રાંદેરી ખાઉસ્વે (Randeri Khow Suey Recipe In Gujarati)

kruti buch
kruti buch @cook_29497715

#WK2
#WINTERKITCHINCHALANGE2
બર્માની ડીશ છે પણ સુરત પાસે રાંદેર માં ફેમસ છે

રાંદેરી ખાઉસ્વે (Randeri Khow Suey Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#WK2
#WINTERKITCHINCHALANGE2
બર્માની ડીશ છે પણ સુરત પાસે રાંદેર માં ફેમસ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. નારીયેળ નું દુધ
  2. નરીયેલ
  3. પાણી
  4. પાપડી
  5. ૨ વાટકીઘઉં નો લોટ
  6. ૨ ચમચીતેલ
  7. મીઠું
  8. તેલ તળવા
  9. ગ્રેવી માંટે
  10. ડુંગળી
  11. ૫- ૭ લસણની કળી
  12. લીલા મરચાં
  13. ૩-૪ મરચાં
  14. ગારનિશિંગ માટે
  15. તલેલી ડુંગળી
  16. તળેલુ લસણ
  17. તળેલી શીંગ
  18. લીલી ડુંગળી
  19. લાલ લસણ ની ચટણી
  20. સેઝવાન ચટણી
  21. અન્ય
  22. નુડલ્સ પેકટ
  23. લીંબુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉં નાં લોટ માં તેલ નું મોણ અને મીઠું ઉમેરી રોટલી જેવો લોટ બાંધી સક્ય હોઇ અેટલી પાતળી રોટલી વણી મીડીયમ થી સ્લો આંચે કડક તળવી

  2. 2

    નારીયેલ ના કટકા કરી પાણી ઉમેરી મિક્ષી માં ક્રશ કરી અેકદમ નિચોવુ. ગાળી લેવુ.આ પ્રોસેસ ૩ વાર કરવી અને દર વખતે પાણી ની માત્રા ધટાડવી

  3. 3

    નુડલ્સ બાફવા સુકી ડુંગળી સુકુ લસણ અને મગફળી તળવી સહેજ મીઠું છાંટવુ

  4. 4

    આદુ મરચાં ડુંગળી લસણ ની ગ્રેવિ વાટવી તેલ ગરમ કરી તેમા ગ્રેવી વઘારવી તેલ છુટ ત્યાં સુધી ધીમી આચે ચડવા દેવી

  5. 5

    નારીયેલ નાં દુધ માં ચણાનો લોટ ઉમેરી ને ગ્રેવી માં વઘારવુ અને થોડુ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવુ પતલી ગ્રેવી બનાવી.(અહિ થોડુ ધ્યાન રાખવુ કઢી બનવી ન જોઇઅે) મીઠું ઉમેરવું

  6. 6

    હવે અેક ડીશ માં પેલા લીલી ડુંગળી મુકવી પછી ૨ પાપડી નો ભુકો કરી મકવો ઉપર નુડલ્સ મુકવા
    નારિયેળ ની ગ્રેવી, સેઝવાન ચટણી અને લસણ ની ચટણી ઉમેરવી, પાપડી મુકવી લીલી ડુંગળી
    તળેલી ડુંગળી લસણ અને મગફળી નાંખવી, છેલ્લે લીંબુ નીચોવી
    સર્વ કરવુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
kruti buch
kruti buch @cook_29497715
પર

Similar Recipes