પપૈયા નો હલવો (Papaya Halwa Recipe In Gujarati)

Beena Radia @cook_26196767
પપૈયા નો હલવો (Papaya Halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પપૈયાં ની છાલ કાઢી ટુકડા કરી પલ્પ તૈયાર કરી લો પેન માં ઘી ગરમ કરો તેમાં પલ્પ ઊમેરો ખાંડ નાખી બરાબર હલાવી લો તેમાં ઇલાયચી પાઉડર નાખી બરાબર હલાવી લો ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરો કાજુ બદામ નાંખી સર્વ કરો તૈયાર છે સ્વાદિષ્ટ પપૈયા નો હલવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પપૈયા નો હલવો (Papaya Halwa Recipe In Gujarati)
પપૈયા માં વિટામિન એ , બી , સી , ડી , કેલ્શિયમ , આયર્ન , કેરોટીન , પોટેશિયમ , ફોસ્ફરસ , પ્રોટીન હોય છે .પપૈયા માં મોટી માત્રા માં વિટામિન એ હોય છે માટે તે આંખો અને ત્વચા માટે બહુ સારું ગણાય છે . પપેયું પેટ માટે બહુ ફાયદાકારક છે તેના થી પાચનતંત્ર સારું રહે છે અને પેટ ના રોગો પણ દૂર થાય છે . પપૈયા માં કેલ્શિયમ ઘણું હોય છે માટે તે હાડકા ને મજબૂત બનાવે છે .#GA4#Week23Papaya Rekha Ramchandani -
-
-
-
-
પપૈયા નો હલવો(Papaya halwa Recipe in Gujarati)
#GA4#WEEK6#HALWA હલવા તો ધણી બધી જાતના ખાધા હશે જેમ કે દૂધી નો, ગાજર નો,બીટનો,રવા નો પણ આજે મે કાચા પપૈયા નો હલવો બનાવ્યો છે. Dimple 2011 -
-
-
પપૈયાનો હલવો (Papaya Halwa Recipe in Gujarati)
#GA4#Week23પપૈયું ઔષધીય ગુણોથી ભરપૂર છે. ઘણાને તેનો સ્વાદ પસંદ નથી આવતો પરંતુ તેનો હલવો ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. હલવો બનાવવા માટે પપૈયું દવા વિનાનું લેવું. નહી તો તેનો સ્વાદ સારો નહીં લાગે. Mamta Pathak -
-
-
-
-
-
પપૈયા નો હલવો
#ફ્રૂટ્સ મોટાભાગે બાળકોના અનફેવરેટ ફ્રુટ ની અંદર પપૈયા નો સમાવેશ થાય છે પરંતુ પપૈયું ખાવામાં ખૂબ જ ગુણકારી છે જ્યારે ઘરના લોકો પપૈયું ખાવાનું ટાળતા હોય ત્યારે આ રીતે પપૈયા નો હલવો બનાવીને ખવડાવી શકાય. મિત્રો ગાજરનો હલવો તો આપણે બધા ખાઈએ છીએ પણ એક વખત આ પપૈયા નો હલવો બનાવી ને ટ્રાય કરી જોજો.... Khushi Trivedi -
-
-
-
-
-
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
જાન્યુઆરી વિકેન્ડ ચેલેન્જ 🥳🤩#JWC1વિન્ટર સ્પેશિયલ અથાણાં 🤩🙌#WP Juliben Dave -
-
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#WDC આ હલવો એકદમ સ્વાદિષ્ટ અને સ્વાથ્ય વર્ધક છે.સરળતાથી બની જાય છે.તેને વાર તહેવારે, પ્રસંગો માં ,કે ફરાળ માં બનાવી શકાય છે. Nita Dave -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#DFTDivali specialPost 3 આ હલવો એકદમ સ્વાદિષ્ટ અને સ્વાથ્ય વર્ધક છે.સરળતાથી બની જાય છે.તેને વાર તહેવારે, પ્રસંગો માં ,કે ફરાળ માં બનાવી શકાય છે. Varsha Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15929547
ટિપ્પણીઓ