ડપકા કઢી (Dapka Kadhi Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79

#WK5
#week5
#વિન્ટરકિચનચેલેન્જ

ડપકા કઢી (Dapka Kadhi Recipe In Gujarati)

#WK5
#week5
#વિન્ટરકિચનચેલેન્જ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ડપકા માટે:-
  2. 1/2 કપજુવાર નો લોટ
  3. 1/2 કપચણા નો લોટ
  4. 1 ટેબલ સ્પૂનરવો
  5. 1 ટેબલ સ્પૂનઆદુ-મરચાં ની પેસ્ટ
  6. 1 ટેબલ સ્પૂનલસણની પેસ્ટ
  7. 1 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  8. 1 ટી સ્પૂનધાણાજીરુ
  9. 1/4 ટી સ્પૂનહળદર
  10. 1 ટેબલ સ્પૂનસમારેલી કોથમીર
  11. 1 ટેબલ સ્પૂનસમારેલું લીલું લસણ
  12. 2 ટેબલ સ્પૂનતેલ
  13. 1/4 ટી સ્પૂનસોડા બાય કાર્બ
  14. મીઠું સ્વાદ મુજબ
  15. કઢી માટે:-
  16. 1 કપદહીં
  17. 3 કપપાણી
  18. 2 ટેબલ સ્પૂનચણા નો લોટ
  19. 1 ટી સ્પૂનઆદુ-મરચાં ની પેસ્ટ
  20. 1 ટી સ્પૂનલસણની પેસ્ટ
  21. 1 ટેબલ સ્પૂનખાંડ
  22. 1/4 ટી સ્પૂનહળદર
  23. મીઠું સ્વાદ મુજબ
  24. વઘાર માટે:-
  25. 2 ટેબલ સ્પૂનઘી
  26. 1 ટી સ્પૂનજીરુ
  27. 1 ટી સ્પૂનમેથી
  28. 3લવિંગ
  29. 2સૂકા લાલ મરચાં
  30. 1/4 ટી સ્પૂનહીંગ
  31. 1 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  32. 8-10મીઠા લીમડાનાં પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં ડપકા માટેના બધા ઘટકો મિક્સ કરી પછી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીને ડપકા માટેનું જાડું ખીરું બનાવી લેવું.

  2. 2

    એક તપેલીમાં કાઢી ના બધા ઘટકો મિક્સ કરીને કઢીનું બેટર બનાવી લેવું.

  3. 3

    હવે એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમા જીરું, મેથી, હિંગ, મીઠા લીમડાનો અને લાલ મરચું પાઉડર નો વઘાર કરી તેમાં કઢીનું બેટર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.

  4. 4

    હવે કઢી ઉકળવા લાગે એટલે તેમાં હાથ થી લોટના ડપકા કઢી માં મુકવા.

  5. 5

    ડપકા ચડીને ઉપર આવે એટલે પછી બે થી ત્રણ મિનિટ માટે કઢી ઉકાળી ગેસ બંધ કરી કોથમીર અને લસણ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.

  6. 6

    તૈયાર થયેલ ડપકા કઢી ને જુવાર બાજરી ના રોટલા અથવા ખીચડી ભાત સાથે ખાવાની મજા આવે છે.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes