેટાં નુ શાક બનાવ્યું છે, સાથે બાજરાનો રોટલો, ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, જેની રેસિપી તમારા સાથે શેર કરું છુ🍜 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
લીલી ડુંગળી બટાકા નું શાક (Lili Dungri Bataka Shak Recipe In Gujarati)
#BR#MBR5#Week-5પોસ્ટ ૧લીલી ડુંગળી બટાકા નું શાક Vyas Ekta -
લીલી ડુંગળી-ટમેટા નું શાક
#લીલી#ઈબુક૧#૨ આ શાક ખાવા માં એકદમ ટેસ્ટી અને ચટાકેદાર છે.અને તે જલ્દી પણ બની જાય છે. Yamuna H Javani -
લીલી હળદરનું શાક(Lili haldar nu shak recipe in Gujarati)
#GA4#Week11#Greenonionઆ શાક શિયાળામાં ખાવાની ખૂબ મજા આવે છે... રોટલા સાથે સર્વ કરી શકાય... Kala Ramoliya -
લીલી ડુંગળી નું શાક (Lili Dungri Shak Recipe In Gujarati)
શિયાળા માં લીલી ડુંગળી બહુ સરસ મળે. એનું શાક પણ સરસ બને. જે રોટલી, રોટલા સાથે બહુ સ્વાદિષ્ટ લાગે છે. આ શાક ઝડપ થી બની જાય છે. ...મે લીલી ડુંગળી નું શાક સેવ વારુ અને તીખું એમ અલગ બનાવ્યા છે.#FFC3 .. Rashmi Pomal -
લીલી ડુંગળી સેવ નું શાક (Lili Dungri Sev Shak Recipe In Gujarati)
#BRનવેમ્બરલીલી ડુંગળી સેવ નું શાક ફટાફટ તૈયાર...આ શાક આમારા કાઠીયાવાડ માં સાંજે વાળુ માં બનતું હોય છે.. Sunita Vaghela -
-
લીલી ડુંગળી નુ શાક (Green Onion Shak Recipe in Gujarati)
શિયાળામાં લીલા શાકભાજી મા એક લીલી ડુંગળી પણ ખુબ આવે છે. લીલી ડુંગળી નુ શાક એકદમ સરસ લાગે છે. Trupti mankad -
-
-
લીલી ડુંગળી સેવ નું શાક (Lili Dungri Sev Shak Recipe In Gujarati)
શિયાળામાં લીલી ડુંગળી એકદમ તાજી મળે છે, શાક કે ગ્રેવી માં ખુબ જ સરસ લાગે છે Pinal Patel
More Recipes
- સાલમ પાક.(salam pak Recipe in gujarati)
- લીલી ડુંગળીની કઢી અને રીંગણનું ભડથું(Lili dungli ni kadhi & ringan bharthu recipe in Gujarati)
- શક્કરિયા બટાકા ની સુકી ભાજી (Sweet Potato and Potato Sabji recipe in Gujarati)
- રીંગણનો ઓળો અને બાજરીજુવારના રોટલા (Ringan no oro with bajra-juar roti recipe in Gujarati)
- ગુંદર પાક (Gundar pak recipe in Gujarati)
ટિપ્પણીઓ