પાલક લીલા વટાણા નો સૂપ

#લીલી
અત્યારે બધે ઠંડી બહું છે એટલે હું સૂપ પીવાનું વધું પસંદ કરું છું.. અને અત્યારે લીલા વટાણા મસ્ત મળે એટલે મજા આવે...
પાલક લીલા વટાણા નો સૂપ
#લીલી
અત્યારે બધે ઠંડી બહું છે એટલે હું સૂપ પીવાનું વધું પસંદ કરું છું.. અને અત્યારે લીલા વટાણા મસ્ત મળે એટલે મજા આવે...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડધું બટર ગરમ કરવા મુકો
- 2
બટર ઓગળે એટલે તજ અને લવિંગ નાંખી લસણ વાટી ને નાંખો.. સુગંધ આવે એટલે ડુંગળી ઉમેરી 2 મિનિટ સાંતળો પછી પાલક અને વટાણા નાખી ધીમી આંચ પર 5 મિનિટ સાંતળી મીઠું નાંખી એક મિનિટ સાંતળો જેથી પાલક ચઢી જાય..
- 3
હવે ઉતારી ઠંડુ કરી મિક્સર માં નાખી ગ્રાઈન્ડ કરી દો.. હવે કડાઈ મૂકી બાકી નું બટર નાખી ઓગળે એટલે મેંદો નાખી 2 મિનિટ શેકો.. પછી તેમાં દૂધ ઉમેરી ફટાફટ હલાવો..
- 4
જેથી ગઠ્ઠા ના રહે.. હવે એમાં વાટેલ મરી નાખો.
- 5
હવે એમાં પાલક વટાણા ની પેસ્ટ નાખી 1 ગ્લાસ પાણી નાખી મિક્સ કરી 4 મિનિટ પકવા દો.. ઘટ્ટ થાય એટલે ઉતારી બ્રેડ ના ટુકડા નાંખી સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલા વટાણા નો સૂપ
#શિયાળાશિયાળા માં તો લીલા વટાણા ભરપૂર માર્કેટ માં આવે છે. લોકો શિયાળા માં વટાણા ની કોઈ ને કોઈ વાનગી બનાવતા જ હોય છે. વટાણા તો બધા ને ભાવતા હોય છે. તેમાં પણ જો વટાણા નો સૂપ બનાવીએ તો તો મજા પડી જાય છે.વટાણા નો સૂપ ફાઇબર થી ભરપૂર હોય છે અને કોલેસ્ટ્રોલ ઓછું હોય છે. તો ચાલો આ સૂપ કેમ બને છે તે જોઈએ. Komal Dattani -
પાલક નો સૂપ (Palak Soup Recipe In Gujarati)
#healthy #soup પાલક મારા બંને બાળકો ને પસંદ નથી તેથી હું તેમને સૂપ બનાવીને પીવડાવું છું. સૂપ તેઓ ખુશીથી પી લે છે. શિયાળાની સિઝનમાં લીલા શાકભાજી ખુબ જ સરસ આવે છે અને ખાસ કરીને પાલક શિયાળાની સિઝનમાં ખૂબ જ સારી મળે છે.પાલક આપણા શરીર માટે જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે. Nasim Panjwani -
મેથી ના ગોટા
#નાસ્તોઅત્યારે લિલી મેથી બહુ મળે એટલે હું એમાંથી અલગ અલગ રેસીપી બનાઉ જેમાંથી મારા ફેવરિટ આ ગોટા. જે જલ્દી બને અને ટેસ્ટી પણ એટલાજ.. Tejal Vijay Thakkar -
પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)
#WK3 વિન્ટર કિચન ચેલેન્જ પાલક સૂપ શિયાળા માં ગરમ ગરમ સૂપ પીવાની ખુબ મજા આવે છે. આજે મે સરળ રીતે અને ઝડપથી બની જાય એવો પાલક નો પૌષ્ટિક સૂપ બનાવ્યો છે. સ્વાદિષ્ટ પણ એટલો છે કે નાના મોટા દરેક ને પસંદ આવશે. પંદર થી વીસ મિનિટ માં આ સૂપ તૈયાર થઈ જાય છે. અને સૂપ નો લીલો રંગ જોઈને જ પીવાનું મન થઇ જાય. Dipika Bhalla -
પાલક સૂપ (Spinach soup recipe in gujarati)
#WK3Winter Kitchen Challenge પાલક માંથી ભરપૂર માત્રામાં આર્યન મળે છે. શિયાળા ની સિઝન માં અઢળક પ્રકાર ના લીલા શાકભાજી મળે છે અને શિયાળામાં લીલા શાકભાજી ખાવાની ખૂબ જ મજા આવે છે. ઠંડીની સીઝનમાં ગરમાગરમ સૂપ પીવાની ખૂબ મજા આવે છે.આ સુપ માં મે ફુદીનો એડ કરીને અલગ ફ્લેવર વાળો પાલકનો સુપ બનાવ્યો છે. Parul Patel -
લીલા વટાણા નુ શાક (Green Peas Shak Recipe In Gujarati)
#FFC4અત્યારે લીલા વટાણા ખૂબ સરસ આવે છે. માટે આજે મેં લીલા વટાણા નુ ગ્રેવી વાળુ શાક બનાવ્યું છે.ટેસ્ટી બન્યું છે. Ankita Tank Parmar -
પાલક સૂપ (spinach soup recipe in Gujarati)
#GA4#Week16#spinach soupહું આજે અહીં પાલક સૂપ બનાવું છું પાલકમાં આયર્ન વિટામિન સી હોય છે. સાથે સાથે ખૂબ જ હેલ્ધી પણ છે. અને દેખાવમાં પણ ખૂબ જ સુંદર લાગે છે. તો એન્જોય પાલક સૂપ. Nita Prajesh Suthar -
હેલ્ધી ડાયટ સૂપ(Healthy diet soup recipe in gujarati)
#GA4#Week10હવે શિયાળાની ઋતુ આવી ગઈ છે , જુદા જુદા સૂપ બનાવી પીવાથી નવી તાજગી મળે છે , આજે મેં હેલ્ધી સૂપ બનાવવવાનો પ્રયત્ન કર્યો છે, જે સવારે છાપું વાંચતા એની મજા લેશું. Mayuri Doshi -
પાલક નો સૂપ (Spinach Soup Recipe In Gujarati)
#GA4#Week16પાલક નો સૂપ જનરલી આપણે બધા બનાવીએ છીએ આમાં મેં મારી રીતે થોડો ફેરફાર કરી નો ડેરી પ્રોડક્ટ એ રીતે બનાવેલું છે માત્ર બે ચમચી તેલમાં આ બનાવ્યો છે ..સૂપમાં મે બટર ક્રીમ કે વ્હાઇટ સોસ જે ઘણી વખત રેસ્ટોરન્ટ સ્ટાઇલ સૂપમાં ઉપયોગ કરે છે તેનો ઉપયોગ મે નથી કર્યો ... અત્યારે શિયાળો છે તો પાલક સાથે મેં લીલી ડુંગળી અને લીલા લસણ નો ઉપયોગ કરી આ સૂપનું થોડું વધારે હેલધિ વર્ઝન બનાવ્યું છે. Hetal Chirag Buch -
લીલા વટાણા નું શાક (Lila Vatana Shak Recipe In Gujarati)
સીઝન માં લીલોતરી ખાઈ લેવી..અત્યારે વટાણા અને તુવેર બહોળા પ્રમાણમાં મળે છે તો એકલા વટાણા નું રસા વાળુ શાક બનાવી ભાત સાથેખાવાની બહુ મજા આવે..લીલા વટાણા માં વિટામિન C,વિટામિન E,zinc અને antioxidants છે.. Sangita Vyas -
પાલક નો સૂપ(Spinach Soup Recipe in Gujarati)
#GA4#Week16Spinech soup મિત્રો શિયાળા ની ફુલગુલાબી ઠંડી માં ગરમાગરમ સૂપ મળી જાય તો ઠંડી તો ઊડી જ જાય અને સાથે સાથે એનર્જી પણ મળી રહે આજે હુ તમારી સાથે પાલક નાં સૂપ ની રેસિપી શેર કરૂ છુ મે થોડી જુદી રીતે સાવ ઓછાં ઘટકો નો ઉપયોગ કરી બનાવ્યો છે Hemali Rindani -
સુરણ લીલા વટાણા નું શાક (Suran Lila Vatana Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechefસુરણ સાથે લીલા વટાણા એ એક નવું મેચિંગ છે. શિયાળામાં લીલા વટાણા તો મળે જ અને સૂરણ બારેમાસ મળે. સુરણ અને લીલા વટાણા નું શાક ખાટું મીઠું બનાવેલ છે. Neeru Thakkar -
-
-
પાલક નું સૂપ(Palak Soup Recipe in Gujarati)
#GA4#week16શિયાળા માં મળતી પાલક ની ભાજી માંથી આપણે અવનવી વાનગીઓ બનાવીએ છીએ તો આજે સ્વાદ માં સરસ અને હેલ્થ માટે ખૂબ લાભદાયી એવી રેસિપી બનાવીએ... તે છે પાલક નું સૂપ.... ઠંડી માં ગરમ ગરમ સૂપ પીવાની ખૂબ જ મજા પડે છે... તો તમે પણ આ રીતે સૂપ બનાવીને ઠંડી ની મજા માણો.... Urvee Sodha -
વેજીટેબલ સૂપ (Vegetable Soup Recipe In Gujarati)
મારી આગવી રીતે બનાવ્યો છે. વેજીટેબલસ ને અડધા અડધા મેશ કર્યા છે એટલે ચાવી ચાવી ને પીવાની મજા આવશે અત્યારે શિયાળા માં ફ્રેશ વેજીટેબલ મળે છે તો આ રીતે સૂપ બનાવીને પીવાનું ઘણું સારું લાગશે . Sangita Vyas -
મટર-કાજુ સૂપ (Pea and cashew soup)
#એનિવર્સરી#સૂપલીલા તાજાં વટાણા અને કાજુ નો ઉપયોગ કરીને એક રીચ સૂપ બનાવ્યું છે. Pragna Mistry -
સ્વીટકોર્ન સૂપ
#એનિવર્સરી#સૂપWeek-1ક્યાંય પણ ડિનર માટે જઈએ તો હમેશા સૂપ ઓર્ડર કરીએ આપણે.. આજે હું સ્વીટકોર્ન સૂપ ની મારી રેસિપિ લાવી છું.. મકાઈ ની સાથે ગાજર પણ ઉમેર્યા છે જેનાથી લુક અને ટેસ્ટ બંને સરસ લાગે.. Tejal Vijay Thakkar -
લીલા વટાણા ની કચોરી
#લીલી અહી લીલા વટાણા ની કચોરી બનાવી છે ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ છે.વળી પોષ્ટિક પણ ખરી Varsha Karia I M Crazy About Cooking -
પાલક પનીર
#લીલી#ઇબુક૧#૧૦ અત્યારે તો કુકપેડ મા જાણે ગ્રીન ફેસ્ટિવલ ચાલી રહ્યો છે બધે જ લીલોતરી છવાયેલી છે શિયાળામાં લીલા શાકભાજી ખુબ જ સરસ મળે છે અને એમાં પણ પાલક તો ખુબ જ સરસ હોય છે અને પાલકની વાત કરીએ તો સૌથી પહેલાં પાલકની આઈટમમાં પાલક પનીર જ યાદ આવે છે ચાલો મારી રેસીપી પાલક પનીર એકદમ હેલ્ધી સ્ટાઈલમાં બનાવું છું. Chhaya Panchal -
પાલક સૂપ વીથ કાકડી ટામેટાં પલ્પસ્
#હેલ્થી પાલક હીમોગ્લોબીન ને શુદ્ધ કરે છે ને શરીર માં નવું હીમોગ્લોબીન બનાવે છે અને કાકડી અને ટામેટાં કાચા ખાવા થી ભૂખ લાગતી નથી. પાલક સૂપ બધાં જ બનાવે છે.પણ આ સૂપ સાથે મેં કાકડી અને ટામેટાં પલ્પસ્ નાખી પાલક સૂપ બનાવ્યો છે.બહુ જ સરસ લાગે છે અને હેલ્થ માટે હેલ્દી સૂપ છે.આ "પાલક સૂપ વીથ કાકડી ટામેટાં પલ્પસ્" ને એકવાર બનાવો અને ગરમ ગરમાગરમ સૂપ પીવા ની મજા લો. Urvashi Mehta -
મટર-પાલક નીમોના
#એનીવર્સરી#મેઈનકોર્સઆજે શિયાળાની એક ખાસ સબ્જી, એ પણ છેક ઊત્તર ભારતથી!'નિમોના' એ મૂળભૂત રીતે ઊત્તર ભારતમાં, ખાસ કરીને ઊત્તરપ્રદેશમાં રોજ-બ-રોજની રસોઈમાં બનતું, હરિયાળું રસાદર શાક છે.શિયાળાની ઋતુમાં જ્યારે લીલાં શાકભાજી અને વેજિટેરિયન પ્રોટીનનાં ખજાના સમા લીલા કઠોળ જેમકે લીલા વટાણા, લીલા ચણા, લીલા વાલ, લીલી તુવેર વગેરે પ્રચૂર માત્રામાં આસાનીથી ઉપલબ્ધ હોય ત્યારે આ વાનગીનો આસ્વાદ જરૂર માણવો જ જોઈએ.હલ્કી ફ્લેવર ધરાવતાં 'મટર કા નીમોના'ની ખાસિયત એ છે કે, આ શાકમાં માસલાઓનો ઉપયોગ બહુ ઓછી માત્રામાં થતો હોવાથી લીલા વટાણાનો ઓરીજીનલ ટેસ્ટ સરસથી જળવાઈ રહે છે. યુ.પી.માં આ સબ્જીને વટાણા-બટેટા, પાલક-વટાણા, વડી-વટાણા એમ કેટલીયે અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. મેં અહીં, મારી રેસીપીમાં થોડો ટ્વિસ્ટ આપવા માટે લીલા વટાણા સાથે બ્રોકલી અને પાલક પ્યુરે તેમજ ગાર્નિશીંગ માટે લીલા લસણનો ઉપયોગ કર્યો છે. Pradip Nagadia -
છોલે પાલક સૂપ
#zayakaQueens #મિસ્ટ્રીબોક્સ#ફર્સ્ટ૨૫છોલે ચણા, પાલક અને ચીઝનો ઉપયોગ કરી અને એકદમ હેલ્ધી સૂપ તૈયાર કરેલ છે. Khushi Trivedi -
વેજ રવા ઈડલી
#goldenapron3#Idli#Week-6અત્યારે લીલા શાક મસ્ત મળે તો મેં એ શાક ઉમેરી મસ્ત ટેસ્ટી વેજ રવા ઈડલી બનાઈ છે.. Tejal Vijay Thakkar -
લીલા વટાણા નુ શાક
#ઇબુક૧ #૮#લીલી શિયાળા માં ખાસ કરીને લીલા વટાણા આવે પણ ખૂબ અને ભાવે પણ ખૂબ વટાણા નુ શાક રોટલી કે પરાઠા સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે અને સાથે હેલ્ધી પણ. Varsha Karia I M Crazy About Cooking -
-
લીલા વટાણા નું શુપ
#goldenapron3#week 5શુપ પણ ઘણી જાતના બનેછે અને તે ઘણા લોકોને ભાવે છે તે હેલ્દી પણ છે ને તેને જો સવારમાં પીવામાં આવે તો તેના ઘણા ફાયદા પણ છે તે પણ બોડી માટે ઘણું સારું છે તો આજે હું લાવી છું વટાણા નું શુપ Usha Bhatt -
સરગવો (drumstick) અને પાલક (spinach) સૂપ
#cooksnap challenge#D#Drumstick#Season#Spinach (પાલક)સ્વાસ્થ્ય ની દૃષ્ટિ એ ખૂબ જ સારો સૂપ છે અને ટેસ્ટ નાના મોટા સૌ ને ભાવે છે. Alpa Pandya -
-
ટોમેટો સૂપ(Tomato Soup Recipe in Gujarati)
ઠંડી ની શરૂઆત થયી ગયી છે. ઠંડી માં ગરમ સૂપ પીવાની મજા આવે અને હેલ્થ માટે પણ સારું. મેં બીટરૂટ અને ટામેટા અને અન્ય શાક વાપરી ને સૂપ બનાવ્યો છે. જે હેલ્થી અને ટેસ્ટી છે. Jyoti Joshi
More Recipes
ટિપ્પણીઓ