લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)

Daxita Shah
Daxita Shah @DAXITA_07
Bharuch
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250પોપટા
  2. 3 ચમચીતેલ
  3. 1 ચમચીજીરું
  4. 1 ચમચીલાલ મરચું
  5. 1 ચમચીઆદું મરચાં ની પેસ્ટ
  6. 1 ચમચીહળદર
  7. 1 ચમચીખાંડ
  8. 1 ચપટીહિંગ મીઠું સ્વાદ અનુસાર
  9. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પોપટા ને ફોલી ને બાફી લો.
    એક કડાઈ માં તેલ મુકો. જીરું નાખો બાફેલા લીલા ચણા નાખો

  2. 2

    બધા મસાલા નાખી મિક્સ કરો લીલા ધાણા થી સજાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daxita Shah
Daxita Shah @DAXITA_07
પર
Bharuch
Cooking Is Creativity AndCreativity Is My Hobby...
વધુ વાંચો

Similar Recipes