મગની દાળની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)

#CB9
#Week9
#cookpadindia
cookpadgujati ક્રિસ્પી અને ટેસ્ટી
મગની દાળની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9
#Week9
#cookpadindia
cookpadgujati ક્રિસ્પી અને ટેસ્ટી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ 3 કપ મેંદો લેવો ૧ કપ મગની દાળ લેવી મગની દાળને ત્રણ કલાક પલાળવી ત્યારબાદ એક કથરોટમાં 3 કપ મેંદો લેવો 1/2 ચમચી મીઠું નાખવું ચાર ચમચી દેશી ઘી નાખવું આ બધી વસ્તુઓ લોટમાં મિક્સ કરવી
- 2
ત્યારબાદ થોડું થોડું પાણી લઈ અને લોટ બાંધવો પૂરી બનાવીએ છીએ તે પ્રકારનો લોટ બાંધવો ત્યારબાદ એક ચમચી વરિયાળી 1/2 ચમચી ધાણા એક ચમચી સંચળ પાઉડર એક ચમચી મરચું હળદર ધાણાજીરૂ ચાટ મસાલો આ બધી વસ્તુઓ ને તૈયાર કરી અલગ-અલગ વાટકીમાં ભરીને રાખો મગની દાળને બાફીને તૈયાર કરવી અને તેનું પાણી કાઢી નિતારી લેવું અને મગની દાળને અલગ વાસણમાં રાખવી
- 3
એક લોયામાં ચાર ચમચી તેલ નાખી તેલ ગરમ થાય પછી તેમાં 1 ચમચી 1/2 ચમચી આખા ધાણા નાંખવા જીરૂ નાખવું એક ચમચી વરિયાળી નાખવી આ બધાને ધીમે તાપે સાંતળવું ત્યારબાદ તેમાં 1 કપ બેસન નાખીને ત્રણ મિનિટ સુધી ધીમે તાપે સાંતળવું પછી તેમાં એક ચમચી આદુ મરચાની પેસ્ટ નાખીને સાંતળવી ત્યારબાદ તેમાં 1/2 ચમચી હળદર નાંખવી એક ચમચી મરચું નાખવું એક ચમચી ચાટ મસાલો નાખો એક ચમચી સંચળ પાઉડર નાખવો એક ચમચી ધાણાજીરું નાંખવું આ બધાને એક મિનિટ સાંતળવા
- 4
ત્યારબાદ તેમાં મગની દાળ નાખવી અને બધા મસાલા સાથે મિક્સ કરવી એક ચમચી લીંબુનો રસ નાખવો 1/2 ચમચી ખાંડ નાખવી સમારેલી કોથમીર નાંખવી આ બધાને મિક્સ કરી કચોરી નો સ્વાદિષ્ટ મસાલો તૈયાર કરવો
- 5
કચોરી માટે જે મેંદાનો લોટ બાંધેલો છે તેમાંથી એક મોટો લૂઓ લઈ તેની પૂરી વણી તેમાં કચોરી નો મસાલો મૂકી અને ચારે બાજુ ભેગી કરીને દબાવીને કચોરી બનાવવી હાથ થી પણ બનાવી શકાય પાટલી પર રાખીને પણ બનાવી શકાય ત્યારબાદ એક લોયામાં તેલ ગરમ કરી તેમાં કચોરી નાખીને સાતથી આઠ મિનિટ સુધી ધીમે તાપે ગોલ્ડન કલરની થાય તેવી તળવી અને કચોરી ફાટે તો તે સરસ અને ક્રિસ્પી બને છે આમ આ કચોરીને ગોળ આમલીની ચટણી સાથે અને મરચા સાથે આજુબાજુ લીલી કોથમીર થી ડેકોરેટ કરી સર્વ કરવી કચોરી ક્રિસ્પી અને ખસ્તા બને છે અને વિટામીનથી ભરપૂર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મગ દાળ કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9#Week9#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
-
મગ દાળ કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
-
-
મગ ની દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9#week9#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
મગની દાળની ખસતા કચોરી(mag dal ni kachori recipe inGujarati)
#goldenapron3 week 25#માઇઇબુક Karuna harsora -
મગ ની દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9 (છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ) Trupti mankad -
-
મગ દાળ કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9#week9 મગ ની દાળ ની કચોરી સ્વાદ માં ટેસ્ટી અને સ્વાસ્થ્ય માટે હેલ્ધી છે Varsha Dave -
-
મગની દાળની ખસ્તા કચોરી (Moong Dal Khasta Kachori Recipe In Gujarati)
#GA4#Week25#Rajsthani#CookpadIndia#CookpadGujaratiઆ કચોરીને તમારે 1 મહિના સુધી સ્ટોર કરવી હોય તો લીલાં મરચાં અને કોથમીર ના નાખવી Isha panera -
-
મગની દાળની ખસતા કચોરી ચાટ
#પોસ્ટ_૨#સુપરશેફ3#મોનસૂન સ્પેશિયલવરસતા વરસાદમાં ગરમાગરમ ભજીયા અને દાળવડા ખાવાની મજા પડી જાય અને ભજીયા - દાળવડા બધાં બનાવતા જ હોય.પણ મેં ગરમાગરમ મગની દાળની ખસતા કચોરી ચાટ બનાવી છે. જે સૌને જરૂર પસંદ આવશે. Gayatri Mayur Darji -
-
મગની દાળ ની ખસ્તા કચોરી (Moong Dal Khasta Kachori Recipe In Gujarati)
#SJRશ્રાવણ મહિનો એટલે પર્વ નો મહિનો.ઘણા લોકો એકટાણાં કરતા હોય છે,તો અહિયા છે એમને માટે કાંદા-લસણ વગર નું ફરસાણ.પર્યુષણ નો પર્વ હોય અને ફરસાણ ના હોય તો કેમ ચાલે? જૈનો નું અતિપ્રિય ફરસાણ એટલે ખસ્તા કચોરી. પર્યુષણ પહેલા બધા નાસ્તા ના ડબ્બા ભરાઈ જાય , ને એમાં નો એક ડબ્બો ખસ્તા કચોરી નો ગણવાનો જ . Bina Samir Telivala -
-
-
-
-
-
-
મગની દાળની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
ખટ મીઠા અને તીખા ટેસ્ટ વાળી કચોરી ટેસ્ટ માં સુપર્બ લાગે છે. બપોર કે સવાર ના બ્રેકફાસ્ટ માં ચા સાથે મઝા આવે.. Sangita Vyas -
મગ દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9 Week-9 મગ દાળ કચોરી જામનગર ની પ્રખ્યાત, મસાલેદાર, ચટપટી, ખસ્તા કચોરી. Dipika Bhalla -
મગની દાળ ની ખસ્તા કચોરી(Moong Dal Khasta Kachori Recipe In Gujarati)
#KS1#Cookpadgujrati#Cookpadindia#ખસ્તા કચોરી (KHASTA KACHORI HALWAI JAISI FULI FULI)😋😋😋#હ્લ્વાઈ જેવી ફુલેલી મગની દાળની ખસ્તા કચોરી 😋😋 Vaishali Thaker
More Recipes
ટિપ્પણીઓ