ગ્રેવી મન્ચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati)
ટેસ્ટી-ટેસ્ટી 😋
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં કોબી બધા લોટ આદુ-મરચા-લસણની પેસ્ટ મીઠું જરૂર મુજબ સોસ નાખી બરાબર મિક્સ કરી લો ઘટ ખીરુ તૈયાર કરો જરૂર પડે તો થોડું પાણી ઉમેરી શકો છો
- 2
ત્યારબાદ ગરમ તેલ મૂકી મંચુરિયન ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો ત્યારબાદ એક કડાઈમાં મંચુરિયન મસાલા અને જરૂર મુજબ પાણી નાખી બરાબર મિક્સ કરી ગેસ ઉપર ઘટ્ટ ગ્રેવી તૈયાર કરી લો.
- 3
તો હવે આપણા ટેસ્ટી ગરમાગરમ ગ્રેવી મન્ચુરિયન બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો જોયું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કેબીજ ગ્રેવી મન્ચુરિયન (Cabbage Gravy Manchurian Recipe In Gujarati)
#GA4#Week3ચાઈનીઝ માં ને અહિયાં કેબીજના ગ્રેવી મન્ચુરિયન બનાવ્યા છે જે બાળકોને ખુબ જ પસંદ આવે છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ સોફ્ટ પણ બને છે. અને બનાવવામાં પણ ખૂબ જ ઓછો સમય લાગે છે. Ankita Solanki -
વેજ ગ્રેવી મન્ચુરિયન (veg gravy manchurian Recipe In Gujarati)
#ઈસ્ટ મન્ચુરિયન માં મેં ચોખાના લોટના બદલી ચણાના લોટનો ઉપયોગ કર્યો છે જે બધાના ઘરે અવેલેબલ હોય અને ટેસ્ટી પણ ખૂબ જ થાય છે એકવાર જરૂર બનાવજો Vandana Dhiren Solanki -
-
ગોબી મંચુરિયન (Gobi Manchurian Recipe In Gujarati)
નાના મોટા સૌ ને ભાવે તેવા ....સોફ્ટ મંચુરિયનWeekend#My 3rd Recipe#ઓગસ્ટ Vaibhavi Kotak -
વેજ. મન્ચુરિયન ગ્રેવી (Veg Manchurian gravy Recipe In Gujarati) Chinese recipe
#વિકમીલ૧ #સ્પાઇસી #માઇઇબુક#પોસ્ટ3● શિયાળા તેમજ ચોમાસામાં આ વાનગીનો ઉપયોગ સ્ટાર્ટર તેમજ ડિનરમાં વધારે થાય છે. તેમાં અલગ અલગ શાકભાજી પણ વપરાય છે, વળી તેમાં ચીલી સોસ તેમજ મરી પાઉડર વપરાતો હોવાથી તે વધુ સ્પાઇસી હોય છે. Kashmira Bhuva -
સેઝવાન રાઈસ અને ગ્રેવી મન્ચુરિયન
#એનિવર્સરી#મૈન કોર્સ#વીક 3હેલો ફ્રેન્ડ્સ મૈન કોર્સમાં સેજવાન રાઈસ અને ગ્રેવી મન્ચુરિયન બનાવ્યા છે .ટેસ્ટી અને સ્પાઈસી રેસીપી બનાવી છે અને મન્ચુરિયન એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ બન્યું છે Falguni Nagadiya -
-
-
વેજ. ગ્રેવી મન્ચુરિયન (Veg.Gravy Manchurian Recipe In Gujarati)
#GA4#Week13ચાઈનીઝ આઈટમ માં મંચુરિયન નાના બાળકો અને મોટાઓને બધાને ખૂબ જ પ્રિય હોય છે. મન્ચુરિયન માં આજીનોમોટો કે સાજીના ફૂલ એડ કર્યા નથી. તો પણ એકદમ સોફ્ટ બન્યા છે. મંચુરિયન બનાવવામાં પણ બહુ જ ઓછો સમય લાગે છે અને સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. શિયાળામાં લીલા અને તાજા શાકભાજી મળે છે તેથી બનાવવામાં પણ ખૂબ મજા આવે છે. Parul Patel -
મંચુરિયન મુઠિયાં ગ્રેવી (Manchurian Muthiya Gravy)
#વિકમીલ૩- મુઠિયાં ના ટેસ્ટ ને એક ટ્વીસ્ટ આપી એનું મંચુરિયન વર્ઝન બનાવ્યું છે આજે. Kavita Sankrani -
-
વેજ મન્ચુરિયન ગ્રેવી (Veg Manchurian Gravy Recipe In Gujarati)
#WCR#cookpad_gujarati#cookpadindiaવેગ મન્ચુરિયન એ એક બહુ જ પ્રચલિત ઇન્ડો ચાઈનીઝ વ્યંજન માનું એક છે. જેમાં શાક ભાજી થી બનેલા અને તળેલા ડમ્પલિંગસ ને તીખી, ખાટી અને થોડી મીઠી એવી ગ્રેવી સાથે બનાવા માં આવે છે. ગ્રેવી મન્ચુરિયન ફ્રાઈડ રાઈસ, નુડલ્સ વગેરે સાથે સારા લાગે છે. એવું કહેવાય છે કે મન્ચુરિયન અને બીજી ઇન્ડો ચાઈનીઝ વાનગીઓ નો ઉદ્દભવ, કલકત્તા માં રહેતા ચાઈનીઝ સમાજ દ્વારા થયો હતો. અને તેમાં ચાઈનીઝ કુકિંગ સ્ટાઇલ અને ભારતીય સ્વાદ નો સંગમ થાય છે અને તેમાં શાકાહારી વિકલ્પ પણ વધુ મળે છે. Deepa Rupani -
-
-
-
-
-
-
ફ્રાઈડ રાઈસ વીથ મંચુરિયન ગ્રેવી (Fried Rice Manchurian Gravy Recipe In Gujarati)
#SFઇન્ડો ચાઇનીઝ એ સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબજ પ્રખ્યાત છે પછી તે ફ્રાઈડ રાઈસ હોય, હક્કા નુડલ્સ હોય કે પછી મંચુરિયન. નાના મોટા સૌ કોઈને ચાઇનીઝ ફૂડ પસંદ છે. તો ચાલો જોઈએ એમાંનું એક ફ્રાઈડ રાઈસ વીથ ગ્રેવી મંચુરિયન. Vaishakhi Vyas -
ઈડલી મંચુરિયન (Idli Manchurian Recipe In Gujarati)
#ST આ રેસિપીમાં સાઉથ ઇન્ડિયન ની સાથે સાથે ચાઈનીઝ નો પણ ટેસ્ટ આવે છે જેથી બાળકોને પણ ખૂબ પ્રિય લાગે છે. Nidhi Popat -
મંચુરિયન પાવ (Manchurian Pau Recipe In Gujarati)
વરસાદની સિઝનમાં ખાવાની ખૂબ જ મજા પડે છે મારા બાળકોની ફેવરિટ વાનગી છે Falguni Shah -
મેગી મંચુરિયન (Maggi Manchurian Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
મંચુરિયન વિથ ગ્રેવી(મંચુરિયન with grevyi in Gujarati)
#3weekmealchallenge#week1#spicy#માઇઇબૂક #post25 Bhavana Ramparia -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15649893
ટિપ્પણીઓ (2)