કચરીયુ (Kachariyu Recipe In Gujarati)

કાળા તલ શરીર ને પુષ્ટ બનાવે છે..અને ખૂબ તાકાત આપે છે.. એટલે શિયાળામાં સુકોમેવો, ગુંદર નાખી ને કાળા તલ નું કચરીયુ ઘાણી માં બનાવવા માં આવે છે.. પણ એ માટે તો વધારે પ્રમાણમાં બનાવવું પડે..પણ આજકાલ સંયુક્ત કુટુંબો બહું ઓછાં થઈ ગયા છે.. એટલે બે ત્રણ મેમ્બર માટે કચરીયુ ઓછાં પ્રમાણ માં જોઈએ.. તો મિક્સરમાં ક્રશ કરી જાતે જ બનાવી લીધું ..
કચરીયુ (Kachariyu Recipe In Gujarati)
કાળા તલ શરીર ને પુષ્ટ બનાવે છે..અને ખૂબ તાકાત આપે છે.. એટલે શિયાળામાં સુકોમેવો, ગુંદર નાખી ને કાળા તલ નું કચરીયુ ઘાણી માં બનાવવા માં આવે છે.. પણ એ માટે તો વધારે પ્રમાણમાં બનાવવું પડે..પણ આજકાલ સંયુક્ત કુટુંબો બહું ઓછાં થઈ ગયા છે.. એટલે બે ત્રણ મેમ્બર માટે કચરીયુ ઓછાં પ્રમાણ માં જોઈએ.. તો મિક્સરમાં ક્રશ કરી જાતે જ બનાવી લીધું ..
રાંધવાની સૂચનાઓ
- 1
બધી સામગ્રી ભેગી કરી લો અને તલ ને મિક્સરમાં ક્રશ કરી લો.. હવે ગોળ સમારી લો અને પછી તેને મિક્સરમાં ક્રશ કરી લો..
- 2
હવે એક તપેલીમાં બન્ને ભેગા કરી લો અને હાથથી બરાબર મિક્સ કરો અને તેમાં તલ નું તેલ રેડવું જેથી બરાબર મિક્સ કરી શકાય..એના પર તળેલો ગુંદર અને સુકોમેવો ઉમેરો..
- 3
બસ તૈયાર કચરીયુ ડબ્બામાં ભરી લો અને તેને સવાર માં નાસ્તા માં જ રોજ ખાઓ..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાળા તલ નું કચરિયું (Black Til Kachariyu Recipe In Gujarati)
#Winter Specialકાળા તલ નું કચરિયું Purvi Baxi -
કાળા તલનું કચરિયું (Black Sesame Seeds Kachariyu Recipe In Gujarati)
#VR#MBR7#Week7#Cookpadgujarati શિયાળાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે લોકો પોતાના ઘરે અવનવા વસાણા બનાવે છે. તો આજે હું તમારા માટે વધુ એક વાનગી લઇને આવી. છું. કચરિયું શિયાળા નું ઉત્તમ વસાણું છે. ખુબ જ હેલ્ધી અને રોગ પ્રતિકારક શક્તિ વધારનારું હોય છે. કાળા તલમાં કેલશ્યમ, આયર્ન, મેગ્નેશ્યમ અને ફોસ્ફરસ સારી પ્રમાણમાં હોય છે. કચરિયું એ તલ અને ગોળ નું ખૂબ જ સરસ મિશ્રણ છે. કચરિયું શિયાળા માં લગભગ દરેક ના ઘર માં ખવાતું જ હોય છે તો આજે આપણે ઘરે ચોખ્ખું અને સ્વાદીસ્ટ કચરિયું કેવી રીતે બનાવવું તે જોઈએ. આમ તો કચરિયું ઘાણી માં બનતું હોય છે પણ આજે એને મિક્ષર માં સરળતા થી કેવી રીતે બનાવવું તે જોઈએ. તલ ને અધકચરા ક્રસ કરવા વધુ પડતા ક્રસ નથી કરવાના. એકલા ગોળ કે એકલી ખજુર નો ઉપયોગ કરી ને પણ કચરિયું બનાવી શકાય. સુંઠ અને ગંઠોડા વધારે અથવા ઓછા કરી શકાય. જો તલ નું તેલ ના મળે તો સનફ્લાવર તેલ વાપરી શકાય. Daxa Parmar -
કાળા તલ નું કચરિયું (Black Til Kachariyu Recipe In Gujarati)
કચરિયું બનાવવા માટે હંમેશા કાચા તલ નો જ ઉપયોગ કરવો. #CB10 Mittu Dave -
કચરીયું (Kachariyu Recipe In Gujarati)
#CB10#MH કચરીયુ કાળા અને સફેદ બંને તલનું બનાવી શકાય. પરંતુ કાળા તલનું વધુ ફાયદાકારક થાય છે.તે વધુ શકિતદાયક છે. Smitaben R dave -
કાળા તલ ચીક્કી (Black Tal ચીક્કી Recipe in Gujarati)
#કાળા તલ ની ચીક્કીકાળા તલ હેલ્થ માટે ખૂબ#GA4#week18 જ સારા છે તેમાં કેલ્શિયમ ખુબજ સારા પ્રમાણ માં હોય છે તો જરૂર થી ખાવ જોઈએ. Kalpana Mavani -
કચરીયું (Kachariyu Recipe In Gujarati)
#CB10#week10#છપ્પન ભોગ રેસિપી#કચરિયુંઅમારે અહીંયા કચરિયું ફેમસ છે બાર ગ્રામ થી ઓર્ડર આવતા હોય છે તો મે આજે banaviyu છે તો શેર કરું છું......ને winter ની સીઝન માં તાકાત આપતું વસાણું છે તો જરૂર try karjo 🙏🤗😋 Pina Mandaliya -
કાળા તલ ની ચીકી (Black Til Chikki Recipe In Gujarati)
#MS ઉતરાયણ ના દિવસે તલ નું દાન કરવામાં આવે છે .તલ બે પ્રકાર ના હોય છે કાળા અને સફેદ તલ .કાળા તલ માં પ્રોટીન , કેલ્શિયમ વધારે પ્રમાણમાં મળે આવે છે .કાળા તલ ખુબ જ શ્રેષ્ટ હોય છે .તલ ના સેવન થી માનસિક રોગો અને તણાવ પણ દૂર થાય છે .કાળા તલ ના સેવન કરવાથી વાળ ખરતા અટકે છે .વાળ મજબૂતઅને કાળા બને છે . Rekha Ramchandani -
કાળા તલ નું કચરિયું (Black Til Kachariyu Recipe In Gujarati)
#CB10#Week10છપ્પન ભોગ રેસિપી શિયાળા ની ઋતુ માં તલ ખાવા થી શરીર ને ઉર્જા મળે છે . કાળા તલ માં રહેલા એન્ટી ઓક્સીડેન્ટ કેન્સર ની કોશિકાઓ ને વધતી અટકાવે છે .કાળા તલ નું સેવન કરવાથી વાળ ખરતા અટકે છે . Rekha Ramchandani -
કાળા તલનુ કચરીયુ (Black Til Kachariyu Recipe In Gujarati)
#CB10છપ્પનભોગ રેસીપી ચેલેન્જ week10સ્વાસ્થ્ય વર્ધક અને સ્વાદિષ્ટ કચરીયુ તલની સાની તરીકે પણ ઓળખાય છે. શિયાળામાં ૧-૨ વાર તો જરુરથી બને એ પણ કાળા તલની સાની ખૂબ હેલ્ધી વસાણું કહેવાય. Dr. Pushpa Dixit -
કાળા તલ નુ કચરીયુ (Black Til Kachariyu Recipe In Gujarati)
#CB10#WEEK10#cookpadgujarati#cookpadindia Sneha Patel -
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2 ગુંદર માં કેલ્શિયમ , મેગ્નેશિયમ ,પ્રોટીન અને ફાયબર ખુબ સારા પ્રમાણ માં છે .ગુંદર હાડકા ને મજબૂત બનાવે છે .ગુંદર શરીર માં ઇન્સ્યુલિન ના સ્ત્રાવ ને વધારે છે તેથી બ્લડ ખાંડ ને કંટ્રોલ માં રાખે છે અને ડાયાબિટીસ માં ફાયદાકારક છે .આમ શિયાળા માં ગુંદર પાક , ગુંદર ના લાડુ વગેરે વસાણાં બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
કાળા તલ નું કચરિયું
#CB10#Week10કચરિયું ઘરે બહુ ફટાફટ બની જાય છે અને તેનો ટેસ્ટ બહુ સરસ લાગે છે અને શિયાળા માં ખાવુ ખુબ જ લાભ દાયક છે. Arpita Shah -
કચરીયુ(Kachariyu Recipe in Gujarati)
#MW1 શિયાળા માં ઠંડક સામે શકિ્તવઘઁક વસ્તુ લેવી જોઈએ.કચરીયુ એક પ્રકાર નું વસાણું છે.દરરોજ 2 ગોળા લેવા થી ઠંડક સામે રક્ષણ પુરુ પાડે છે. Kinjalkeyurshah -
કચરિયું (Kachariyu Recipe In Gujarati)
#CB10શિયાળો આવતાંની સાથે દરેક ઘરમાં વસાણા બનવાની શરૂઆત થાય છે. તેની સુગંધ પણ એવી ખાસ હોય છે કે આખું ઘર મહેકાવી દે છે. જ્યારે ઘરમાં તલ, ગોળ અને ઘીની મદદથી કચરિયું બને ત્યારે ભાગ્યે જ કોઈ હશે જે તેને ખાવાથી પોતાને રોકી શકે છે.નારિયેળનું છીણ, તલ, ગોળ અને ઘીની સાથે સૂકામેવાનો સાથ. આ દરેક ચીજો શરીર માટે શિયાળામાં હેલ્ધી રહે છે. સ્વાસ્થ્યની સાથે સાથે તે બ્યુટીની સમસ્યાઓમાં પણ રાહત આપે છે. Juliben Dave -
કાળા તલનું કચરિયું(સાની)(Black til kachariyu recipe in Gujarati)
#MW1#વસાણા# કાળા તલનું કચરિયું (સાની)શિયાળા સ્પેશિયલ Hetal Soni -
કાળા તલ ના મોદક (Black Til Modak Recipe In Gujarati)
#MSઆજે તો મેં કાળા તલ ના મોદક બનાવીયા છે અત્યારે ઠંડી માં કાળા તલ હેલ્થ માટે ખૂબ જ સારા છે વાળ અને વેઈટ લોસ માટે આ મોદક ફાયદા કારક છે hetal shah -
રાગી ની સુખડી (Ragi Flour Sukhadi Recipe In Gujarati)
રાગી માં ખૂબ પ્રમાણ માં ફાયબર હોય છે, ધઉં કરતા પણ રાગી ખૂબ હેલ્ધી હોય છે. તમારે વજન ઉતારવું હોય તો રાગી ખાવાની તેમાં બીજા વિટામિન , કેલ્શિયમ, હોય છે , આજે રાગી ની સુખડી માં ગુંદર, કાજુ,બદામ , કોપરા ની છીણ નાંખી છે એટલે આ ઠંડી ની ઋતુ માં વઘુ હેલ્ધી બને , ગુંદર થી કમર નાં દુખાવા માટે સારુ છે#GA4#WEEK15 Ami Master -
કચરિયું(Kachariyu recipe in Gujarati)
શિયાળામાં તલ ખાવા ખુબ જ પહેલીવાર પૌષ્ટિક છે અને તલથી ભરપૂર પ્રોટીન વિટામિન મળે છે તેથી ગોળ સાથે તલ ખાવાથી શક્તિ અને ગરમી પણ મળે છે.# trand Rajni Sanghavi -
સફેદ તલ નું કચરીયું
#શિયાળાઆમ તો શિયાળા માં કચરિયું દિવસ માં ગમે તે સમયે ખાઈ શકાય..પરંતુ જો સવાર માં 3 થી 4 ચમચી જેટલું ખાવામાં આવે તો આખા દિવસની એનર્જી મળી રહે છે ...કચરિયું સામાન્ય રીતે ઘાણી માં બનતું હોય છે જેમાં તલ ઘાણી માં પિસાતા જાય અને તલ માંથી તેલ છૂટું પડતું જાય અને કચરિયું બને..પણ ઘરે જ બનાવવા માટે આપણે તેને મિક્સરમાં બનાવીશુ... Himani Pankit Prajapati -
કાળા તલ નું કચરિયુ (Black Sesame Kachariyu recipe in Gujarati)
#VR#MBR8#cookpadindia#cookpadgujaratiકાળા તલ નુ કચરિયુ Ketki Dave -
કાળા તલ નું કચરિયું (Kala Til Kachariyu Recipe In Gujarati)
#VR#MBR8 શિયાળા દરમિયાન ખાવા માં આવતાં ગરમ ખોરાક વસાના કહેવામાં આવે છે.કચરિયું અથવા કાચરીયું જે સાની નામ થી પણ ઓળખાય છે.કાળા અને સફેદ તલ માંથી ઘાણી માં બનતું હોય છે પરંતુ ગ્રાઈન્ડર માં પણ એટલું જ સરસ બનાવી શકાય.કાળાં તલ વધારે ગુણકારી હોવાંથી તેનું બનાવ્યું છે.શરીર અને હાડકાં ને મજબૂત કરે છે અને રોગ પ્રતિકારક શકિત વધે છે.સવારે 2 -3 ચમચી ખાવાં થી આખાં દિવસ ની એનર્જી મળી રહે છે. Bina Mithani -
-
-
કાળા તલ નું કચરીયુ (Black Til Kachariyu Recipe In Gujarati)
કાળા તલ નુ. કચોરીયુ(સાની) Heena Timaniya -
કાળા તલનું ડ્રાયફ્રૂટ કચરિયું(Black til Dry fruit kachariyu recipe in Gujarati)
#CookpadTurns4#CookpadWithDryFruitsશિયાળા માં ખુબજ પોષ્ટિક એવું કાળા તેલ નું કચરિયું ખાવાની ખૂબ મજા પડે છે,અને કુકપેડ ઇન્ડિયા નો 4'th બિર્થડે છે,તેથી સ્વીટ તો બનાવવું જ પડે!!!! Sunita Ved -
કાળા તલનું કચરિયું (Black Til Kachariyu Recipe In Gujarati)
#CB10#Week10#Cookpadgujarati#Cookpadindiaશિયાળાનું સ્પેશિયલ કાળા તલનું કચરિયું જે શરીર માટે ખૂબ જ શ્રેષ્ઠ છે.કાળા તલ કે જેમાં ફેટી એસિડ, ફાઇબર, પ્રોટીન અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં છે. માટે હેલ્થની સાથે સાથે skin , bones અને hair માટે પણ લાભદાયક છે. Ranjan Kacha -
કચરિયું (Kachariyu Recipe In Gujarati)
#trend. #cookped કચરિયું એક ખૂબ જ હેલ્ધી વસાણું છે કચરિયું ને કાળા તલ ની સાની પણ કહેવામાં આવે છે . કાળા તલ ખૂબ જ ફાયદાકારક છે સાથે તેમાં ખજુર, ટોપરું, ડ્રાયફ્રૂટ્સ પણ એડ કરવા આવતું હોવાથી કચરિયું ખૂબ જ હેલ્થી છે Bhavini Kotak -
-
તલની ચીકી (Til Chiki Recipe In Gujarati)
#GA4#Week18શિયાળા મા તલ અને ગોળ શરીર માટે ખુબ જ ફયદા કારક અને શકતી આપનાર છે. Sapana Kanani -
તલવટ (Talvat Recipe In Gujarati)
#TRO તલ, કોપરું, ગોળ, કાળા તલ, સફેદ તલ હેલ્થ માટે ખૂબ સારા છે. બહેનો ને એનર્જી રહે છે. Bhavnaben Adhiya
More Recipes
ટિપ્પણીઓ (5)