રાઈસ બોલ્સ

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ બાઉલ રાઈસ
  2. ૧ બાઉલ ચોખાનો લોટ
  3. જરૂર મૂજબ મીઠૂ
  4. ૪થી૫ પાંદડા લિમડો
  5. ૧ ચમચી અળદની દાળ
  6. ૧ ચમચી રાઈ અને જીરૂ
  7. થોડી કોથમીર
  8. ૧ નંગ મરચૂ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ રાંધેલા રાઈસ લો,તેમજ ચોખાનો લોટ લો.

  2. 2

    ત્યારબાદ ભાતમા પાણી નાખી અને મિક્ષ્ચર મા જેરી લેવૂ.ત્યાર બાદ તેમાં લોટ નાખવો.

  3. 3

    લોટ માં મીઠૂ નાખી ને લોટ બાંધવો,અને ગોળા વાળવા.અને અેક તપેલામા પાણી ગરમ કરવા મૂકવુ.

  4. 4

    ત્યારબાદ ગોળા પાણીમા નાખીને ચડાવવા, ચડી જાય ત્યારે બહાર કાઢી લેવા.

  5. 5

    એક પેન મા તેલ નાખી,તેમાં મરચૂ,અળદની દાળ,લિમડો,રાઈ,જીરૂ નાખવૂ ત્યાર બાદ તેમાં બોલ્સ નાખવા.

  6. 6

    બોલ્સ ને હલાવીને પછી કોથમુર નાખવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rupal maniar
Rupal maniar @rupal_yatin
પર
મારી ખરી પસંદગીએ રસોઈ પ્રત્યેય પ્રેમ
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes