ખારી પૂરી (Khari Poori Recipe In Gujarati)

Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556

#childhood
ખરી પૂરી નું નામ સંભાતા જ મોંમાં પાણી આવી જાય

ખારી પૂરી (Khari Poori Recipe In Gujarati)

#childhood
ખરી પૂરી નું નામ સંભાતા જ મોંમાં પાણી આવી જાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪/૫ વ્યક્તિ
  1. ૨ વાટકો ઘઉનો જીણોલોટ
  2. ૧ ચમચીચણા નો લોટ
  3. ૧ ચમચીહળદર
  4. ૧ ચમચીધાણા જીરું
  5. ૧ ચમચીચટણી
  6. સ્વાદ પ્રમાણેમીઠું
  7. ચપટીહિંગ
  8. પાવરા તેલ
  9. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ કથરોટમાં ઘઉં નો લોટ લોટને અને ચણાનો લોટ ચાળી બધો મસાલો ઉમેરો

  2. 2

    પછી તેમાં તેલનું મોણ દહીં ને રોટલી જેવો લોટ બાંધવો લોટ ના લુવા કરી અને પાટલા પર પૂરી વણવી.

  3. 3

    હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેલ ગરમ થઈ જાય પછી તેમાં પૂરી તળી લેવી

  4. 4

    તૈયાર છે આપણી ખારી પૂરી જે ગમે તેની સાથે ખાઈ શકાય.

  5. 5

    આ પૂરી ખાવા ની ખૂબ મજા આવે છે ખાસ નાના બાળકો ની ફેવરીટ હોય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556
પર

Similar Recipes