મિક્સ વેજ ઉપમા (Mix Veg Upma Recipe In Gujarati)

#MBR4
સોજીનો ઉપમા એ એક પૌષ્ટિક, બનાવવામાં ખૂબ જ સરળ અને લોકપ્રિય વાનગી છે. જે સવારના નાસ્તામાં પીરસવામાં આવે છે. ઉપમા બનાવવા માટે સૌ પ્રથમ સોજીને ઘી માં શેકવામાં આવે છે જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. પછી તેને સાંતળેલા શાકભાજીમાં અને પાણીની સાથે પકાવવામાં આવે છે ઉપમાને કોથમીર તથા દાડમથી ગાર્નીશ કરવાથી તેનો લુક પણ સરસ લાગે છે.
મિક્સ વેજ ઉપમા (Mix Veg Upma Recipe In Gujarati)
#MBR4
સોજીનો ઉપમા એ એક પૌષ્ટિક, બનાવવામાં ખૂબ જ સરળ અને લોકપ્રિય વાનગી છે. જે સવારના નાસ્તામાં પીરસવામાં આવે છે. ઉપમા બનાવવા માટે સૌ પ્રથમ સોજીને ઘી માં શેકવામાં આવે છે જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. પછી તેને સાંતળેલા શાકભાજીમાં અને પાણીની સાથે પકાવવામાં આવે છે ઉપમાને કોથમીર તથા દાડમથી ગાર્નીશ કરવાથી તેનો લુક પણ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કડાઈમાં ઘી મૂકી સોજી નાખી હલાવીને સ્લો ફ્લેમ પર શેકવી. સુગંધ આવે એટલે ગેસ બંધ કરી અલગ કાઢી લેવી.
- 2
બધા જ વેજીટેબલ સમારી લેવા અને એ જ પેનમાં તેલ મૂકી ગરમ થાય એટલે અડદની દાળ, કરી પત્તા, લસણ, લીલું મરચું નાખી વઘાર કરવો.
- 3
હવે હિંગ નાખીને બધા જ વેજીટેબલ્સ નાખવા મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી ૨-૩ મિનિટ સ્લો ફ્લેમ પર કુક કરવું. વેજીટેબલ ચડી જાય એટલે શેકેલ સોજી ઉમેરવી અને ચલાવીને બે મિનિટ શેકવી.
- 4
એ દરમિયાન બીજી બાજુ પાણી ગરમ કરવા મૂકવું. સોજી શેકાઈ જાય એટલે પાણી ઉમેરી બરાબર મિક્સ કરી હલાવો. પાણીનો ભાગ બળી જાય અને શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી દો.
- 5
કોથમીર છાંટી સર્વિંગ પ્લેટમાં કાઢી કોથમીર દાડમના દાણા અને સ્પ્રિંગ ઓનિયન થી ગાર્નીશ કરો. તો તૈયાર છે હેલ્ધી અને ટેસ્ટી મિક્સ વેજીટેબલ ઉપમા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્સ વેજ. દલિયા ઉપમા (Mix Veg. Daliya Upma recipe In Gujarati)
#GA4 #week5#ઉપમાઆ ઉપમા ઘઉંના એકદમ ઝીણા ફાડા માંથી બનાવવામાં આવે છે તેમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોવાથી જલદીથી પચી જાય છે એટલે વેઇટ ઓછું કરવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે આ ઉપમા હેલ્ધી અને ટેસ્ટી હોવાથી સવારના નાસ્તામાં , લંચ કે ડિનરમાં પણ લઇ શકાય છે. Shilpa Kikani 1 -
મિક્સ વેજ રવા ઉપમા (Mix Veg Rava Upma Recipe In Gujarati)
#Fam# breakfastવર્ષોથી આ ઉપમા બધા જ ના ઘરે બનાવતા હતા. મેં તેમાં મિક્સ વેજ નાખી ઉપમા બનાવ્યો છે. જેથી બ્રેકફાસ્ટ કરો તો તમારું પેટ ભરેલું લાગે અને વેઇટ પણ વધે નહીં. Jayshree Doshi -
મિક્સ વેજ રવા ઉપમા (mix veg rava upma recipe in gujarati)
ઉપમા વિવિધ પ્રકાર ના બને છે. જેમ કે વેજ ઉપમા, વેર્મીસેલી ઉપમા..ઉપમા એક સાઉથ નો ખૂબ જ પ્રખ્યાત નાસ્તો છે જેને ચટણી, સાંભર અથવા એમનેમ જ પીરસવા મા આવે છે.. મે ઓછા તેલ મા હેલ્ધી રીતે બનાવ્યા છે...#સાઉથ Dhara Panchamia -
ઉપમા (Upma Recipe In Gujarati)
ઉપમા એવી વાનગી છે કે તમે ગમે ત્યારે બનાવી શકો એ ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે Deepika Yash Antani -
વેજ. ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#GA4#Week5આજે મેં રેસ્ટોરેન્ટ ટાઈપ પરફેક્ટ મા સાથે એકદમ છૂટો ઉપમા મેં આજે ઘરે નાસ્તામાં બનાવેલો હતો જે મારા પરિવારને ખૂબ જ પસંદ પડે લો સ્વાદમાં ટેસ્ટી અને ખાંવામાં હેલ્ધી ઉપમા બનાવેલો. Komal Batavia -
મિક્સ વેજ હાંડવો (Mix Veg Handvo Recipe In Gujarati)
#LB#cookpadgujaratiઆપણે હંમેશા એવું જ ઇચ્છતા હોઈએ છીએ કે બાળકો હેલ્ધી અને ગરમ નાસ્તો લંચ બોક્સમાં લઈ જાય.મેં અલગ અલગ શાકભાજી અને મસાલા નો ઉપયોગ કરીને ઇન્સ્ટંટ મિક્સ વેજ હાંડવો બનાવ્યો છે તેથી તે હેલ્ધી હોવાની સાથે સ્વાદિષ્ટ પણ છે હાંડવો સવારે નાસ્તામાં તેમજ લંચ અને ડિનરમાં પણ લઈ શકાય છે. Ankita Tank Parmar -
વેજ. ઉપમા (Veg. Upma Recipe In Gujarati)
#Fam#Breakfastreceipe#weekendreceipe#cookpadindiaવેજ. રવા ઉપમા Bindi Vora Majmudar -
વેજ ઉપમા(Veg upma recipe in Gujarati)
આ વાનગી નાસ્તા માં અને રાતે જમવા માં બનાવવામાં આવે છે.. ખૂબ જ હેલ્થી અને ઓછા ટાઈમ માં બની જતી આ ઉપમા નાના મોટા સૌ ની પ્રિય હોઈ છે.. બાળકો વેજિટેબલ નથી ખાતા હોતા તો આમાં નાખી અને એને આપી શકાય.. Aanal Avashiya Chhaya -
વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#સાઉથઉપમા એ સાઉથ ની સૌથી લોકપ્રિય ડીશ છે જે નાસ્તો ,લંચ કે ડિનર માં લઈ શકાય .અત્યારે તો ઉપમા ગુજરાત કે મહારાષ્ટ્ર ની પણ favourite વાનગી છે .મુંબઈ માં પણ સ્ટ્રીટ ફૂડ માટે જાણીતી છે .મે થોડું ગુજરાતી ટચ આપી ને ઉપમા બનાવી છે .તેમાં બટેકુ એડ કર્યું છે .જલ્દી બની જાય એ માટે વેજીટેબલ કૂકર માં વઘારી લીધું છે . Keshma Raichura -
વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન..ઓટ્સ ની અને રવાની ઉપમા બનાવી શકાય છે..આજે મર રવા અને વેજિસ ની ઉપમા બનાવી છે. Sangita Vyas -
વેજ ઉપમા (Veg. Upma Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadઉપમા એટલે હળવો ,હેલ્ધી ,પૌષ્ટિક, લો કેલેરી નાસ્તો. વડી પેટ પણ ભરાઈ જાય ,જલ્દી ભૂખ ન લાગે. જેથી વજન પણ ન વધે. Neeru Thakkar -
રવા ઉપમા(Rava Upma Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું રવાનો ઉપમા જે મોર્નિંગ બ્રેકફાસ્ટ છે. આ ઉપમા બનાવવા માં ખૂબ જ સરળ છે. આ એક હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે. આ ઉપમા ને બનાવવામાં ફક્ત ૧૦ જ મિનિટ લાગે છે અને ખુબ જ ઓછા સમયમાં ફટાફટ તૈયાર થઈ જાય છે. તો ચાલો આજે આપણે રવા ઉપમા ની રેસીપી ફટાફટ શરૂ કરીએ.#ફટાફટ Nayana Pandya -
વર્મિસિલી વેજ ઉપમા (Vermicelli Veg Upma Recipe In Gujarati)
વર્મિસિલી ૨ પ્રકારની આવે છે - roasted n unroasted.. roasted વર્મિસિલી નો ઉપમા પણ સરસ બને તેને ઓછી શેકવી પડે છે.ખૂબ બધા વેજીટેબલ અને મસાલા નાંખીને પણ બનાવું.આજે સવારના લાઈટ નાસ્તામાં વર્મિસિલી ઉપમા બનાવ્યો.. જેમાં મસાલા પણ નહિ.. ફક્ત શાકભાજીનો જ સ્વાદ.. આ શાકભાજીનો કુદરતી સ્વાદ શિયાળામાં ખાસ અને અનેરો હોય છે...Tasty.. Yummy.. N soulful.. Do try friends 😋💃 Dr. Pushpa Dixit -
-
ઉપમા (Upma Recipe in Gujarati)
#trend3નાસ્તામાં બનતી એક પ્રખ્યાત વાનગી એટલે ઉપમા. આમ તો ઉપમા દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી છે, પરંતુ ગુજરાતમાં પણ લોકો નાસ્તામાં ઉપમા શોખથી બનાવતા હોય છે. Sheetal Chovatiya -
મિક્સ વેજ સબ્જી (Mix Veg Sabji Recipe In Gujarati)
#WLD#MBR7શિયાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે આ ઋતુમાં લીલા શાકભાજી પુષ્કળ પ્રમાણમાં અને સારી ગુણવતા વાળા આવતા હોય છે. તો મનગમતા શાકભાજી નો ઉપયોગ કરીને આજે મિક્સ વેજ સબ્જી બનાવી છે. Ankita Tank Parmar -
-
અવધિ મિક્સ વેજ તેહરી (Awadhi Mix Veg Tehari Recipe In Gujarati)
#SN3#Week3#Vasantmasala#aaynacookeryclub#Cookpadgujarati અવધિ મિક્સ વેજ તેહરી એક પ્રખ્યાત લખનૌ ની ઉત્તર ભારતીય રેસીપી છે જે બનાવવા માટે ઝડપી અને ખૂબ જ સરળ છે. જ્યારે દિવાળી, ગોવર્ધન અને ભાઈદુજ જેવા ઘણા તહેવારો એક સાથે આવે છે, ત્યારે દરેક વ્યક્તિ વાનગી ખાધા પછી રાંધે છે, પછી તહેવાર પૂરો થયા પછી, સૌ પ્રથમ તેહરી બનાવે છે. તે ખૂબ જ સરળ અને ઝડપથી તૈયાર કરવામાં આવે છે અને તે ખૂબ જ હળવો ખોરાક છે. શિયાળામાં ગરમાગરમ તેહરીનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. આ રેસીપી ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ છે, ઘરે જ ટ્રાય કરો, ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જશે. Daxa Parmar -
વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#GA4#Week5#upma#ઉપમાવેજીટેબલ ઉપમા એ દક્ષિણ ભારતીય નાસ્તામાં સૌથી સામાન્ય વાનગીઓમાંની એક છે, જે હવે આખા ભારતમાં લોકપ્રિય છે. વેજ ઉપમા સૂજી, મિશ્રિત શાકભાજી, ડુંગળી, અળદ ની દાળ, ચણા ની દાળ જેવા સામાન્ય ઘટકોનો ઉપયોગ કરીને ખૂબ ઝડપ થી બની જતી વાનગી છે. ઉપમા વિવિધ પ્રકાર ના બની શકે છે, જેમકે વેર્મીસેલી, ઓટ્સ, રવો, વગેરે. ઉપમા આમ તો ઘટ હોઈ છે પણ મારા ઘર માં બધા ને ઢીલો લચકેદાર ઉપમા વધારે પસંદ છે જે મેં અહીં પ્રસ્તુત કર્યો છે. Vaibhavi Boghawala -
વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#ફટાફટ આ ઉપમા ઇન્સ્ટન્ટ બની જાય છે અને ખાવામાં પણ ખૂબ હેલ્દી છે Kala Ramoliya -
ઉપમા (Upma Recipe In Gujarati)
#tread૩#ઉપમા. બાળકો ને ઉપમા ખૂબ સારી લાગે છે.. ભાવે છે. તે હેલધી અને પ્રોટીન થી ભરપૂર હોય છે. તેમાં લીલાં શાકભાજી આવે છે માટે. sneha desai -
મિક્સ વેજિટેબલ ઉપમા (Mix Vegetable Upma Recipe In Gujarati)
#RC2વ્હાઈટઉપમા સાઉથ ઇન્ડિયન રેસિપી છે પરંતુ આપણે ગુજરાતી દરેક વસ્તુને આપણી રીતે બનાવીને ખાઈએ છીએ ઉપમા પણ બધાના ઘરે નાસ્તામાં બનતી હોય છે રવો healthy છે વજન ઘટાડવામાં પણ ઉપમા ઉપયોગી છે અને તેમાં બહુ તેલની પણ જરૂર પડતી નથી તો જરૂરથી બધા બનાવશો Kalpana Mavani -
વેજ ઉપમા પેટીસ (veg upma patis recipe in gujarati)
આ એક એવી પેટીસ છે જેને બાફવામાં આવી છે.. સ્વાદ મા સ્વાદિષ્ટ, દેખાવ મા રંગબેરંગી અને સ્વાસ્થ્ય વર્ધક વાનગી છે. જેમાં ઉપમા અને પેટીસ નું કોમ્બિનેશન કરવામાં આવ્યું છે.. ખૂબ જ ઓછા તેલ મા બનતી વાનગી છે આ ઉપમા પેટીસ.#વિકમીલ૩ Dhara Panchamia -
ઉપમા(upma recipe in gujarati)
નાસ્તામાં બનતી એક પ્રખ્યાત વાનગી એટલે ઉપમા. આમ તો ઉપમા દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી છે, પરંતુ ગુજરાતમાં પણ લોકો નાસ્તામાં ઉપમા શોખથી બનાવતા હોય છે. Vidhi V Popat -
વેજ. ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#GA4#Week5#ઉપમા (keyword)હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ ખૂબ જ જલ્દી બની જતા ઉપમા ની રેસીપી..જે વેજીટેબલ અને પ્રોટીનથી ભરપૂર હોય છે હેલ્ધી નાસ્તા તરીકે પણ ખાઈ શકાય છે અને બાળકોને ખૂબ જ ભાવે તેવી વાનગી છે તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ... Mayuri Unadkat -
-
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#WK2 શિયાળામાં લીલા શાકભાજી ખુબ જ સરસ મળે છે લાલ ગાજર લીલા વટાણા લીલી કોથમીર કોબીજ ટામેટા કેપ્સીકમ મરચાં આ બધાના સુંદર સુમેર સાથે વેજ બિરયાની બનાવવામાં આવે છે આમ તો આમ તો વેજ બિરયાની શાકભાજી નાખેલો વઘારેલો ભાત પણ અત્યારે તેનું નવું વર્ઝન બિરયાની નામ પડ્યું છે તેમાં બાસમતી ચોખાનો ઉપયોગ થાય છે ઘીની જગ્યાએ બટરનો ઉપયોગ થાય છે અને લીલા શાકભાજી મસાલા થોડું પરિવર્તન આવવા લાગ્યું છે એટલે નાના-મોટા સૌને વેજ બિરયાની ખૂબ જ ભાવે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
બીટ રૂટ ઉપમા(Beet Root Upma Recipe in Gujarati)
ઉપમા એ હેલ્ધી વાનગી છે વળી ડાયટ પણ ખાઈ શકે છે અને વેજિટેબલ્સ ઉમેરીને પણ ખાઈ શકાય છે સવારે મોર્નિંગ માં આ હેલ્ધી નાસ્તો ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક છે.#GA4#week5#બીટ Rajni Sanghavi -
-
વેજ. ઉપમા (veg. Upma Recipe In Gujarati)
પચવામાં ખૂબ જ હળવી એવી આ ઉપમાને તમે નાસ્તામાં કે રાતના જમવામાં લઈ શકો છો Sonal Karia
More Recipes
ટિપ્પણીઓ (6)