વેજ મંનચુરીયન ગ્રેવી(Veg Manchurian gravy recipe in gujrati)

Avani Suba
Avani Suba @avani_suba
Junagadh

વેજ મંનચુરીયન ગ્રેવી(Veg Manchurian gravy recipe in gujrati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૪ વ્યકિત
  1. મંનચુરીયન માટે
  2. 2 નંગગાજર
  3. 2 નંગડુંગળી
  4. ૧/૨ કોબી
  5. 1 નંગકેપ્સિકમ
  6. 1 નંગલીલુ મરચું
  7. 2 ચમચીકોથમીર
  8. 1 નંગલસણ
  9. 1 નંગઆદું
  10. 4 ચમચીમેંદાનો લોટ
  11. 4 ચમચીતપકીર (આરા)નો લોટ
  12. 2 ટી સ્પૂનમીઠું
  13. 1 ટી સ્પૂનમરી પાવડર
  14. ગ્રેવી માટે
  15. 2 ટી સ્પૂનમીઠું
  16. 2 ટે સ્પૂનસોયા સોસ
  17. 2 ટે સ્પૂનટોમેટો સોસ
  18. 3 ગ્લાસપાણી
  19. 1 નંગડુંગળી
  20. 1 નંગકેપ્સિકમ
  21. 5કળી લસણ
  22. 1નાનો ટુકડો આદુનો
  23. 1 ટી સ્પૂનમરી પાવડર
  24. 2 ટી સ્પૂનતેલ
  25. 3 ટે સ્પૂનકોર્ન ફલોર

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    બધી વસ્તુઓ તૈયાર કરો. પછી ગાજર, કોબીજ, કેપ્સિકમ, ડુંગળી ને મિકસરમાં અથવા ચોપર મા નાની કચુંબર કરો. આદુ, લસણ ની પેસ્ટ બનાવો.

  2. 2

    પછી બીજા બાઉલમાં કચુંબર, મીઠું,બધી વસ્તુઓ તૈયાર કરો. પછી ગાજર, કોબીજ, કેપ્સિકમ,આદુ, લસણ ની પેસ્ટ મરી, મેંદો, તપકીર નો લોટ નાખી તેના નાના ગોળા વાળીને.

  3. 3

    પછી તેલ મા તળવા ગેસ પર લેવા મા તળો. ફૂલ તાપે આછા બ્રાઉન કલર ના તળો. રેડી છે મંનચુરીયન.

  4. 4

    હવે ગ્રેવી માટે બીજા લોયા મા તેલ મુકી લસણ, ડુંગળી સાંતળો. પછી કેપ્સીકમ, મીઠું નાખીને સોયા સોસ નાખો.

  5. 5

    પછી પાણી નાખો. ૩ ટે સ્પૂન કોર્ન ફલોર મા થોડુ પાણી નાખી સ્લરી બનાવી લોકો મા નાખી હલાવી ધીમે તાપે ઉકાળો.

  6. 6

    ઘટૃ થાય એટલે તેમા મંનચુરીયન નાખી ગેસ બંધ કરી ગરમાગરમ સર્વ કરો.

  7. 7

    મારી દીકરી દીયા અને હ્રીયાંશ ને બહુ જ ભાવે છે. હું ઘરે બર્થ ડે પાર્ટી મા બનાવી બાળકો ને ખુશ કરુ છુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Suba
Avani Suba @avani_suba
પર
Junagadh
one of my favorite hobby. I love cooking👨‍🍳🍲
વધુ વાંચો

Similar Recipes