વાલોર તુવેર દાણા નું શાક (Valor Tuver Dana Shak Recipe In Gujarati)

kailashben Dhirajkumar Parmar
kailashben Dhirajkumar Parmar @kdparmar
Jamnagar
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
૪ લોકો માટે
  1. ૨૫૦ ગ્રામ વાલોર
  2. ૧ વાટકીતુવેરના દાણા
  3. ટમેટું ૨ બટાકા
  4. ચમચો તેલ
  5. ૧ ચમચી લસણ મરચાં ની પેસ્ટ
  6. ૧ ચમચીમરચું
  7. ૧/૨ ચમચી હળદર
  8. ૧/૨ ચમચી મીઠું
  9. ૧/૨ ચમચી ગરમ મસાલો
  10. ૧/૨ ચમચો પાણી

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    બધા શાકભાજી ધોઇ લો હવે એક કડાઈમાં વઘાર માટે અજમો એક ચમચી નાખો ગરમ કરો અને તેલ નાખો એમાં લસણની પેસ્ટ નાખી સાંતળો પછી એમાં ટમેટું ઝીણું સમારેલું નાંખો થોડુ સાંતળો પછી એમાં મરચું પાઉડર મીઠું સ્વાદ અનુસાર હળદર ગરમ મસાલો બધું નાખી એમાં બધાં શાકભાજી નાખી ફેરવી ને એક ચમચો પાણી નાખી ઢાંકી દો મીડીયમ આંચ પર પકાવો ૧૫ મીનીટ પછી તૈયાર છે સ્વાદિષ્ટ સબ્જી વાલોર ની એને ગરમા ગરમ સર્વ કરો રોટલી સાથે સર્વ કરો ચટાકેદાર લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
kailashben Dhirajkumar Parmar
પર
Jamnagar
I love cookingcooking is my passion
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes