ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કૂકરમાં એક ગ્લાસ પાણી ગરમ કરો.પાણી ઉકળે એટલે તેમાં સુરતી પાપડી દાણા અને તુવેરના દાણા બાફી લો. બે સીટી વગાડવી.ત્યારબાદ બટાકા શક્કરીયા અને રતાળુ ના મોટા ટુકડા કરી તેને વરાળે બાફી લો. એક બાઉલમાં એક કપ પાણી નાખી વટાણાને અલગથી બાફવા.
- 2
હવે એક બાઉલમાં લોટ મિક્સ કરી તેમાં તેલ નાખી તમામ મસાલા એડ કરો દહીંથી ઢીલો લોટ બાંધો. તેના મૂઠિયાં વાળી ગરમ તેલમાં ક્રિસ્પી તળી લો.
- 3
હવે એક મોટા પેનમાં તેલ ગરમ કરો. તેમાં અજમો નાખી સાંતળી લો. ત્યારબાદ તેમાં ટામેટા, લીલું લસણ, આદુ મરચાની પેસ્ટ,નાખી અને સાંતળો. પાંચ મિનિટ સુધી લો ફલેમ પર હલાવતા રહો. હવે તેમાં તમામ મસાલા એડ કરી અને મિક્સ કરો. ત્યારબાદ એક ગ્લાસ હૂંફાળું પાણી એડ કરો. પાણી ઉકળે એટલે તેમાં તમામ બાફેલા શાકભાજી એડ કરો. મુઠીયા પણ નાખી દો.ધીમા ગેસ પર દસ મિનિટ સુધી રાખો. ત્યાર પછી લીલા ધાણા નાખી અને ગેસ ઓફ કરી દો. સર્વ કરતી વખતે તલનું તેલ મીકસ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
ચટાકેદાર સુરતી ઉંધીયું#trend#cookpadguj#cookpadindia#cookpadઉંધીયું આમ તો એક જાતનું શાક જ છે.પણ ગુજરાતી થાળીનો તે દબદબો છે.ખાવાના શોખીન ગુજરાતીઓની પ્રિય વાનગીઓમાં ની એક વાનગી છે.ઉંધીયું મૂળ સુરતની વાનગી છે.પણ આખા ગુજરાતમાં પ્રચલિત છે.ઉંધીયુ એ ગુજરાતી થાળી નો રાજા ગણાય છે. Neeru Thakkar -
-
લીલવા રતાળુ સબ્જી (Lilva Ratalu Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
-
બેસન પુડલા (Besan Pudla Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#breakfast Neeru Thakkar -
-
-
લીલા લસણ ડુંગળી ના પકોડા (Green Garlic Onion Pakoda Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
-
-
-
ગવાર શીંગ નું શાક (Guvar Shing Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homefood#homemade Neeru Thakkar -
કોબીજ નું શાક (Cabbage Shak Recipe In Gujarati)
#CB7#week7#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
મગ ની દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9#week9#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
-
વધેલા ભાતના મુઠીયા (Leftover Rice Muthia Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#leftover Neeru Thakkar -
જુવાર નું લસણિયું ખીચું (Jowar Lasaniyu Khichu Recipe In Gujarati)
#FFC2#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
મલ્ટીગ્રેઇન વડા (Multigrain Vada Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#breakfast Neeru Thakkar -
વટાણા નું ગ્રેવી વાળું શાક (Vatana Gravy Valu Shak Recipe In Gujarati)
#FFC4#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#CB10#week10#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
ક્રિસ્પી મટર સમોસા (Crispy Matar Samosa Recipe In Gujarati)
#FFC5#cookpadguj#cookpad#cookpadindia#samosa#breakfast Neeru Thakkar -
-
More Recipes
ટિપ્પણીઓ (6)