પેદ(Ped recipe in Gujarati)

Jenny Shah
Jenny Shah @Jenny_9999
Ahmedabad

શિયાળામાં ઠંડી મા ખાવા ની મજા પડે છે
#MW1

પેદ(Ped recipe in Gujarati)

શિયાળામાં ઠંડી મા ખાવા ની મજા પડે છે
#MW1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
7 સર્વિંગ્સ
  1. 150ગ્રામ ઘી
  2. 100ગ્રામ ગુંદર
  3. 1લીટર દૂધ (ગોલ્ડ)
  4. 50ગ્રામ સૂઠ
  5. 50ગ્રામ ગંઠોડા
  6. 12 નંગબદામ
  7. 50ગ્રામ ટોપરુ
  8. 200.ગ્રામ સાકર

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    ઘી ગરમ થાય તેમા ગુંદર નાખી ફુલી જાય પછી તરત દૂધ નાખવુ

  2. 2

    તેમા સાકર નાખી સતત હલાવતા રહેવું અને ઘી છુટુ પડશે

  3. 3

    ઘટ્ટ થાય પછી તેમા સૂઠ ગંઠોડા ટોપરુ બદામ નાખી સર્વ કરવુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jenny Shah
Jenny Shah @Jenny_9999
પર
Ahmedabad

Similar Recipes