મિક્સ વેજ વર્મિસેલી (Mix Veg Vermicelli Recipe In Gujarati)

Veena Gokani
Veena Gokani @veenagokani

બાળકોને મેગી બહુ ભાવતી હોય છે. ત્યારે તેનો બેસ્ટ ઓપ્સન બની રહે છે

મિક્સ વેજ વર્મિસેલી (Mix Veg Vermicelli Recipe In Gujarati)

બાળકોને મેગી બહુ ભાવતી હોય છે. ત્યારે તેનો બેસ્ટ ઓપ્સન બની રહે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૨ લોકો માટે
  1. ૧ કપવર્મીસેલી સેવ (ઘઉં ના લોટ ની તથા સહેજ થીક આવે છે તે લેવી)
  2. ડુંગળી
  3. કેપ્સિકમ
  4. ગાજર
  5. ૧/૨ કપલીલા વટાણા
  6. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  7. 1 ચમચીગરમ મસાલો
  8. ૨ ચમચી તેલ
  9. 1/2 ચમચી રાઈ
  10. 1/2 ચમચીજીરું
  11. ચપટી હિંગ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ વર્મિસેલી ને ધીમા તાપે ૧ ચમચી તેલ મૂકી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવી

  2. 2

    ડુંગળી ગાજર કેપ્સિકમ બધું ઝીણું સમાંરી લેવું.

  3. 3

    કૂકરમાં ૨ ચમચી તેલ મૂકી.રાઈ જીરું હિંગ નો વઘાર કરવો.બધું ઝીણું સમારેલું શાક નાંખવું.લીલા વટાણા નાખવા.થોડીવાર સાંતળો.સ્વાદ અનુસાર મીઠું મરચું
    થોડો ગરમ મસાલો નાખવો.આદુ મરચા ની પેસ્ટ નાખવા. દોઢ ગ્લાસ પાણી નાંખવું. પાણી ઉકળે એટલે વર્મીસેલી નાખવી.કુકર નું ઢાંકણું બંધ કરી ૩ સિટી વગાડવી.

  4. 4

    ટોમેટો કેચપ થી ગાર્નિશ કરી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Veena Gokani
Veena Gokani @veenagokani
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes