સ્પાઇસી પનીર સેન્ડવીચ (Spicy Paneer Sandwich Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#LB
##cookpadindia
#Cookpadgujarati
સ્પાઇસી પનીર સેન્ડવીચ

સ્પાઇસી પનીર સેન્ડવીચ (Spicy Paneer Sandwich Recipe In Gujarati)

#LB
##cookpadindia
#Cookpadgujarati
સ્પાઇસી પનીર સેન્ડવીચ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪ નંગસેન્ડવીચ બ્રેડ
  2. ૨ ટેબલ સ્પૂનમેયોનીઝ
  3. ૩/૪ કપ પેરી પેરી પનીર સેન્ડવીચ ફીલિંગ (See My Recipe)
  4. ૨ ટેબલ સ્પૂનમૉઝરેલા ચીઝ
  5. ૧/૨ ટીસ્પૂન મરી પાઉડર
  6. ક્યુબ માખણ શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૪ નંગ સેન્ડવીચ બ્રેડ લો& એના ઉપર મેયોનીઝ ચોપડો.... એના ઉપર પેરી પેરી પનીર સેન્ડવીચ ફીલિંગ પાથરો..

  2. 2

    હવે એના ઉપર મૉઝરેલા ચીઝ ભભરાવો.. ઉપર મરી પાઉડર ભભરાવો.... હવે એની ઉપર બીજી નાન બ્રેડ નો મેયોનીઝ વાળો ભાગ અંદર રહે એવી રીતે મૂકો

  3. 3

    ૧ નોનસ્ટિક લોઢીપર બંને બાજુ માખણ નાંખીને મસ્ત શેકી લો.... તો તૈયાર છે સ્પાઇસી પનીર સેન્ડવીચ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes