ફરાળી ચેવડો (Farali Chevdo Recipe in Gujarati)

Pooja kotecha @poojakotechadattani
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલ માં લોટ લઈ તેમાં મીઠુ નાખીને લોટ બાંધો. લોટ મસળીને સેવની જાળી પડી શકે તેવો લોટ તૈયાર કરો.ત્યારબાદ તેલ ગરમ થયા બાદ સંચા વડે સેવ પાડી દો.
- 2
ત્યારબાદ સીગદાણાને શેકીને ફોતરા કાઢી લેવા.સેવ,બટેકાની સલી અને સેવ તૈયાર કરવા.
- 3
પછી તેલ ગરમ મુકી દેવુ. તેલ આવી ગયા બાદ તેમાં સૌપેલા બી તળી લેવા.ત્યારબાદ બટેકાની સલી તળી લો. એક મોટા વાસણ માં સલી,બી અને સેવ અને મીઠુ,મરચુ પાઉડર, ખાંડ બધુજ મિક્સ કરો.
- 4
આપડો ચટપટો ફરાળી ચેવડો તૈયાર.
Similar Recipes
-
-
રાજગરાની સેવનો ફરાળી ચેવડો (Rajgira Sev Farali Chevda Recipe In Gujarati)
#ChooseToCook#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
-
-
રાજગરાની સેવનો ફરાળી ચેવડો(Rajgira Sev Farali Chevdo Recipe In Gujarati)
#MAમમ્મીના હાથ ની બધી જ વાનગી બહુ જ પસંદ છે. પણ ફરાળી ચેવડો વધારે પસંદ છે અને આ રેસીપી હું મારા મમ્મી પાસે થી શીખી છું. Monali Dattani -
ફરાળી ચેવળો (Faradi Chevdo recipe in Gujarati)
#સાતમ જન્માષ્ટમી આવે છે તો બધા ફરાળમાં પેટીસ,પૂરી, સુકીભાજી બનાવતા હોયછે પણ સાથે કંઈ ના્સ્તો હોય તો મજા પડી જાય.તો આજે મેં રાજગરાના લોટ માંથી ફરાળી ચેવળો બનાવ્યો છે. તમેં પણ જરુરથી ટ્રાય કરજો. Sonal Lal -
ફરાળી મસાલા પૂરી (Farali Masala Poori Recipe In Gujarati)
#શ્રાવણ#આઠમ જન્માષ્ટમી સ્પેશિયલ Jayshree Doshi -
ફરાળી ચેવડો(farali chevdo recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સુનહું વર્ષે બટાકા ની સીઝનમાં પાંચ કિલો બટાકા નું છીણ બનાવી લઉં છું.. એટલે ઉપવાસ હોય તો ફટાફટ ચેવડો બની જાય...અને સીઝનમાં બનાવી એ એટલે બટાકા સસ્તા અને લોકર બટાકા નું હોય એટલે તળી એ તો લાલ ન થઈ જાય.... તમે બધા પણ આમજ કરતા હશો.. ને..?તો ચાલો બનાવીએ ચેવડો.. Sunita Vaghela -
-
-
ફરાળી રાજગરા નો ચેવડો (Farali Rajgira Chevdo Recipe In Gujarati)
#ff2#fried Recipe#childhood#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
ફરાળી મસાલા પૂરી (Farali Masala Poori Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe Jayshree G Doshi -
ફરાળી ચેવડો (Farali Chevdo Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : ફરાળી ચેવડોનાના મોટા બધા ને ફરાળી ચેવડો તો ભાવતો જ હોય છે. તો મેં પણ એકાદશી સ્પેશિયલ ફરાળી ચેવડો બનાવ્યો. આ ફરાળી ચેવડો છોકરાઓ ને લંચ બોક્સ માં ભરી ને આપી શકાય છે. Crips હોય એટલે Kids ને પણ જરૂર ભાવશે. Sonal Modha -
-
-
ફરાળી ચેવડો (Farali Chevdo Recipe In Gujarati)
#Jignaમેં શક્કરીયા નો ફરાળી ચેવડો બનાવ્યો છે. Ankita Tank Parmar -
ફરાળી ચેવડો (Farali Chevdo Recipe In Gujarati)
આજ એકાદશી નો ઉપવાસ છે તો ઘરનો ફરાળી ચેવડો બનાવીયો. Harsha Gohil -
-
ફરાળી ચેવડો (Farali Chevdo Recipe In Gujarati)
આજે અગિયાર છે તો ચા સાથે નાસ્તા માં ફરાળી ચેવડો બનાવ્યો છે.બટેટાનું છીણ કે સડી આખા વર્ષ માટે બનાવી રાખ્યું છે. જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે બનાવી શકાય. Dr. Pushpa Dixit -
-
-
રોટલી નો ચેવડો (Rotli Chevdo Recipe In Gujarati)
નોરમલી લગભગ બધા ના ઘરે વઘારેલી રોટલી બનતી હશે. રોટલીનો ચેવડો એનુ જ એક અલગ variation છે. મારી મમ્મી always વધેલી રોટલીઓ નો ચેવડો બનાવી નાસ્તો આપતી અને આ crispy ચેવડો ખાવાની મજા પડી જતી હતી. Rupal Bhavsar -
ફરાળી પરાઠા (Farali Paratha Recipe in Gujarati)
#GA4#Week15#Farali#Rajagra_no_lot#Paratha#cookpadindia#cookpadgujarati Payal Bhatt
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15108207
ટિપ્પણીઓ