બર્મિઝ ખાઉસ્વે

#નોનઇન્ડિયનરેસીપી
આ વાનગી બર્મા, બાંગ્લાદેશ, પશ્ચિમ બંગાળમાં અને સૂરત નુ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે જે મોટેભાગે ચિકન થી બને છે પરંતુ મેં અલગ રીતે બનાવી છે જે સંપૂર્ણ વેજીટેરીયન છે
બર્મિઝ ખાઉસ્વે
#નોનઇન્ડિયનરેસીપી
આ વાનગી બર્મા, બાંગ્લાદેશ, પશ્ચિમ બંગાળમાં અને સૂરત નુ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે જે મોટેભાગે ચિકન થી બને છે પરંતુ મેં અલગ રીતે બનાવી છે જે સંપૂર્ણ વેજીટેરીયન છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કડાઈ મા તેલ ગરમ કરીને તેમાં જીરું નાખો તતડે એટલે તેમાં ડુંગળી નાંખીને બરાબર સાંતલો
- 2
હવે તેમાં આદુ લસણની પેસ્ટ નાંખીને બરાબર પકાવી બધા મસાલા નાખી ને બરાબર મિક્સ કરીને પકાવો
- 3
હવે દહીં મા બેસન નારિયેળ નુ મિલ્ક પાઉડર નાખીને બરાબર મિક્સ કરી ને જરૂરી પાણી ઉમેરો
- 4
હવે બરાબર ઊકળે એટલે તેમાં ચણા, બટાકા અને નુડલ્સ નખી ને બરાબર ષકાવો
- 5
સર્વ કરવા માટે એક ડીશ મા નાખી ઉપર ફુદીના ચટની, લસણ ની ચટની, બીલસ્તો,મસાલા સીંગ, પાપડી પુરી અને
- 6
લીંબુ નો રસ નાખીને સર્વ કરવું
હું ટીફીન મા આ રેસીપી આપુ છું તો બધું જ ઉપર થી મિક્સ કરીને આપુ છું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બર્મિઝ ખાઉસ્વે
#નોનઇન્ડિયન રેસીપીઆ વાનગી બર્મા, બાંગ્લાદેશ, પશ્ચિમ બંગાળમાં અને સૂરત નુ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે જે મોટેભાગે ચિકન થી બને છે પરંતુ મેં અલગ રીતે બનાવી છે જે સંપૂર્ણ વેજીટેરીયન છે R M Lohani -
ખાઉસ્વે
#નોનઇન્ડિયનઆ બર્મીઝ વાનગી છે જે વન ડીશ મીલ છે જેમાં નૂડલ્સ ને ગ્રેવી સાથે પીરસાય છે. આ એક ફેમસ સ્ટ્રીટ ફૂડ પણ છે. Bijal Thaker -
ઝાલ મુરી (Jhaal Muri)
આ બંગાળ ની ફેમસ સ્ટ્રીટ ફૂડ વાનગી છે ,જેમાં મુરી મસાલો , અથાણાં નું તેલ અને મુખ્યત્વે સરસીયું નાખવાથી ખૂબ ચટપટો અને સરસ સ્વાદ આવે છે. Prasadam Hub -
-
છોલે ટીક્કી ચાટ (Chhole Tikki Chaat Recipe In Gujarati)
#PSચાટ નુ નામ સાંભળીને મોઢા માં પાણી આવી જાય. આજે એવી ચટપટી દિલ્હી ફેમસ સ્ટ્રીટ ફૂડ છોલે ટિક્કી બનાવી છે. Chhatbarshweta -
રાંદેરી ખાઉસ્વે (Randeri Khow Suey Recipe In Gujarati)
#WK2#WINTERKITCHINCHALANGE2બર્માની ડીશ છે પણ સુરત પાસે રાંદેર માં ફેમસ છે kruti buch -
પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)
#March#Mycookpad recipe 51 આ વાનગી તો જાતે જ બનાવી છે. અને લગભગ લોકો પોતાના સ્વાદ અનુસાર બનાવતા હોય જ છે. વાનગી જ એવી છે કે નાના મોટા સૌ ને ભાવે. પહેલા એવું કહેવાતું કે પાણીપૂરી ના ઠેલે સ્ત્રીઓ મધમાખી ની જેમ ઉભરાતી હોય પરંતુ હવે તો સ્ત્રીઓ કરતાં વધુ પુરુષો જ પાણીપૂરી ના ઠેલે જોવા મળે છે. એટલે કહેવાનો અર્થ એ કે સૌ ને અતિ પ્રિય વાનગી પાણી પૂરી રહી છે અને રહેશે. નિત નવા વેરીએશન આવ્યા જ કરે છે આ વાનગી માં. ચટપટું કોને ન ભાવે? પાણીપૂરી આમ તો ગુજરાત નું નામ છે . પરંતુ આખા ભારત, નેપાળ પાકિસ્તાન બાંગ્લાદેશ આ બધા માં પણ સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ પ્રખ્યાત છે. દરેક દેશ અને શહેર માં એ અલગ નામ થી પ્રખ્યાત છે. જેમકે, હરિયાણા અને મધ્ય પ્રદેશ પાણી પતાશી અને ફુલ્કી કહેવાય છે.પાણી કે બતાશે ઉત્તર પ્રદેશ મા, ગોળ ગપ્પા - ગોળ ગપ્પે પંજાબ અને દિલ્હી માં , ફૂચકા બાંગ્લાદેશ પાકિસ્તાન માં, ગપશપ ઉડીસા, તેલંગાણા સાઉથ, આંધ્ર પ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ માં, પૂચકા બંગાળ, નેપાળ, બિહાર માં આ નામ થી પ્રખ્યાત છે. દરેક ની બનાવટ અલગ હોય છે. અલગ અલગ જાત ના પાણી નો વપરાશ હોય છે. ક્યાંક રગડા પૂરી, ક્યાંક ચણા બટાકા, ક્યાંક ફણગાવેલા કઠોળ, ક્યાંક શીંગ ડુંગળી એમ અલગ અલગ પુરણ ભરી અલગ પાણી ની ફ્લેવર્સ થી સ્વાદ આપવામાં આવે છે. આવો માણીએ સૌ ની પ્રિય પાણી પૂરી Hemaxi Buch -
દાબેલી ઈડલી કટકા (Dabeli Idali katka recipe in Gujarati)
#ભાત સાઉથ ઇન્ડિયન અને કચ્છની ફેમસ દાબેલી ની ફ્લેવર નુ કોમ્બિનેશન કરીને ફ્યુઝન દાબેલી ઈડલી કટકા બનાવેલ છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Bansi Kotecha -
કટકા બ્રેડ (Katka Bread Recipe In Gujarati)
આ જામનગર ની પ્રખ્યાત વાનગી માં નું એક સ્ટ્રીટ ફૂડ છે. #SF Stuti Vaishnav -
મણિપુરી કેલી ચના
#goldenapron2#week 7#northeastઆ વાનગી મણીપુર મા ખૂબ ફેમસ છે અને આ વાનગી છોટી છોટી ભૂખ જે બાળકો ને કે આપણ ને પણ ક્યારેક મન થાય તો આ વાનગી ઉત્તમ છે અને ખૂબ સરસ બની છે મે અહિ સફેદ વટાણા ની બદલે ચણા લઇ ને વાનગી બનાવી છે જે પણ એ લોકો બનાવે છે R M Lohani -
આલુ પાલક સેન્ડવિચ (Aloo Palak Sandwich Recipe In Gujarati)
આ સ્ટ્રીટ ફૂડ માં સેન્ડવિચ માં એક વેરાઇટી છે. ખાવા મા ખૂબ ટેસ્ટી લાગે છે. Dhaval Chauhan -
વેજ.બર્મીસ ખાઉસ્વે સુપ (Veg. Burmese Khowsuey soup recipe in Gujarati)
#GA4#Week14#coconutmilk આ એક બર્મીસ વાનગી છે. આ ડીશ સવારના નાસ્તામાં તેમજ બપોરે અને સાંજે જમવામાં સુપ તરીકે પણ આપી શકાય. બર્મીસ ખાવસુએ માં નુડલ્સ, વેજીટેબલ્સ અને કોકોનટ મિલ્ક મેઇન ઇંગ્રીડીયન્સ છે. આ ડીશ ખુબ જ ટેસ્ટી બને છે તો એક વખત આ ડીફરન્ટ ડીશ જરૂરથી ટ્રાય કરજો. Asmita Rupani -
કચ્છી કડક (kutchi kadak recipe in Gujarati)
#KRC#cookpadgujarati#cookpadindia#cookpad કચ્છી કડક એક કચ્છનું ખૂબ જ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. આ વાનગી ઘરે બનાવવી ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રીમાંથી બની જાય છે. આ વાનગી બનાવવા માટે પણ દાબેલીના મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. તેથી તેનો સ્વાદ કચ્છી દાબેલીને થોડો મળતો આવે છે. તો ચાલો જોઈએ તીખું અને ચટપટું એવું આ કચ્છી કડક કઈ રીતે બને છે. Asmita Rupani -
-
વેજ ખાવસા (Veg. Khawsa Recipe In Gujarati)
આ એક બર્મિ વાનગી છે જે કોપરાનું દૂધ નુડલ્સથી બનતી વાનગી છે. આ સુરતની ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. તો ચાલો બનાવીએ વેજ ખાવસા .#GA4#week 14Cocont milk Tejal Vashi -
દાબેલી પાવ
#ફાસ્ટફૂડ દાબેલી પાવ એ રોડ સાઈડ ફૂડ મા બહુ ફેમસ અને સ્વાદિષ્ટ ફૂડ છે. Varsha Karia I M Crazy About Cooking -
-
સેન્ડવિચ(Sandwich Recipe in Gujarati)
#NDS (આ સેન્ડવિચ મુંબઈ ની સ્ટ્રીટ ફૂડ માં સામેલ છે જે આજે મેં ઘરે બનાવી છે ) Dhara Raychura Vithlani -
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB #WEEK8- ગુજરાત માં સ્ટ્રીટ ફૂડ ના શોખીન લોકો વધારે પ્રમાણ માં છે. આવું જ એક ફેમસ સ્ટ્રીટ ફૂડ અહી પ્રસ્તુત છે.. સુરત ના રાંદેર ની આલુ પૂરી.. અલગ જ રીતે બનાવેલી આ ડીશ ખૂબ જ ટેસ્ટી લાગે છે.. એકદમ અલગ પ્રકારની ચાટ એકવાર બધા એ જરૂર થી ટ્રાય કરવા જેવી છે..😋😊 Mauli Mankad -
ઝાલમુરી (Jhalmuri Recipe In Gujarati)
#CRC- છત્તીસગઢ માં સ્ટ્રીટ ફૂડ તરીકે આ વાનગી પ્રખ્યાત છે.. અહી રાયપુર ની ફેમસ ઝાલમુરી બનાવેલ છે.. એકદમ અલગ ટેસ્ટ છે જરૂર ટ્રાય કરવી.. Mauli Mankad -
થાઈ નુડલ્સ
#સ્ટ્રીટ ભારતનું સ્ટ્રીટફુડ બધે ખૂબ જ ફેમસ છે અને ભારત જેવુંટેસ્ટી સ્ટ્રીટફુડ ક્યાંય ના મલે. પણ બધા દેશમાં પોતાનું અલગ અલગ સ્ટ્રીટ ફૂડ હોય છે તો આજે હું લઈને આવી છું થાઈનું સ્ટ્રીટ ફુડ. Bansi Kotecha -
પંજાબી બ્રુસેટા (Punjabi Bruschetta Recipe In Gujarati)
આ રેસિપી ઇટલીની છે આ બને અલગ રીતે પણ મેં દેશી રીતે બનાવી છે કે આપણે ત્યાં નો ટેસ્ટ અહીં પંજાબી શાક સાથે અનુભવી શકીએ#GA4#WEEK1#COOKPADINDIA Rajvi Modi -
ઈડલી મેગી બાઇટ્સ
#RB3 આજે મે બાળકો ની પસંદ ના ઈડલી મેગી બાઇટ્સ બનાવીયા છે જે ફટાફટ બની જાય છે અને ટેસ્ટી તો બને જ છે તમે પણ ટ્રાય કરો hetal shah -
મકાઇ ચાટ (Makai Chaat Recipe In Gujarati)
આ વાનગી ભેડ પર થી શીખી છે આ નાના બાળકો જે શાક ફ્રૂટ નથી ખાતા તેના માટે ખાસ બનાવી શક્યે બધા ને ખુબ જ ભાવે છે ચીઝ પણ ઉમેરી શકો છો vidhichhaya -
-
કોરિયન સ્પાઇસી રાઈસ નુડલ્સ (Korean Spicy Rice Noodles Reicpe In Gujarati)
#ST #SF#withoutoilrecipeઆ એક કોરીયા નું સ્ટ્રીટ ફૂડ તરીકે વખણાય છે.અને આ નુડલ્સ વેજ અને નોન વેજ બંને રીતે બનતું હોય છે. વન પોટ મિલ તરીકે પણ બનાવી શકાય છે.કીડ્સના ફેવરીટ ગણાય છે. Suchita Kamdar -
પાવ ભાજી (Pavbhaji Recipe In Gujarati)
આ પાવ ભાજી સ્વાદિષ્ટ છે. તે મુંબઇના સ્ટ્રીટ ફૂડ બેઝ જેવા સ્વાદ. illaben makwana -
લસણિયા બટાકા (lasaniya bateka recipe in Gujarati)
#SFC લસણિયા બટાકા એ ખૂબ જ જાણીતું સ્ટ્રીટ ફુડ છે સ્વાદિષ્ટ, spicy અને ભૂંગળા સાથે ખવાય છે.તીખા મોરા બંને રીતે બનેલા મળે છે ઘરે ખૂબ જ આસાની થી જળપ થી બની જાય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
ખીચું (Khinchu Recipe In Gujarati)
#treand4ખીચું એક સ્ટ્રીટ ફૂડ છે અને ફેમસ છે, નાના-મોટા બધાને પસંદ છે. Minal Rahul Bhakta
More Recipes
ટિપ્પણીઓ