ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)

Ami Desai
Ami Desai @amu_01
Surat

ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ખીરું બનાવવાની રીત
  2. 1 કપચણા નો લોટ
  3. મીઠું સ્વાદ મુજબ
  4. 1/2 ચમચીલાલમરચું
  5. 1/2 ચમચીઅજમો
  6. 1/2 ચમચીહળદર
  7. 1/2 ચમચીહીંગ
  8. પાણી જરૂર મુજબ
  9. સ્ટફિંગ બનાવવાની રીત
  10. 5-6 નંગમરચાં
  11. 4 નંગબટાકા (બાફેલા)
  12. 2 ચમચીતેલ
  13. 1 ચમચીજીરુ
  14. 1/2 ચમચીહીંગ
  15. 1-1 ચમચીસમારેલું આદું - મરચું
  16. મીઠું સ્વાદ મુજબ
  17. 1/2 ચમચીહળદર
  18. 1/2 ચમચીલાલ મરચું
  19. 1/2 ચમચીલીંબુ ના ફૂલ
  20. 1/2 ચમચીખાંડ
  21. 1/2 ચમચીગરમ મસાલો
  22. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ખીરું બનાવવા માટે ચણાના લોટમાં મીઠું, લાલ મરચું,અજમો, હળદર, હિંગ અને પાણી નાખી ઘટ્ટ ખીરૂ બનાવી લો.

  2. 2

    ત્યારબાદ મરચાને વચ્ચેથી કાપી બીજ કાઢી નાખો.
    એક પેનમાં બે ચમચી તેલ મૂકી જીરુ, હિંગ, સમારેલું મરચું નાખી હલાવો.

  3. 3

    ત્યારબાદ બાફેલા બટાકા નાખી લાલ મરચું,હળદર,લીંબુ ના ફૂલ, ખાંડ,ગરમ મસાલો,મીઠું અને સમારેલી કોથમીર નાખી મિક્સ કરી લો.

  4. 4

    હવે કાપેલા મરચાં માં સ્ટફિંગ ભરી ખીરામાં રગદોળી તળી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ami Desai
Ami Desai @amu_01
પર
Surat
❤️I love cooking for myself and cooking for my family💝
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes