મેથી ના મુઠિયા (Methi Muthia Recipe In Gujarati)

Linima Chudgar
Linima Chudgar @cook_19537908

મેથી ના મુઠિયા (Methi Muthia Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
  1. ૨ વાટકી મેથી
  2. ૨ વાટકી ઘઉનો કરકરો લોટ
  3. ૩ ચમચી ચણા નો લોટ
  4. ૨ ચમચી લસણ
  5. ૨ ચમચી મરચા ની પેસ્ટ
  6. ૪ ચમચી તેલ
  7. ૧ ચમચી મરચુ લાલ
  8. ૧/૨ ચમચી હળદર
  9. ૧/૨ ચમચી હીંગ
  10. ૧/૨ વાટકી કોથમીર
  11. ૧ ચમચી ઘાણા પાઉડર
  12. તેલ
  13. મીઠુ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    લોટમાં બધું બરાબર મીકસ કરીલો ને પાણી થી લોટ બાઘો. હવે તેના મુઠિયા વાળીલો.

  2. 2

    તેલ ગરમ થાય એટલે તેમા તળીલો

  3. 3

    બરાબર તળ્યા પછી તેને ડબ્બા મા પેક કરો તેને વાપરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Linima Chudgar
Linima Chudgar @cook_19537908
પર

Similar Recipes