ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)

Aditi Hathi Mankad
Aditi Hathi Mankad @A_mankad

ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 કપચણા નો લોટ
  2. 1 ચમચીતલ
  3. 1 ચમચીકોપરું
  4. 1 ચમચીશીંગ નો ભૂકો
  5. 1 ચમચીગોળ
  6. હળદર
  7. ધાણાજીરું
  8. મીઠુ સ્વાદ પ્રમાણે j
  9. 2 મોટી ચમચીકોથમીર
  10. 10 નંગમોટા મરચા
  11. પડ માટે
  12. 4 કપ બેસન
  13. મીઠુ સ્વાદ પ્રમાણે
  14. 1 ચમચીઅજમો
  15. 1 ચમચીલાલ મરચુ પાઉડર
  16. 1/2 ચમચીહળદર
  17. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સ્ટફીંગ માટે:-
    સૌ પ્રથમ લોટ 2 ચમચી તેલ મૂકી ને શેકી લો
    એક બાઉલ મા બધાં મસાલા અને લોટ ભેગો કરી સરસ રીતે મિક્સ કરી લો, મરચાં એક વાર આખા તળી લો. બહુવાર ન રાખવાં. પછી મરચાં ભરી લો.

  2. 2

    પડ માટે:-
    એક બાઉલ મા બેસન લઈ, સામગ્રી માં લખેલ મસાલા નાખી મધ્યમ ખીરૂ બનાવી લો
    તૈયાર ભરેલા મરચાં ખીરા માં ડૂબાડી તળી લો.

  3. 3

    કેચપ લીલી ચટણી કે આંબલી ની ચટણી સાથે ખાઈ શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Aditi Hathi Mankad
પર
I believe in Thomas keller words that A recipe has no soul, you as the cook must bring soul to the recipe.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes