પૂરણ પૂરી (Puran Poori Recipe In Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
પૂરણ પૂરી (Puran Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા દાળ ને ધોઈ દસ મિનિટ પલારી પછી કૂકરમા બાફવા પછી કૂકર ખોલી દાળ ને જાડા તરિયા વારા પેન મા બાફેલી દાળ નાખી હલાવવુ પાણી બરી જાય એટલે ખાંડ નાખી ધીમા ગેશે હલાવવુ ને વાસણ છોડે એટલે નીચે ઉતારી મનમુજબ રોટલી વણી વચ્ચે મિશ્રણ મુકી રોટલી વારી હલકા હાથે વણી તવીમા સેકી લેવી પછી ઘી મા ડુબાડી અથવા ફરતુ ઘી મુકવુ તેયાર પૂરન પૂરી
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
#NRC#Bye Bye winterઆ પરંપરા ગત વાનગી છે અને શિયાળા માં ખૂબ ખવાય છે. ઘી જેટલું લઈ એ તેટલું સુપાચ્ય અને સ્વાદિષ્ટ છે. Kirtana Pathak -
-
એલોવિરા અને મગની દાળની પૂરણ પૂરી aloevera and mugal puran poli
એક્ચ્યુઅલી આ મારી ઇનોવેટિવ રેસિપિ છે નોર્મલી એલોવિરા આપણને એમનેમ ખાવાનું નથી ભાવતું પણ અગર જો આપણે આ રીતનું કંઈક વેરિએશન લાવીએ તો આપણે ઇઝિલી આટલી હેલ્ધી હેલ્ધી અલવીરાને આપણે કન્ઝ્યુમ કરી શકીએ અને મગની દાળ પણ પચવામાં પણ હલકી છે એટલે મને થયું કે હું આ પુરણપુરા બનાવું .#વીક મિલ 2#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ 5 Lop Tanna -
-
-
પૂરણ પૂરી (Puran Poli Recipe In Gujarati)
ગુજરાતી ડિશ તો પૂરણ પૂરી વિના અધૂરી ..😋..મારા પતિ ને બાળકો નુ મનપસંદ સ્વીટ છે #GA4 #Week4 #Gujarati bhavna M -
-
-
-
-
-
વેઢમી નું પૂરણ (Puran Poli Puran Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiપૂરણ પોળી Ketki Dave -
-
-
-
-
-
પુરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
#trend3ગુજરાતી ઓની ફેમસ છે આ પૂરણ પોળી મેં ગુજરાતી થાળી સાથે આજે પુરણપોળી બનાવેલી છે જે મારા પરિવારની ફેવરિટ છે. Komal Batavia -
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
#MSઆ વાનગી મારા જશની ફેવરિટ છે ગમે ત્યારે બનાવો તે ખાવા તૈયાર જ હોય અને ઉત્તરાયણ ઉપર તો ખાસ બનાવડાવે. Davda Bhavana -
-
-
-
પૂરણ પોળી(puran poli recipe in Gujarati)
પૂરણ પોળી નાના મોટા સૌ ને ભાવે જયારે સ્વીટ ખાવા નુ મન થઇ ત્યારે અમારા ઘરમાં પૂરણ પોળી બહુજ બને છે. અને બધાને બહુજ ભાવે છે.#જુલાઈ#સુપરશેફ4#વીક4Roshani patel
-
-
પૂરણ પોળી(Puran Poli Recipe In Gujarati)
#EB lets end the weekend with another sweet. પુરણ પોલી બધા ને ભાવતી વાનગી છે. જૂની હોવા છતાં પણ હજી એની એટલી જ્ બોલ બાલા છે. પુરણ પોળી ગણી જગ્યા એ ગરમ ખવાય છે તો અમુક જગ્યા એ ઠંડી. જૂનાગઢ ના નાગરો માં આની સાથે અડદની ની સફેદ દાળ જ્ ખવાય છે જ્યારે રાજકોટ માં આની સાથે ઢોકળી બટાકા નું શાક પીરસાય છે. મેં આને બને સાથે સર્વ કરેલી છે. Aditi Hathi Mankad -
-
-
-
અંજીર ડ્રાયફ્રુટ પૂરણ પોળી (Anjeer Dryfruit Puran Poli Recipe In Gujarati)
#ATW2#TheChefStory Shital Jataniya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15795865
ટિપ્પણીઓ