લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)

Reshma Tailor
Reshma Tailor @reshma_223
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
5 સર્વિંગ્સ
  1. 500 ગ્રામલીલાં ચણા
  2. 2ટામેટા
  3. 1/2 ચમચીહળદર
  4. 1 ચમચીઆદું મરચાં લસણ ની પેસ્ટ
  5. 1/2 ચમચીગરમ મસાલો
  6. 1/2 ચમચીઅજમો
  7. ગોળ સ્વાદ મુજબ
  8. મીઠું સ્વાદ મુજબ
  9. તેલ
  10. લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચણા ને મીઠું નાંખી ને કૂકર માં 3 સીટી કરી ને બાફી લો. ટામેટા ઝીણા સમારી લો.

  2. 2

    હવે એક પેન માં તેલ ગરમ કરી તેમાં અજમો એડ કરી ટામેટા ને થોડા સાંતળો.

  3. 3

    ત્યાર બાદ તેમાં આદું મરચાં લસણ ની પેસ્ટ, હળદર, એડ કરી ને બાફેલા ચણા એડ કરો. તેમાં ગોળ, અને સહેજ મીઠું, ગરમ મસાલો નાંખી ને બરાબર મિક્સ કરી લો.

  4. 4

    તો તૈયાર છે ગરમા ગરમ લીલાં ચણા નું શાક. લીલાં ધાણા નાંખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Reshma Tailor
Reshma Tailor @reshma_223
પર

Similar Recipes